________________
૭૨ ]
સમ્યગ્દર્શન-૧ આજની સર્વ–ધર્મ-સમભાવની વાતે આજે કેટલાકે સર્વ–ધર્મ-સમભાવની વાત કરી રહ્યા છે ને? આજે જે રીતિએ ને જેવા અર્થમાં સવ–ધર્મ-સમભાવની વાતે થઈ રહી છે તે જે જોઈએ, તે આપણને લાગે કે–એવી વાત કરનારાઓને વસ્તુતઃ ધર્મને ખપ છે–એવું નથી. “આપણે ધર્મને સમજી શકતા નથી, ધર્મ કર્યો અને અધર્મ ક–એને નિર્ણય કરવા જેગું આપણુમાં જ્ઞાન નથી, બધા કહે છે કે–અમારે ઘર્મ ભગવાને કહેલે છે, એટલે આપણે કેાઈ ધર્મના આગ્રહી પણ બનવું નહિ અને કઈ ધર્મને બેટો પણ માનવે નહિ.”—એ પ્રકારની મનોવૃત્તિ, એ એક જુદી જ વસ્તુ છે, એવી વૃત્તિના માણસને જે મતિવિકાસ થઈ જાય અને એમને તત્ત્વાર્થને નિર્ણય કરવા જેવી તક પ્રાપ્ત થઈ જાય, તે એમને કાંઈ બધા ધર્મોને સાચા જ માનવા–એવો આગ્રહ નથી હતે. વસ્તુતઃ ધર્મ કર્યો છે અને ધર્મના નામે ઓળખાતા મતેમાં અધર્મો કયા છે, એ વિષે નિર્ણય કરવાની વૃત્તિ ન હોય એમ પણ બને; અને આપણામાં એવી બુદ્ધિ આદિ નથી—એમ લાગતું હોય, એટલે સર્વ દર્શને સાચાં છે અને કોઈ દર્શન બેટું નથી એમ માનતે હોય-એમ પણ બને, પણ એને એને એ આગ્રહ ન હોય કે–સમજાવનાર મળે તેય સમજવાની ના પાડે !
* સર્વધર્મન્સમભાવના નામે આજે જે વાત કરે છે, તેઓના હૈયામાં “ધર્મની મેક્ષને માટે જરૂર છે.”—એ વાત હોય, એમ જણાતું નથી. કેઈ પણ ધર્મ મેક્ષની વાત કરે, તે એવાએ કહે છેકે– “એ વાત અમારી પાસે નહિ કરવી. અમારે તે, કોઈ ધર્મવાળા પરસ્પર ઝઘડે નહિ, એ જોઈએ છે. આવું આવું કહીને, તેઓ “ઝઘડાનું મૂળ ધર્મ છે.—એવું પ્રચારવાનો પ્રયત્ન કરે છે. વળી સર્વ–ધર્મ–સમભાવની પિતાની માન્યતાને તેઓને એ પણુ આગ્રહ હોય છે કે એથી વિરુદ્ધની વાતને વિચારવાને, સમજવાને અને સ્વીકારવાને તત્પર બનાવનારી વૃત્તિ જ એનામાં હેતી નથી. આજે કેટલાક જેને પણ સર્વધર્મ-સમભાવની વાત કરવા મંડી પડયા છે, પણ જેન કુળમાં જન્મવા માત્રથી જન ગણતાઓ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org