________________
સમગ્રતાના ગુણ આવી જાય છે, અને અત્યાર સુધી નહી જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમના પ્રયાસ જૈન સમાજે તેા ખાસ વધાવી લેવા જોઈએ કારણ તેમનુ સાહિત્ય તા તેમણે પૂરેપૂરૂં' આ કૃતિમાં ઊપયોગમાં લીધુ છે.
વડાદરા
કામદાર કેશવલાલ હી’મતરામ એમ. એ. ઇતિહાસના પ્રેાફેસર, વડાદરા કાલેજ ઇતિહાસના એગ્ઝમીનર, મુ`બઈ યુનીવરસીટી
(૨૧)
એન્સાઈકલેાપીડીઆ જૈનીકા જેવા
ગ્રંથ લખવાના પ્રયાસ કરી રહ્યા છે તે જાણી આનંદ થાય છે અને તેમાંથી થાડાક ભાગ જુદો કાઢી ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ એ નામનુ પુસ્તક જલ્દીથી બહાર પાડવા માંગા છે તથા તેની શરૂઆતના ભાગનાં ફ્રામને જોવા માકલ્યાં , છે તે માટે. આપના આભાર માનું છું જૈન સાહિત્યને વળગી રહી તે ઉપરથી ઉપસ્થીત થતાં ઇતિહાસના તત્ત્વા ખરાખર ગેાઢવી, એક કાળના ઇતિહાસ લખવાની તમારી તૈયારી સ્તુત્ય છે, એવુ અને પણ ખરૂ કે બ્રાહ્મણુ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં જે રીતે વિષયા ચર્ચાયા છે, તેથી જેમ થોડા થાડા ફેર પડે છે તેમ તેના અને જૈન સાહિત્યના ગ્રંથમાં ફેર પડે, તે એમાં કઇ અસ્વાભાવિક નથી. બધા વિષયાને મેળવી જોતાં એમાંથી કંઇક પણુ તાત્પર્ય સારૂ નીકળશે અને આપના એ પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું. મુંબઇ
વિશ્વનાથ પ્રભુરામ ખાર. એટ. લે. ભાંડારકર એરીએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટયુટના કાર્યવાહક એલ ઇન્ડીઆ આરોએન્ટલ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય
(૨૨)
ગુજરાતી ભાષામાં ઇતિહાસના વિષય પર અને તેય સ ંશાધન તરીકે લખાયલાં પુસ્તકા આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ડા. ત્રિભુવનદાસ ભાઇના આ બૃહદ્ ગ્રંથથી ગૌરવભર્યાં ઉમેરે। થાય છે, એટલું જ નહી પણ એ ક્ષેત્રમાં એના નબર પ્રથમ ગણાય તે નવાઇ નહી. અભ્યાસપૂર્ણ આવી ઉપયાગી કૃતિ, સતત પરિશ્રમ પૂર્ણાંક તૈયાર કર્યાં બદલ ડા. ત્રિભુવનદાસને અભિન’દીએ છીએ, અને ઈચ્છીએ છીએ કે ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનના ઉમળકાભેર ઉઠાવ કરી, લેખકને તેમ કરવાનુ... પ્રેત્સાહન આપશે. અધ્યયન વિભાગની શેાભારૂપ આ ઉપયેગી કૃતિને ગુજરાત તથા બૃહદ્ ગુજરાતનાં એકેએક સાધન સપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઈતિહાસના શૈાખીને અને અભ્યાસીએ આ ગ્રંથ એક વાર નજર તળે કાઢી જવાને તે ન જ ચૂકે.
વર્ડ:દરા.
પુસ્તકાલય ( માસિક )