________________
અન્ય શાસકા
૩૨
સચ્ચા રસ્તા દિખા રહેથે, ઇસ અવસ્થામે કયાં સંભવ નહિ હૈ કિ ગ્રીક રાજ્યેામે ભારતીય પ્રચારક ગયે હા !
આ ઉપરથી આ સંસ્કૃતિ-કહેા -પૂર્વ દેશની સંસ્કૃતિ, ગ્રીસ આદિ યુરાપમાં કે પાશ્ચાત્ય દેશમાં ગઇ હોવી જોઇએ કે તે પાશ્ચાત્ય દેશમાંની સૌંસ્કૃતિ આ બાજુ પૂર્વ દેશ તરફ સરતી આવી હાવી જોઇએ, તેને ખ્યાલ કેટલેક અંશે વાચક વને આવી ગયા હશે.
સુદર્શન તળાવ
તેની બુદ્ધિમતાનુ અને લેાક કલ્યાણુ ભાવનાનું માપ કાઢી આપવા તેની જે કૃતિઓ આપણી સમક્ષ હાજરા હજુર ઉભી રહી છે, તેમાંની કેટલીકનું સ્વરૂપ તથા વન આપણે ઉપર કરી ગયા છીએજેવી કે સામાન્ય જનતાને પ્રાધતા ખડક લેખા ( નાના મેાટા આકારના ) સ્તંભ લેખા, લક લેખા, સ્તૂપા ( Topes ) પ્રચંડ કદની પત્થર મૂર્તિ, દાનશાળા, ધમ શાળા, તેમજ જૈન ધર્મોનુયાયીઓ માટે પ્રતિમાઓ, જૈન મંદિરાદિ છે. આમાંની કેટલીક કૃતિઓ તેા અદ્યાપિ વિદ્યમતી છે જ્યારે કેટલીક નાશ પણ પામી છે, તેવા જ વિશિષ્ટ પ્રકારે તેની યશકીતિ ઉપર કળશ ચઢાવનારી એક અન્ય કૃતિ છે. તે અત્યારે જો કે ભસ્મિ ભૂત થયેલી છે. પણ પતી શિલાલેખ ઉપરથી તેનું અસ્તિત્વ તથા મહત્તા જળવાઇ રહેલાં આપણે પ્રત્યક્ષ દૃષ્ટિએ નિહાળી શકીએ છીએ. આ કૃતિ તે સુદર્શન તળાવ છે; જે એક સમયે તદ્દન બિસ્માર થતાં અરે નાશ પામતાં—તેના પુનરાહાર કરી લક્રેાપયોગી સ્થિતિમાં તેણે આણી મૂકયુ હતુ.
શિલાલેખ સાક્ષી પૂરે છે તેમ આ તળાવ ગિરનાર પર્વતની મૂળ તળેટીમાં, મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્તે બંધાવ્યું" હતું, અને તેનુ' કારણ આપણે ઉપર પૃ. ૧૮૩–જણાવી ગયા પ્રમાણે
[ ચતુ
શ્રીસંધના તાત્કાલિક ઉપયાગ માટે જ્યમાં સ લેાકના કલ્યાણુ માટે
અને વિ ઉપયોગી થશે
તે હિસાબે બંધાવાયુ હતુ. તે બાદ તે ઉપર કાંઇક દુરસ્તી શ્રી અશોક વન સમ્રાટના સમયમાં તેમની આજ્ઞાથી તેમના તે પ્રાંતના સૂબાએ કરાવી હતી, તે બાદ વળી કરીને કુદરતી આક્ત ઉતરતાં તે તળાવના લગભગ સમૂળા નાશ થઇ ગયા હતા. પણ તત્ સમયવર્તી જે સમ્રાટ તે પ્રદેશ ઉપર હકુમત ભાગવતા હતા, તેણે તેના પુનરાહાર કરી તેને નાશ પામતું બચાવી લીધું હતું. આ પ્રમાણે સુદર્શન તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે સશાધકા ક્ષત્રપ સમ્રાટ રૂદ્રદામનને ઠરાવે છે. જ્યારે હું તેને યશ મહારાજા પ્રિયદર્શિનને અપુ· યુ'. તેમ કરવાને મને જે જે કારણે મળ્યાં છે તે મેં આ પ્રકષ્ણુને અંતે, પરિશિષ્ટ ૬ માં આપ્યાં છે ત્યાંથી વાચક વગે જાણી લેવા વિનતિ છે.
જ્યારે મહારાજા પ્રિયદર્શિને, અનેક કૂપ, વાવા, તળાવા, લાક કલ્યાણ માટે બંધાવ્યાનું ઇતિહાસ આપણુને દાંડીપીટીને જાહેર કરે છે. ત્યારે માનવાને કારણ મળે છે કે, આવાં સુદÖન તળાવ જેવાં તે કેટલાંય અન્ય તળાવા પણ તેણે બંધાવ્યાં જ હશે, પણ તેમાંનાં કાષ્ઠનુ અસ્તિ વસૂચક ચિહ્ન જ્યાં સુધી આપણને મળતું જ નથી, ત્યાં સુધી એટલા જ સ તાષ માનીને બેસી રહેવુ પડે છે કે, જેમ સુદર્શન તળાવના અદ્ય નાશ થઇ ગયા છે તેવી જ ઘટના અન્ય તળાવાના સંબંધમાં પણ બની જ હશે. મહારાજા
પ્રિયદર્શિનની રાજનીતિ અને ધમ્મનીતિ પરત્વેની રચ નાનુ` જે કાંઇ નાન પરિચય-આપણે તેમના લેખા ઉપરથી તારવી શક્યા છીએ તે ઉપરથી તો ક્રાઇ પણ સમજી અને સ'સ્કારિત મનુષ્યના મનમાં તેમનાં બુદ્ધિબળ
અન્ય શાસકા સા થેની સરખામણી