________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
x અનાભિગ્રહિક મિથ્યાત્વ: આભિગ્રહિક મિથ્યાત્વની વાતમાં આપણે જોઈ આવ્યા છીએ કે–પોતાના કુલાચારના નામે આગમની વાતની અવગણના કરનારા નામના જેમાં પણ એ મિથ્યાત્વ હોઈ શકે છે. તત્ત્વનું જ્ઞાન નહિ અને પિતાની માન્યતાને આગ્રહ એ કે–સમજાવનાર મળે તેય એ સમજવાને તૈયાર નહિ, એ તે એક પ્રકારનું ભયંકર કટિનું મમત્વ છે. અજ્ઞાન સાથે મમત્વ જોરદાર હોય, ત્યારે સત્યને પામવાની સારામાં સારી સામગ્રી પણ, એને માટે કારગત નીવડે નહિ.
અનાભિગ્રહિક મિથ્યાત્વવાળામાં અજ્ઞાન ખરું, પણ આભિગ્રહિક મિથ્યાત્વવાળામાં પિતાની માન્યતાના આગ્રહનું જે જેર હોય છે, તેવું અનભિગ્રહિક મિથ્યાત્વવાળા જેમાં કાંઈ હેતું નથી. અજ્ઞાન હોય પણ આગ્રહ ન હોય, એટલે જેમ પોતે માનેલા તેના અર્થને સાચા માને, તેમ બીજાઓએ માનેલા તેના અર્થને પણ સાચા માને. કેટલાક લોકે, “બધાં દર્શને સાચાં છે.—એમ કહે છે. ઘણું માણસે એવા હોય છે કે એમને જવાદિ તના વિષયમાં સાચે ખ્યાલ હોય નહિ, છતાં પિતાને કુલપરંપરાથી મળેલા ધર્મને માનતા હોય; પણ “હું જે ધર્મને માનું છું તે જ સાચે છે અને બીજા બધા બેટા જ છે.—એ એમને આગ્રહ નહિ. એવા પ્રકારને આગ્રહ ન હોય, એવા માણસને કેઈ તક મળી જાય અને તત્વ સમજવાનું મન થઈ જાય, તે તત્વની પ્રાપ્તિ થવી સુલભ છે. અણસમજુ ખરા, કારણ કે-ગોળને ને ળને સરખા માનવા જેવી મનેવૃત્તિના સ્વામી છે; પરન્તુ આગ્રહી નથી, એટલા માટે, જે સામગ્રી મળી જાય અને એ સામગ્રીને સદુપગ કરવાનું મન થઈ જાય તે મિથ્યાવથી ખસીને સમ્યક્ત્વને પામવું એ સુલભ ગણાય. - * अनाभिग्रहिक किञ्चित्सर्वदर्शनविषयम् - यथा
સર્વાળિ નાન મારિ” કૃતિ ' किञ्चिद्देशविषयम् - यथा ‘सव एव श्वेताम्बरदिगम्बरा दिपक्षा : शोभनाः" । ત્યાર |
'ધર્મપરીક્ષા, શ્લેક ૧૦ ની ટીકા. स्वपराभ्युपगतार्थयोर विशेषेण श्रद्धानमनामिग्रहिकम् ।। यथा सर्वाणि दर्शनानि ફોનનાર રિ પ્રજ્ઞાવતાં મુધાનામ્ ––ધર્મપરિક્ષા લેક ૮ ની ટીકા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org