Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 496
________________ પલ્લવ શબ્દ જે ગોટાળે સંસ્કૃતિના સરણનું અનુમાન બાંધવામાં કર્યો છે તેનો ઉલ્લેખ (૩૭૫) પંજાબમાં ઉપરા ઉપરી બળવા (૩૩૦ થી ૩૦૫=૫ વર્ષમાં ) કેમ બન્યાં તેનાં કારણ તથા ત્યાંની સ્થિતિની તપાસ ૨૩૩ (૨૭૪) પાર્વતીય પ્રદેશના અધિપતિની મદદની સરતા અને તેનું પાલન ૧૬૮ પુષ્યમિત્ર શુગે પાટલીપુત્રને બાળી નાંખ્યું હતું ૪૦૧ પ્રચંડ કાયમૂર્તિઓ ઇ. સ. ની દસમી સદીની ગણાય છે, પણ તેમ નથી તેના કારણની તપાસ ( ૨૭૪) પ્રિયદર્શિનને જન્મ અને દસ મહિનાની ઉમરે મળેલી ગાદી ૨૮૦ પ્રિયદર્શિન અને દશરથ, બન્ને એક કે ભિન્નઃ અને ભિન્ન તે મોટું કાણું ર૮૧, ૨૯૯ પ્રિયદર્શિનને રાજ્યકાળ અને આયુષ્ય ૨૯૩ પ્રિયદર્શિને દક્ષિણમાં શિલાલેખો પણ કોતરાવ્યા છે ( ૩૧૧ ). પ્રિયદર્શિને પ્રાંતિક સુબાઓ નીમ્યા હતા તેનો સંક્ષિપ્ત સાર ૩૫૪ થી ૭૫૮ બંધુપાલિત મિર્ય રાજા તે કેણુ ( ૩૮૮) : બિંદુસાર નામ કેમ પાડયું હતુ ૧૮૦ બિંદુસાર વૈદિક મતાનુયાયી નહોતે પણ તેના પિતાને જ ધર્મ પાળતા હતા. ૨૨૩ બિંદુસારના અનેક વિધ નામોની સમજૂતી ૨૧૫ બૃહસ્પતિ મિત્ર, ખારવેલ અને પુષ્યમિત્ર ત્રણે સમકાલીન ખરા કે (૧૩૮) બે બળવાઃ મહારાજા બિંદુસારના રાજ્ય થયા હતા તેનું વર્ણન ૨૨૪ (૩૧૧) (૧૨) સૈદ્ધ સભાનું ત્રીજું અધિવેશન ૨૭૨ (૨૭૩) બદ્ધ ધર્મનો પ્રચાર ભરતખંડમાં અને તેની બહાર ૨૧ મનુષ્યનું કાઠું કેટલું હતું, પ્રિયદર્શિનના સમયે ૨૯૫ (૨૯૫) મહાઅમાત્ય કે રાજ પુરોહિત ૧૭૧ મહાનંદને હરાવવામાં ચંદ્રગુપ્ત સાથે વક્રગ્રીવને જોડાવાનું કારણ (૨૦૦ ) મહાયાત્રાનું સર્જન તથા તેમને સોંપેલું કાર્ય ૩૪૫. ૩૪૬ મહેન્દ્ર (કુમાર) તથા કુંવરી સંઘમિત્રાએ દીક્ષા ગ્રહણ કર્યાનાં નિમિત્ત કારણ ૨૭૧ મહેરૂ, સિક્કા ઉપરનું, હિંદી રાજવીઓમાં કોણે પ્રથમ દાખલ કર્યું (૧૧૬) મહેરા (એક) ઉપર બીજું મહારું સિક્કા ઉપર પાડયાનો બનાવ તથા સમય ૧૧૬ (૧૧૬) મુસ્લીમ ભાઈઓનાં ૭ ધાર્મિક ચિહ્નની ઉત્પત્તિ વિશે અનુમાન (૬૩) શ્રિય વંશની સ્થાપ્ના કયારથી (રાજ્યારંભથી કે મગધપતિ બનવાથી) ૧૩૪, ૧૯૯ મૌર્ય વંશી રાજાઓની નામાવળી તથા વંશાવળી અને શુદ્ધિ ૧૩૬ માર્ય તે શુદ્ધ કે લિચ્છવી ક્ષત્રિય ૧૩૯–૧૪૦ મેર્ય વંશની બે શાખા થઈ ૨૦૦ યવનાધિપતિઓ પાંચ, પ્રિયદર્શિનના સમકાલીનપણે તેમનાં નામ તથા સમય (૨૯૫) ૩૧૭ યવનેએ અને શુંગવંશીએ જમાવેલ ઉત્તરહિંદમાં સત્તા, પ્રિયદર્શિનના મરણ બાદ ૪૫ ન અને યવન શબ્દની વ્યાખ્યા (૩૦૬) (૩૦૭) લશ્કરી સુધારા: પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસર્ગથી અશેકે કરેલા ૩૫ર

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532