________________
* * . સમ્યગદશન-૧ - - કામરાગથી શું થાય છે, એ તે લગભગ બધાને અનુભવસિદ્ધ છે ને ? આજે છોકરાઓ માટે ભાગે પિતાની સ્ત્રીએ કહેલી વાતને સાચી માને છે, અને મા-બાપે કહેલી વાતને છેટી માને છે. સ્ત્રીએ જુઠ્ઠી વાત કહી હોય અને એથી મા-બાપ છોકરાને કહે કે-એની વાત એટી છે” તેય સામે એવું કહેનારા છેકરાએ પણ છે કે-એ (પત્ની) બેટું બેલે નહિ. મેટે ભાગે કામરાગનું જોર જ આવું બેલાવે છે. એટલે સ્નેહરાગ અને કામરાગ પણ જે સાવચેતીપૂર્વક જીવતાં આવડે નહિ તે મારી નાખે. કેઈના પણ ગુણદોષને નિર્ણય કરવો હોય, તે એના તરફના રાગ-દ્વેષથી પર બનીને એને નિર્ણય કરવો જોઈએ. રાગ, દોષ જેવા દે નહિ અને દ્વેષ, ગુણ જેવા દે નહિ. જેના ગુણદોષને નિર્ણય કરવાનું હોય, તેના પ્રતિપક્ષીના રાગ-દ્વેષથી પણ દેરાવું જોઈએ નહિ. પ્રતિપક્ષીને રાગ, આના ગુણની ઉપેક્ષા કરવાને પ્રેરે અને પ્રતિષિને દ્રષ, આના દોષની ઉપેક્ષા કરવાને રે. કહેવાય છે કે-“દુશ્મનને દુશ્મન એટલે પિતાને મિત્ર. નેહરાગ અને કામરાગવાળાએ આવી તે ઘણું સાવચેતી રાખવાની જરૂર. છે. ગુણરાગમાં અને ગુણીજને વિષેના રાગમાં એ અંતરાય કરનાર નીવડે નહિ એ શક્ય છે, પણ આત્મા જે બેફામ બને તે નેહરાગ અને કામરાગ પણ ગુણરાગ અને ગુણીજને વિષેને રાગમાં અંતરાય કરનારા બનીને વિશેષ નાશક બને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org