________________
પરિચ્છેદ ]
સાઠમારીઓ, જનાવરાને ખસી કરવાની ત્રાસ પમાડતી વૃથ એ–માર્ગો બંધ પડાવી દીધા. વળી જે રસ્તે મનુષ્યની નીતિને ધકકા પહોંચતા દેખાયા તેવા રસ્તાઓથી તેમનુ' ધ્યાન ફેરવવા એવા સમાજો૮ અને પરિષદ્મ ભરાવવાનુ શરૂ કરી દીધું જ્યાં તેઓ નિર્દોષ દૃશ્યા જુએ અને આનંદમાં વખત પસાર કરે. ( ખડકલેખ જુએ. ) ઇ. ૪. મતલબ કે જ્યાં જ્યાં તેની નજર પહેાંચી શકે કે આમ આમ કરવાથી મનુષ્યમાત્રનું તથા પશુમાત્રનું પણ કલ્યાણ સાધી શકાશે, ત્યાં ત્યાં તેવી યેાજના તથા સાધને વસાવવામાં પોતાના પુરૂષાર્થી ફેરવવામાં જરા પણ કાતાહી રાખી નહીં. આમ દરેક રીતે મનુષ્યાને તથા પશુઓને પણ રંજીત કરવા માટે તેમજ તેમની જીં દૂંગી આરામથી—સુખથી—નિવહન થાય તે માટે ભાત ભાતના માર્ગો શેાધી તે સર્વે પુરા પાડયે ગયા હતા. આ પ્રમાણે પ્રાણીમાત્રનાં જીવન આલ્હાદમય બનાવવાનાં સાધન પૂરા પાડતાં પાડતાં લગભગ ત્રણેક વર્ષો વીતી ગયાં (ખડલેખ જુઓ.) મ. સ. ૨૫૦ ની સાલ આખરી (રાજ્યાભિષેકને ૧૪ મું વષૅ એસવા આવ્યુ' ) આવી પહેાંચી. એટલે મનમાં એમ ઉમી ઉગી આવી કે, સારાયે ભારત વને માટે જ્યારે આ પ્રમાણે
જીવન ઉપર અસર
( ૩૮ ) હાથીગુફાના શિલાલેખમાં ચક્રવતી ખારવેલે પણ આવા સમાજોની પ્રવૃત્તિ આદરી હતી તે લખાણ સરખાવા. ( આ પરિચ્છેદે આગળ જુઓ )
( ૩૯ ) આ કથનથી સમજાશે કે હિમાલયની ઉત્તરે તિબેટ, ખાટાન, વિગેરે દેશ તરફ તેણે જે પ્રયાણ આધ્યું.” હતું. તે કેવળ મુલક જીતવા નહેતુ પણ ધાર્મિક ભાવનાથી તે કાર્ય ઉપાડયું હતું. અને તેથી જ તેને ચીનદેશ જીતવા તરફ મનેાવૃત્તિ થતી નહેાતો, તેમ થઇ પણ નહેાતી. ( સરખાવેના ઉપરમાં પૃ. ૩૧૮ થી ૩૨૦ સુધી દર્શાવેલ સ હકીકત તથા તેની ટીકા માં જણાવેલ વિચાર। )
( ૪૦ ) આવા ઉમદા હેતુથી તેણે હિમાલયની
૩૩૩
હું કહી રહ્યો છું, ત્યારે જમુદ્દીપ કે જેના આખાય ભાગમાં જૈન ધર્મના પ્રચાર આ પૂર્વે થઇ રહ્યો હતા, ત્યાંના મનુષ્યા પણ મારા સહધમી તા ગણાય જ. ભલે અત્યારે તે, અવળા માગે ચડી ગયા છે, અથવા તે। જૈન ધર્મથી વિમુખ થઇ ગયા છે તેા તેથી શું મારી કરજ નથી કે તેમને પણ ખરા માગે દારૂ ? આ વિચાર સ્ફુરવાથી હિમાલયના પ્રદેશ૯ અને તેની ઉત્તરેથી માંડીને મધ્ય એશિઆમાં૪ જ્યાં તાસ્ક’દ સમરકંદ અને મ` શેહેરા આવ્યાં છે અને જ્યાં મેરૂપર્યંતની ચુલિકા હેાવાનું ધરાય છે, ત્યાં સુધીના સધળા પ્રદેશ જો બનીશકે તેા પેાતાની રાજસત્તા નીચે લખ પેાતાના જૈન ધર્મ ત્યાં ફેલાવવા નિર્ધાર કર્યાં. એટલે તે બાજુ પોતાના કદમ લખાવવા ઉદ્યમશીલ થયા. ૪૧ સૌથી પ્રથમ નેપાળ સર કર્યું.. ત્યાંના બંદોબસ્ત જાળવવા પોતાના જમાઈ દેવપાળને મૂકી તિબેટ અને ખાટાન તરફ વધ્યા. તે જીતી લઇ પોતાના પુત્ર (ખરૂ' નામ શું હશે તે જણાયું નથી પણ તિબેટ ગ્રંથકાર પંડિત તારાનાથના પુસ્તકમાં જે જણાવ્યું છે તે) કુસ્થન ને ત્યાં મૂકયા. (એમ સમજાય કે આ સમયે ચિનાપુ શહેનશાહે, બીકના માર્યાં દીવાલ ચણાવવી શરૂ કરી હશે, ઇ. સ, પૂ. ૨૭૬-૭=મ, સં. ૨૫૧૪૨. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રદેશા જીત
ઉત્તરના દેરા જીતવા માટે જીવ ઉપર લીધું હતુ. નહીં કે પૃથ્વી છતી પેાતાની નામના મેળવવા ખાતર. ( હવે વાંચકને ખ્યાલ આવશે કે, શા માટે તેણે કાઇ પણ પાતાની કૃતિમાં કયાંય પેાતાનું ખરૂ' નામ જણાવ્યું નથી ) તેમ ચીન ઉપર ચડાઇ કરવાનું મન પણ તેને નહેતું. તેમાં પણ આવુંજ નિમમત્વ કારણરૂપ હતું. (સરખાવે। ઉપરની ટીકા નં. ૪૦ તથા ન, ૨૬ તેમજ તેને લગતાં લખાણ ).
( ૪૧ ) નિગ્લિવ અને ફમિન્ડિઆઇનાં સ્થળેાની મુલાકાત પણ આ કારણનેજ આભારી છે એમ ગણવુ.
( ૪૨ ) પૃ. ૩૧૪ ની ટી, ન, ૧૨૦ જુઓ. રૂ. ઇ. સી. અશાક ૮૧; જ. એ. એ. રા. સા. પુ. ૨૬