Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 528
________________ બનાવ્યા છે. આવા શ્રમ પૂર્વક અને આટલી વિગતવાળા પુસ્તકને દરેક વ્યક્તિએ પેાતાથી અને તેવી મદદ કરવી જોઇએ. દેશ ભાષામાં આવા પુસ્તકની અત્યંત જરૂર વષઁ થયાં લાગ્યા કરતી હતી. દાકતર ત્રિભાવનદાસે વર્ષાં સુધી મહેનત કરી, તેવું એક પુસ્તક તૈયાર કર્યું છે. એ ખરેખર બહુ ખુશી થવા જેવુ” છે. દરેક શાળા, દરેક લાઇબેરી અને બની શકે તેવી દરેક વ્યકિતએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવુ' છે. મુંબઇ હિંમતલાલ ગણેશજી અંજારીયા એમ. એ. [માજ઼] એજ્યુ. ઇન્સ્પેકટર મ્યુનીસીપલ સ્કૂલ્સ મુંબઇ પ્રીન્સીપ્રાલ વિમેન્સ યુનીંવરસીટી. સાન્તાક્રુઝ ( ૧૫ ) આ બધી સાધન સ`પત્તિથી ઉત્તેજીત થઈને ડા. ત્રિભાવનદાસ લહેરચંદ શાહે હિંદના પ્રાચીન યુગના ઇતિહાસ ઉપજાવી કાઢવાના જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે, જૈન એન્સાઇકલેાપીડીઆને અ ંગે ભેળી કરેલ પ્રમાણભૂત ઇતિહાસિક સામગ્રીનેા, આ ઇતિહાસ ઘડવામાં તેમણે વિવેક પૂર્વક ઉપયોગ કરેલ છે, બ’ખગેળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિ - ચેાથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઇતિહાસ પ્રેમી વિદ્યાથી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધા પૂર્વક આ ગ્રંથના અભ્યાસ કરશે, તે મારી ખાત્રી છે કે તે યુગના ઇતિહાસના કન્નિષ્ઠ અને શ ંકાસ્પદ પ્રશ્નો ઉપર ઘણું નવું અજવાળુ' પડશે. અને આપણે વિદ્યાર્થીઓને કેવે આડે રસ્તે દોરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણી ખાતાં તેમજ પુસ્તકાલય વગેરેના અધિકારીએ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. પ્રીન્સ ઑફ વેલ્સ મ્યુઝીઅમ મુંબઈ આચાય ગિરજાશ’કર વલ્લભજી એમ. એ. કયુરેટર આકર્યાં લેાજીકલ સેકશન ( ૧૬ ) ( અંગ્રેજી ઉપરથી અનુવાદ ) ડા. શાહના પ્રાચીન ભારતવષ નામના જંગી પુસ્તકની સક્ષિપ્ત નોંધ હું... રસપૂર્વક વાંચી ગયા છું. અને મને ખાત્રી થાય છે કે, તે ગ્રંથ અતીવ ઉપયાગી અને રસદાયી નીવડશે. તેમણે ઘણા નવા મુદ્દા ચર્ચ્યા છે, અને તે સાથે ભલે આપણે સવ થા સમત ન પણ થઈએ, છતાં કર્તાના જથ્થર ખંત અને અહેાળાં વાંચનના પુરાવા તે આપણને મળે છે જ. મને સંપુર્ણ ખાત્રી છે કે પ્રાચ્ય વિધાના અભ્યાસીએ તેના સર્વ શ્રેષ્ડ સત્કાર કરશે. વિલ્સન કાલેજ મુંબઈ એચ. ડી. વેલીન્કર એમ. એ. મુ’અઇ યુનીવરસીટીમાં જૈન સાત્યિના પરીક્ષક -

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532