________________
૬૨]
સમ્યગદર્શન-૧ પિતાનું પાપ પિતાને ભેગાવવાનું છે : આ તે હજુ બહુ સામાન્ય કેટિની વાત છે. સામાન્ય કટિના આસ્તિક પણ માને, એવી આ વાત છે. સામાન્ય કોટિના આસ્તિકો, કે જેઓ દુર્ગતિને અને સદ્દગતિને માને છે તથા પાપથી દુર્ગતિ મળે અને પુણ્યથી સદગતિ મળે–એવું માને છે, તેમાં પણ આવી સાવચેતી હોય છે. જેનામાં સાવચેતી રાખવાની કશી દરકાર જ નથી, તે તે નામને આસ્તિક છે. નામનું આસ્તિકપણું ફળ શું આપે?
જેમના પિતા કેઈના હાથમાં હોય અને એ આપે તે જ ખાવાનું હોય, તેમનું પેલે નાદાન નીવડે તે શું થાય ? લેણું કહેવાય, પણ ભૂખે મરવું પડે. માણસ ગાંડો થઈ ગ, પછી કોટિપતિ હોય તોય શું? એને ગાદીએ બેસાડે તેય ઠીક ને બીજે બેસાડો. તેય ઠીક. તેમ, તમે “અમે આસ્તિક છીએ.” એમ કહે અને સંસારમાં ગાંડા બને, તે એ આસ્તિકપણાની કિંમત શી? '
તમને ખબર છે ને કે-આપણું ઉપર દુખ આવે, ત્યારે તે આપણે જ ભેગવવું પડે છે !? કુટુંબ માટે ચિરીને માલ લેતા હૈ ને પોલીસ પકડે, તે સજા તે તમારે જ ભેગવવી પડે ને? તમે કહે કે હું આ મારા કુટુંબને માટે લેતે હતું, તે પોલીસ તમને છેડી દે? તમે કહે કે–મેં કુટુંબ માટે આ કામ કર્યું અને જેને માટે તમે કર્યું તેને પણ જે પોલીસ પકડવાની હોય, તે એ કુટુંબ પણ ફરી બેસે ને ? અમારે માટે નહતા કરતા, એમ બેટું પણ કહે ને ? છોકરો પણ છેટું બેલીને છૂટી જવાને મથે, એમેય બને ને ? છોકરાને બાપ પકડાયા તે ગમતું ન હોય, તે પાછલા હાથે બાપને છોડાવવા પ્રયત્ન કરે–એ બને, પણ બાપના ગુના માટે પકડાવાને છેક તૈયાર જ રહે, એવું મટે ભાગે તે નહિ ને? એટલે, આપણી વાત તે એ છે કે–દુગતિમાં ન જવું હોય, તે સાવધ તે તમારે જ બનવું પડશે ને?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org