________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૬૩ સંસાર ન મંડાયા હતા તે
સારું થાત, એમ થાય છે? સંસારમાં જે રાગ છે, તે રાગ ધર્મમાં નથી–એમ તમે કહે છે, પણ, ધર્મને વિષે જોઈએ તે રાગ નથી તે, અને સંસારને રાગ છે તે, ખટકે છે ખરે? તમને ચારિત્રમોહનીયને ઉદય સંસાર તરફ ઘસડે છે કે સાથે મિથ્યાત્વમેહનીયને ઉદય પણ વતે છે? ચારિત્રમેહનીયના ઉદયથી સંસારમાં રહેવું પડે, પણ સાથે જોરદાર મિથ્યાત્વમેહનીયને ઉઢય ન હોય, તે સંસારમાં રહેવું પડે એ ખરાબ છે.એમ તે થયા જ કરે. સંસારમાં રહેવા જેવું છે–એવું પણ લાગે નહિ અને સંસારનું સુખ ભોગવવા જેવું છે એવું પણ લાગે નહિ.
અત્યારની તમારી સાંસારિક સ્થિતિ, જોરદાર મિથ્યાત્વના ઘરની છે કે માત્ર અવિરતિના ઘરની છે, એ તમારે તપાસવાનું છે. હું ઘરમાં બેઠે છું એ જ છેટું છે, નથી છૂટતું—એ જ ખરાબ છે, શા માટે એ યુગ ન મળ્યો કે–આઠ વર્ષે હું સાધુ ન થયે? આઠે વર્ષે સાધુ ન થયે, તેમાં હું જ ઠગાઈ ગયે.”—આવું કાંઈ તમને લાગે છે? શ્રાવકને આવું લાગે. આવી સ્થિતિ હોય, તે વખતે જોરદાર મિથ્યાત્વ અને અનન્તાનુબંધી કષાયે ન પણ હોય.
તમને હવે પણ એમ થાય છે કે–બાલ્યકાળમાં જે સારે ગ મને હેત ને સંસાર ન મંડાયે હેત, તે ઠીક થાત?” એ ભૂલ તે કરી, પણ ઘરમાં સંચાલક પાક્યો તેય મેં આ બધું છોડથું નહિ, તે ભૂંડું કર્યું એમ લાગે છે ? ઘરમાં સંચાલક પાકવી છે ને મારા વિના કુટુંબ સદાય તેમ નથી, છતાં પણ હું સંસારને છેડતે નથી, એ હલાહલ જેવું છે એમ થાય છે? આવું કાંઈ ન થતું હોય, તે હeતા કરવી પડે. કેરદાર મિથ્યાત્વ અને અનન્તાનુબંધીના કંપાયે બેઠા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org