________________
૫૮ ]
સમ્યગ્દર્શન-૨ એમ પણ નથી. અધર્મીની ક્રિયા કરવી પડે, તેાચ હૈચું અધમય બની જાય નહિ, એ માટેય તવાનુ વાસ્તવિક જ્ઞાન જરૂરી છે. કયી ક્રિયા કરવા જેવી અને કયી ક્રિયા નહિ કરવા જેવી, ક્રિયા કરતાં કેવા ભાવ રખાય અને કેવા ભાવ ન રખાય, એ વગેરે અધુ તત્ત્વાનું વાસ્તવિક કાટિનું જ્ઞાન હૈાય તે સમજી શકાય.
તમને જો તત્ત્વાના જ્ઞાનના ખપ લાગ્યા હોત, તે! તમે સ'તાનાને જેમ વ્યવહારમાં સુશિક્ષિત બનાવ્યાં, તેમ તત્ત્વાના વિષયમાં પણ સુશિક્ષિત બનાવ્યાં હેત ! અને તમે જો તમારાં સતાનેાને ધમાં સુશિક્ષિત બનાવ્યાં હોત, તેા એ ધર્મના ઝ ંડો લઈને ફરત ! સમજે ત્યાં એ પ્રાણ પણ આપે, એમ બને. તમને જરૂર લાગે, ત્યાં તમે કેટલાં કષ્ટાને વેઠે છે ? એમ, અહી પણ જો જરૂર લાગત તો તમે કષ્ટાને વેડીનેય ભણુત અને ભણાવત. વળી, તત્ત્વાના વાસ્તવિક કેટિના જ્ઞાનમાં તે, એ ગુણ છે કે દોરે મેાક્ષ તરફ, પણ ગૃહસ્થપણે રહેવુ પડે તેા ગૃહસ્થાચારને પણ સુધારી દે. તત્ત્વજ્ઞાનના પ્રતાપે, નમ્રતા વગેરે ગુણા પણ આપોઆપ આવી જવા પામે.
સમજુ માણસ જેમ દેખીતા ખાટનેય વેપાર કરે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પાપેય કરે : તત્ત્વજ્ઞાનને પામેલા આત્માને, સંસારમાં રહેવુ પડે તે એ રહે ખરે, પણ એ સાવચેત બનીને રહે. તત્ત્વજ્ઞાનને પામેલા, તેવા પ્રકારના કર્મના ઉદયથી વિરતિને ન પામી શકે-એ ખને, પણ એનામાં વિરાગ તા જરૂર હાય. ભેાગ સેવે, તે પણ વિરાગ જીવતા હાય; એટલે, એની તા બધી ક્રિયા વિરતિને નજદીકમાં લાવનારી મને, એ શકય છે. તમે સસારમાં સાવચેતીથી રહા છે! ખરા ? તમે મંગલા માંધ્યા અને બીજી ઘણી સામગ્રીએને સઈ, પણ તેમાંય તમે એ રહે ત્યાં સુધી રહી શકવાના ખરા ? માટે ભાગે તા, નહિં જ ને ? તા તમે, તમારા સુખને માટે સ`સારમાં જે કાંઈ સામગ્રીને સો, તેમાં તમને એવા વિચાર આવે ખરા કે– કોણ જાણે, આને કાણ ભાગવશે ?’ જ્ઞાન હોય, તે વિચાર આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org