________________
પર ]
સમ્યગદર્શન-૧ સિવાય કાંઈ જ કરવાનું મન થતું નથી !” આવા જી પણ હાઈ શકે. તેમ, તમેય પ્રામાણિકપણે કહી શકે છે કે-નિરૂપાયે નિવૃત્તિ લઈ શકતું નથી. ધર્મ જે તમે આ પદ્ધતિએ કર્યો હતો કે–કરવા લાયક તે આ જ છે અને એટલે વખત ધર્મ નથી કરતે, તે તેમ કરી શકું એવું નથી–એ માટે!” તે આટલાં વર્ષોમાં તે તમારા કષાયે ઘણું નરમ–પાતળા પડી ગયા હતા અને વિષયસુખ તરફ પણ તમારામાં ખૂબ ખૂબ અણગમે પેદા થઈ ગયે હેત.
અહીં મમતા મારે છે ને
પરભવમાં પાપ છોડશે નહિ: પણ, તમે ધર્મ કરવા છતાંય ધર્મને સમજવાનો પ્રયત્ન કેટલે કર્યો છે ? મિથ્યાત્વને કાઢવું હશે અને સમ્યક્ત્વને પામવું હશે, તે સમજવાની તૈયારી બહ જોઈશે. ધર્મ સમજાયે હેય, તે થાય કે–“મારી પાસે આટલું બધું છે, છતાં હું મહારંભમાં કેમ ફસાએલે રહું છું ? ખાધું ખૂટે તેમ નથી, છતાં છોકરાને આમાં શું કામ નાખું? આટલા બધા રૂપિયા મેં શું કામ રાખી મૂકયા છે? સદુપયોગ કરીને હું આમાંથી ઓછા કરું, તે મને શું વાંધે આવે એમ છે? મારે ઓછા કરવા હોય, તે ભગવાને સદુપયેગ કરવાનાં સ્થાને ઘણું બતાવ્યાં છે. આમ વિચાર કરતાં લાગે કે-મારે ન રાખું તે મુશ્કેલી આવે તેમ છે, તે વિચાર થાય કે-આ રાખવા પડશે, પણ મનને એમાં લેપાવા નહિ દઉં !
*
*
તમારા પૈસા મને કરડતા નથી ને તમે દુર્ગતિમાં જશે તે ભેગવવાનું તમારે છે, પણ તમે અહીં વિશ્વાસે આવ્યા છે, માટે મારે તમને સાચી વાત કહેવી જોઈએ. - જો તમને લાગે કે મને રાખવાનું છે. મન થાય છે તે, જરૂરથી નહિ, પણ મમતાથી, તે વિચારો કે-“હું શ્રી વીતરાગ દેવને ને નિથ ગુરુને ઉપાસક છું દેવ અને ગુરુ બેય ત્યાગી છે છતાં હું કેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org