________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૧૦૫ એ દસ ગૃહ એવા હોવા જોઈએ કે જેમને જવાબ દેવાની ના પાડવી, એ સારું નથી–એમ લાગે; અને તેમ છતાંય જવાબ દેવાની ના પાડે, તો એ ગૃહસ્થ “આ બધું શું છે.”—તેની કલ્પના કરી શકે નહિ?
સવ ગૃહસ્થ એવા હોવા જોઈએ ને?
જે ન હોય તે પછી શું થાય? આ શાસન, માત્ર સાધુઓનું છે? અને, ગૃહનું નથી? ગૃહસ્થ સાધુઓને માને છે, તે શા માટે માને છે? આત્મકલ્યાણ સિવાયને જે કઈ આશય હોય, તે સાધુઓને માનવા છતાં પણ તરાય નહિ.
સ૦ સાધુઓ સમજી લે તે સારું !
એ શકય હશે ત્યારે સાધુએ એમ કર્યા વિના નહિ જ રહે, પણ હાલમાં એ કેમ શક્ય નથી–એ વાત ચર્ચવા જેવી નથી. હું તે કહું છું કે–કઈ પણ ગ્ય સ્થાનેથી જે એમ સૂચવવામાં આવે કે–તમે અમુક અર્થમાં અમુક રીતે ભૂલ કરે છે અને એ ભૂલ આટલાં શાસ્ત્રપ્રમાણેથી સાબિત થાય છે, તે એ બધાં શાસ્ત્ર પ્રમાણેને વિચાર્યા વિના હું રહું નહિ; અને એમાં જે હું ધારું છું તે અર્થ ભૂલવાળો જણાય, તે એ ભૂલને સુધારી લેતાં મને તે ઘણે જ આનંદ થાય. કદાચ એમણે સૂચવેલ શાસ્ત્ર પ્રમાણેને વિચારતાં મને ભૂલ જણાય નહિ, તે હું તેમને તે વિષે પુછાવવા જેવું લાગે તે જરૂર પૂછાવું અને તેના ખુલાસા આવ્યા પછી તે જે રૂબરૂ મળવાનું કહે તે તેમને રૂબરૂ મળવાને માટે જતાં પણ હું અચકાઉ નહિ.
સ, વચલે રસ્તે ન નીકળી શકે?
વચલો રસ્તે, એટલે બધા પોતપોતાની બુદ્ધિમાં આવેલા અર્થને પિતાના જ વતનથી એ સાબિત કરી આપે એ? આ તે બહુ ભયંકર જ કહેવાય. શાસ્ત્રથી અબાધિત અને નિર્ણય કરવાને માટે જરૂરી જહેમત કરવાને બદલે, શાસ્ત્રની વાતને બેટી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org