________________
૩૮૦
સંસ્કૃતિ સરણ
[ચતુર્થ
કવચિત જ એવું બનતું, કે ત્યાનાં સ્થળે આર્યોવતના વતની સિવાય ખાલી રહેવા પામે. - આટલું સમય પરત્વે જાણવું. જ્યારે સ્થાન પર પણ લગભગ તેવી જ સ્થિતિ પ્રવર્તતી બતાવી શકાય તેમ છે. પણ તેનું વર્ણન આગળ ઉપર મુલતવી રાખવું યોગ્ય થઈ પડશે.
બન્ને પક્ષ (પૂર્વ અને પશ્ચિમ ) તરફની સ્થિતિનું આ પ્રમાણે દિગ્દર્શન કરી જવાથી હવે સમજાશે કે, સંસ્કૃતિનું જે કોઈ પણ રીતે સરણ સંભાગ્ય હોય તે, પશ્ચિમનું સરણુ આ તરફ એટલે આવતમાં ઉતરી શકે તેના કરતાં અહીંનું શરણુ તે બાજુ ઉતરવાનું જ શક્ય ગણી શકાય. ત્યારે શું જે માન્યતા અત્યારે ફેલાઈ રહી છે તે ખેટી હશે ! તેનાં મૂળ કારણને વિચાર કરતાં એવા અનુમાન ઉપર જવું પડે છે કે, અત્યારે જે કઇ વિદ્વાન હૈયાત હશે તે સે વર્ષ કરતાં વિશેષ ઉમરને તે નહીં જ હોય. અને આપણું હિંદ ઉપર નામદાર બ્રિટિશ સરકારની સત્તાનું સ્થાપન થયાં દોઢસો વર્ષ ઉપરનો કાળ થઈ ગયો ગણાય છે. એટલે અત્યારના વિદ્વાન વગે પિતાની શિશુ અવસ્થામાં કેળવણી લઈને જે સંસ્કાર મેળવ્યા છે તથા તે ઉપરથી વિચાર ઘડ્યા છે તે સર્વ બ્રિટિશ અમલની છત્ર છાયામાં આવ્યા બાદના જ ગણી શકાય. કેમકે વર્તમાન કેળવણીના પાયા તેમણે જ રોપ્યા કહેવાય. અને તે વખતના તેમના કેળવણીના સૂત્રધારોએ જે કાંઇ પિતાના પરિમિત જ્ઞાનના આધારે ગુંથયું અથવા સત્તા તળેના દેહને તે પોતાના
દેશનું સવ ઉચ્ચત્તર બતાવવાની તેમની મનેવૃત્તિથી પ્રેરાઈને તેમણે આપણને તે પ્રકારે જે જ્ઞાનનું પાન કરાવ્યું તે આપણે સંગ્રહ્યુંભંડાર્યું. આ બેમાંથી ગમે તે કારણને લીધે બનવા પામ્યું હોય પણ તેમ બનવા પામ્યું છે એમ નીચે ટચેલા વિચાર ધરાવનાર વિદ્વાનોનાં ઉચ્ચારાયેલાં વાકયથી આપણને માનવાને કારણ મળે છે. તે વિચારે પૃ. ૩૭૫ ટી. નં. ૬૫ માં મૌ. સા. ઈ. પૃ. ૪૮૪ નાં અવતરણ રૂપે લખી ચૂકાયાં છે. છતાં મહત્ત્વનાં હોઈ અને પાછા ઉતારીએ. “ Š. રીઝ ડેવીસ લિખતા હૈ કી ગ્રીક લેકેમેં ભારતીએ ધારા ધર્મવકા પ્રચારિત હોના કભીભી સંભવ નહીં. યહ અશોકને કેવળ પ્રલાપ-માત્ર૭૪ હી કિયા હૈ. ( આ પ્રમાણે બોલી જવું તે સહેલું છે. પણ ઍ. સાહેબે તે માટે કાંઈક દાખલા, દલીલ કે આધાર બતાવ્યા હોત, તે તે ઉપર વિચાર કરવાની આપણને જરૂર ફરજ પડત. શું ત્યારે ખડકલેખ જેવા મૂક, છતાં કલ્પનાબુદ્ધિનાં અનેક અનુમાનના ચૂરેચૂરા કરી નાંખે તેવા અને બાંગ પોકારી રહેલાં સંસ્મરણ કરતાં, તેમનાં કપિત કથને વધારે પ્રમાણભૂત માનવાં, એમ તેમના કહેવાને આશય હશે ?) સદ્ભાગ્યે હવે તે માન્યતામાં સુધારો થતો જાય છે. તે બાબતને સ્પષ્ટપણે ઉલ્લેખ કરતાં એક બે વિધાનનાં વચનો ટાંકી આ વિષયને બંધ કરીશું. તેમનું (I)-° His Alexander's expedition was an organised one and
જે વસ્તુઓનાં દર્શન થાય છે; અને જેનો સમય લાખ લાખ વર્ષથી પણ પ્રાચીન મનાય છે. તેનું મૂળ, આ પ્રમાણે આયવતના વતનીઓ તે તરફ ગયા હોવાને લીધે બન્યું હતું એમ કહી શકાય.
( ૭૮) પુ. ૩ ૫રદેશીઓનો પરિચ્છેદ જાઓ,
( ૭૯ ) આ વચન ઉપર કાંગડી ગુરૂકુળના આચાર્ય સત્યભૂષણ વિદ્યાલંકારે પિતાની દલીલ રજુ
કરીને ( જુઓ પૃ. ૩૮૧ માં એક બીજા વિદ્વાનોનું કથન ) પછી ઉમેર્યું છે કે “ ઇસ અવસ્થા મેં કર્યો સંભવ નહીં, હૈ કિ, ગ્રીક રાજ્યો મેં ભારતીય પ્રચારકે ગયે હે છે. રીઝ ડેવીડઝ કા કથન કેવળ અહિ સૂચિત કરતા હૈ કિ જાતિગત પક્ષપાત સે સર્વથા શૂન્ય નહીં હૈ
( ૮૦ ) હિં. હિ. પૃ. ૫૧૦