________________
પરિચ્છેદ ]
અનેક કૃતિઓ
અને
(૧૧-૧૨-૧૭) સિદ્ધાગિરિ–બ્રહ્મગિરિ
ચિતલદુર્ગ. (M. R. E.)
(૧૪) સેપારા. ( M. R. E.).
મહારાજા ચંદ્રગુપ્તનું મરણું સ્થાન સૂચવવા એક M. R. E. હેય અને બીજા બે, કાંતિ તેમની સાથે જે એક બે સાધુઓ અનશન કરી રહ્યા હોય તેમના માટે હોય; કે ચંદ્રગુપ્તના ગુરૂશ્રી ભદ્રબાહસ્વામી માટે હોય કે પછી કોઈ બીજા પણ કુટુંબના નબીરાઓ મરણ પામ્યા હોય; તેમનાં મૃત્યુ સ્થાને હોય.
(અથવા જે ત્રણ મૂર્તિઓ ઉભી છે તેમાંની કોઈ તીર્થ કરની હોવાનું સાબિત થાય (ત્રણમાંની એક કદાચ હોય, એમ મને સમજાય છે) તે તેને શ્રી મહાવીરની સમજવી. અને બાકીની બેમાંથી એક ભદ્રબાહુની અને ત્રીજી ચંદ્રગુપ્ત મુનીનીઃ તેમજ આ ત્રણે મૂતિઓનાં દેહમાન જ પ્રમાણમાં બનાવાયાં છે, તે પણ તે ત્રણે વ્યકિતના મૂળ શરીરના કદમાંથી, અમુક પ્રમાણુ રાખીને જ બનાવાઈ હોવાનું અનુંમાન દોરવું પડે છે. (વિશેષ સંશોધન કરવાથી સત્ય પ્રકાશક થશે).
અપરાંત પ્રાંતને સુબો જે નીમવામાં આવ્યું હતા તેનું મરણ ત્યાં નીપજ્યું હેયઃ માર્ગો સાથે સંકલિત હેય. વિદ્વાનોએ અત્યાર સુધી એમ માન્યું છે કે, તે સર્વે બૌદ્ધધર્મના છે અને તેથી બુદ્ધ ભગવાનના જીવન ચરિત્રમાં બનેલા કેટલાક પ્રસંગેનાં સંસ્મરણું ચિકો છે. ૫ણ જે સ્તંભલેખેની સાથે બુદ્ધ ભગવાનના જીવન ચરિત્રમાંના પ્રસંગે વિદ્વાનોએ જોડી કાઢયાં છે, તેના સ્થાનો સાથે આ સ્તંભલેખનાં સ્થાનો ને મેળ કરવા, જો કોઈ તેને ખાસ અભ્યાસી હોય અને ઇચ્છા કરે તે તુરતજ તેને માલમ પડશે કે તે એક બીજાથી ઘણાં ભિન્ન છે. અને જે ભિન્ન જ છે તો પછી તે હકીકત-અનુમાન સત્ય નથી એમ સ્વયં સિદ્ધ થઈ જાય છે. આમ જે મેળ નથી ખાતે તેનું કારણ આપણે ઉપર કહી ગયા છીએ તેજ છે. ૪૨ કે તેમાંના કોઇને
TI
બંને પ્રકારના ખડકલેખ સબંધી માહિતી
આપી ગયા. હવે સ્તંભલેખે સ્તંભલેખે લઈએ. સ્તંભ લેખ (P.
E.) જે સર્વે સાંપડયા છે તે સર્વે એક જ પ્રકારની વસ્તુના બનાવાયા નથી, તેમજ તેઓની ઉંચાઈ, પહોળાઈ-જાડાઈ પણ કાંઇ એક સરખી નથી. કારણ કે, જે સ્થાને તે ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં આગળ જેવા સંજોગે મળ્યા તેનેજ લાભ લઈને તે ઉભા કરવામાં આવ્યા છે.
જેમ ખડકલેખોના સ્થળ માટે પસંગીનું કાંઈક ધોરણ અંગીકાર કરવામાં આવ્યું હતું. તેમ આ સ્તંભલેખોના સંબંધમાં પણ હોવું જ જોઈએ, કે જેને અંજામ તેની ન પ્રવૃત્તિ
અશોકનો ભાઈ અને બીજે ઠેકાણે સંપ્રતિને પુત્ર (પછી તે યુવરાજ હોય કે કોઈ નાના કુંવર હેય તે જુદી
વાત છે) મરાયો છે. - (૪૨) જાઓ પ્રથમ પરિચ્છેદના અંતે પૃ. કચ્છી