________________
મિથ્યાવના ગાઢ અંધકાર
[ ૭
પુણ્યથી મળ્યું છે, પણ મિત નથી:
સ॰ અમારા પુણ્યથી અમને સુદેવ, સુગુરુ અને સુધર્મ મળ્યા, એમ તેા લાગે છે.
સુદેવ સુગુરુ–સુધર્મ અમને પુણ્યથી મળ્યા છે—એમ કહેવુ અને એને પિછાનવાની દરકારેય નહિ કરવી, તેા એવા પુણ્યની તમને કેટલી કિ’મત છે? કેટિપતિ માણસ છે, છતાં આંગણે કાઈ ને ચઢવા દેતા નથી, જે આવે તેનુ લે છે પણ કાઇને કાંઈ દેતા નથી, સાચવ સાચવ કર્યા કરે છે, એ કહે કે મારું પુણ્ય છે.” તે એમાં ના પડાય નહિ. પણ એની દયા તા આવે ને? એમ થાય ને કે—પુણ્ય તા છે, પણુ તે મજૂરી કરાવનારું ને પાપ બંધાવનારું ! મળ્યું પુણ્યથી, પણ તેની આપણને કિંમત ન હાય, તે પુણ્ય કેવું ? પાપાનુબંધી ને ? પુણ્યે લક્ષ્મી મળે, પણ એના ચેાગે નરકે જાય, તા એની લક્ષ્મીનાં વખાણુ થાય ? અને, પુણ્યે મળેલી લક્ષ્મીના જે સદુપયાગ કરે, એને માટે લાક પણ કહે કે– આવાને લક્ષ્મી મળી તૈય પ્રમાણે ! ' કેટલાક શ્રીમતાને માટે લેાકમાં એવી નામના હાય છે કે– એનુ નામ નં લેવું; ઊઠતાં એનું નામ લીધું હોય તો ખાવા ન મળે.’ જ્યારે પેલા ભાગ્યશાળીને સૌ સાંભારે. એવા શેઠિયાઓ પણ હોય છે કે એ જ્યાં જાય ત્યાં બધે ઘણા લેકે એમની સાથે જાય. સાથે જનારાને સગવડની ચિન્તા કરવી જ પડે નહિ. પૂછીએ કે ધંધા છેાડીને આ શેઠની જોડે કેમ ક્રો છે ?” તે કહે કે- શેઠ જોડે ફરવામાંય લાભ.” કેમ એમ ? અવસરે શેઠ ઉપયાગી થતા હશે માટે ને? એવાની જોડે પગે ચાલીને જવાનુ ય બીજાને ગમે અને લેભિયા સાથે મેટરમાં એસવાનુ ય ન ગમે. કેમ ? નાહકના ભ્રખત જાય અને અધવચ્ચે ઉતારી મૂકે તે ટાંટિયા ઘસતા ઘર ભેગા થવું પડે. આજે માટે ભાગે એવું કહેવાય છે કે માટા માણસની વધારે ઓળખાણ હોય, તે બે આંટા વધારે ખાવા પડે, ‘જરા જઈ આવા ’ એમ કહે, તા ના પડાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org