________________
પ્રિયદર્શિનની
[ ચતુર્થ (૬-૭) શાહબાઝ ગ્રહી અને મંગેરા (R. E.) આ બે સ્થાનમાંથી એક, સમ્રાટ બિંદુસાર
જયેષ્ઠ પુત્ર સુષીમ (અશોકનો ભાઈ) જે પંજાબમાં જાગેલ બળવો સમાવવા જતાં, બળવાખોરના હાથે કપાઈ મૂઓ હતું તેનું છે. અને બીજું સ્થાન તેવાજ એક બળવા સમયે, સમ્રાટ અશોકનો નાને ભાઈ (જો કે તેણે બીજા ભાઈઓની કલા કરી નાખ્યાનું જણાવ્યું છે ) તેના રાજકાળમાં મેકલાવા હોય અને મૂઓ હોય કે પછી સમ્રાટ પ્રિયદર્શિનના સમયમાં જે એક રાજકુમારને, તે પ્રદેશમાં બળ સમાવવા મોકલ્યો હતો અને તે કુમારનું મૃત્યુ નીપજ્યું હતું તે કુમાર સુમનના મરણનું સ્થાન પણ હોય. ૪૦(બીજું વધારે સંભ
વિત છે). (૮) ભાછા-વિરાટ : અથવા ભાબા કલકત્તા રાજા પ્રિયદર્શિનનું જન્મ સ્થાન. ( M. R. E. )
વિશેષ હકીકત માટે ઉપર પૃષ્ઠ ૩૬૨ ની છેલ્લી
પંકિતઓ તથા તેજ પૃષ્ઠની ટી. નં. ૩૨ વાંચી જુઓ (૯) સહસ્ત્રામ. ( M. R. E.)
સમ્રાટ અશોકનું મરણ સ્થાન મ. સં. ૨૫૬ (256 after the deprarted=256 પિયુષ એમ જે શબ્દો સમજાય છે તે)
મહારાજા પ્રિયદર્શિને ઉભો કરાવ્યો છે માટે, તેમણે મહાવીર સંવત દર્શાવવા ૨૫૬ ની સાલ વાપરી છે. આ સાલના સત્યપણુ માટે સમ્રાટ અશોક શબ્દ જેવું; જે સમયે સંપતિની ઉપર ૩૨ વર્ષની હતી એમ પણ ઉલ્લેખ છે. (મ. સં ૨૨૩
+ ૩૨ા = મ. સં. ૨૫૬). (૧૦) મસ્કિ. (M. R. E. )
મહારાજા અશેકના ભાઈ તિષ્ય અને કુમાર કુણાલના વાલી તરીકે અવંતિમાં રહેતા માધવસિંહ જૈન ગ્રંથમાં આ નામ છે) નું મરણ સ્થાન હશે
આ માટેની હકીકત સારૂ ઉપર અશેરાને લેખ જુઓ.
(૪૦) આગળ મેં આ સ્થાનને, સમ્રાટ અશોકના ભાઈ, અને રાજકુમાર કુણાલના આરક્ષક કુમાર માધવસિંહ ઉરે તિસ્સાનું મરણ સ્થાન સૂચવ્યું છે. ખરું શું હશે તે નક્કી પણે નથી કહી શકાતું. પણ કોઈનું મરણ
સ્થાન હતું તે વાત ચેસ છે. વળી મસ્કિનું વર્ણન તથા નીચેની ટી. નં. ૪૧ વાંચો અને સરખા.
(૪૧) અંધપતિ છઠ્ઠીના વર્ણનમાં એમ સૂચવ્યું છે કે, પ્રિયદર્શિનને નાનો ભાઈ યુદ્ધમાં લડતાં લડતાં આ સ્થળે માર્યો ગયે હતો બાકી પરની ટીકા નં. ૪૦ સરખા.
ઉપરની ટીકાઓ નં. ૪૦ તથા ૪૧ નું એકીકરણ કરતાં એટલી વાત સિદ્ધ થાય છે, કે ઉપરના એક ઠેકાણે