________________
દારવણી
ભારતવર્ષ ]
ભરેલું છે તાતા, સાધુ મુદ્દકીતિ વિગેરે પાશ્વનાથના સતાનીઆજ કહેવાય, તથા જેવું મહાવીરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું (ઇ. સ.પૂ. ૫૫૬)ને તે અહંનપદી વિભૂષિત થયા કે, પ્રથમ તકે, પાર્શ્વનાથના સર્વે વિદ્યમાન સાધુએ મહાવીરના શિષ્યા તરીકે૭૪ પોતાને જાહેર કરી દે. જ્યારે આપણને પ્રતિહાસ તે શીખવે છે કે, બુદ્ધ પોતે ઇ. સ. પૂ. ૫૬૫ થી એટલે કે મહાવીર અર્જુન થયા તે પૂર્વે નવ વર્ષથી જુદાજ મતના ઉપદેશ કરવા મંડી પડયા હતા. પણ મહાવીરને કેવળજ્ઞાન થવાનુંજ છે અને તે છેલ્લા તી ́કર થવાના જ છે એટલી તેા સર્વ કાઇ સાધુ કે શ્રાવકને જાણુ હતી જ. એટલે જો પોતે જૈન સાધુ તરીકે ચાલુ રહે તેા, મહાવીરને પોતાના ગુરૂ તરીકે તેમણેસ્વીકારવા પડેજ. આ બધી વસ્તુસ્થિતિ ટાળવા કાજે તા, તેમના પથના પલટા થયા નહી હાય ને ? જો કે આમ બનવાનુ કાંઇજ પ્રત્યે:જન નથી. કારણ કે દરેકજણને પોતપાતાના મતાનુસાર વવાની છૂટ હાય છે, એટલે જીદ્દ ભગગ્નને પોતે પોતાના અભિપ્રાય મુજબ પોતાના મતની પ્રરૂપણા કરી હાય તે વ્યાજખી દીસે છે.૭૫ પશુ જેવુ તેમને પણ કેવળજ્ઞાન ઉપજ્યું એટલે કે, પોતે સર્વજ્ઞ થયા (ઇ. સ. પૂ. ૫૪૧) એટલે તેમને પણ સર્વ વસ્તુઓના દ્રવ્ય, ગુણ, પર્યાયનું ભૂત વર્તમાન તેમજ ભવિષ્યકાળ સંબંધી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાયજ. અને આવું સાપણું-પછી તે જૈન મતવાળાને સાધુ હાય કે બૌદ્ધ મતના હાય કે
વાદરૂપે જવાના છે આ પ્રમાણે તે અપવાદ ગણાયેા છે,
(૭૪) અને આ પ્રમાણે બન્યું પણ છેજ. વધારે આધે ન જતાં, મહાવીરના સમયનેાજ બનાવ લેઇએ; કાશળપતિ રાજા પ્રસેનજીતના ગુરૂ, કેશિમુનિ, જે પાર્શ્વનાથના સંતાનીચા, હતા તેમણે તુરતજ, ગૌતમ ગણધર (મહાવીરના પટ્ટ શિષ્ય ) ને મળી, કેટલાક આચારવિચારને ફડચા કરી, પેાતે સર્વે મહાવીરના શિષ્ય છીએ એમ જાહેર કરી, તેમની સમાચારી પાળવા મંડયા હતા.
(૭૫) બૌદ્ધમ માં ચાર મચ પ્રરૂપ્યા છે ( જીએ
૧૯
ચાહે તો અન્યેતર મતને હાય, પણ તે સર્વેને એકજ પ્રકારનું જ્ઞાન હાય, તેમના જ્ઞાનમાં કિંચિત પણ ફેરફાર હોઇ શકે નહીં. એટલે મુદ્દભગવાનનું સજ્ઞપણું અને મહાવીરનું સત્તપણું—તે ખેની જ્ઞાન કાટીમાં ભેદ હાઈજ ન શકે, તે પછી બન્નેની ધ પ્રરૂપણા નિરાળી પણ કેમ હોઇ શકે ! કે પછી બુદ્ધ ભગવાનને ખરી રીતે જોતાં પેાતાને તે સજ્ઞપણ પ્રાપ્ત થવાને લીધે મતમતાંતર જેવું કાંઇ રઘુ જ નઙેતું. પણ તેમના અનુયાયીઓએજ એમને એમ ચલાવ્યે રાખ્યું હતું ? આ પાછલા અનુમાનને ટેકારૂપ થઇ પડે તેવા બનાવ પણુ ઇતિહાસ પુરા પાડે છે. યુદ્ઘભિક્ષુએની જે પ્રથમ મહાસભા એકત્રિત થઇ તે ભગવાનમુહના વિદ્યમાનપણામાં નથીજ મળી પણ તેમના દેહવિલય થયા પશ્ચાત તુર્તમાંજ મળી છે. તેા તેમના સાધુઓને તેમના વિદ્યમાનપણામાં તેમનીજ કૃપા અથવા નિધાહમાં અને અમીછાયામાં મળવાને શું આધા હતી? ઉલટું તે રાગદ્વેષથી પર થઇ ગયેલા હાવાને લીધે, તેમને ખરે માર્ગેજ દારવી જાત.
અથવા એમ કહેવામાં આવે કે તેમના વિદ્યમાનપણામાં તા કાઇ પણ જાતના મતભેદ કે શંકા ઉપસ્થિત થવાનું કારણ નહેતું રહેતું અને તેથીજ બૌદ્ધધર્મની મહાસભાનું પ્રથમ અધિવેશન તેમની ઉપસ્થિતિમાં ભરાયું. નહેતુ ! તા વળી પ્રશ્ન ઉદ્ભવે છે કે, શું યુદ્ધદેવ મેક્ષે પધાર્યાં કે ટૂંક સમયમાંજ તેમના શિષ્યેામાં આપસ આપસ
Asoka by Bhandarker P, 127 ) જ્યારે, રાજાપ્રિયદર્શિનના ( ત્રીજો સ્ત ંભલેખ ) સમયે પાંચ આશ્રવેશ છે ( આ પ્રરૂપણા મહાવીરની છે) પણ પાર્શ્વત્રેવીસ નાથની ( અથવા ખીજાથી, તીથ કર સુધીના દરેકની) પ્રરૂપણા ચાર આશ્રવાનીજ છે; અને ઉપર જણાવ્યા પ્રમાણે બુધ્ધકીતિ એ પાર્શ્વનાથના તી'માં દીક્ષા લીધી હતી એટલે પાતે પણ ચાર અનુત્રતા પાળ્યા હતા; અને તે સંસ્કાર પાતે ધર્મ પલટા કર્યાં છતાં, પેાતાનામાં ટકી રહ્યો હાચ એમ માની