Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 500
________________ 15 (1) ચીનાઈ દીવાલ ચણવામાં અસંખ્ય મજુરો કામે લગાડ્યા હતા તથા રાત્રી દીવસ કામ લેવાયું હતું તેનું કારણ (૩૩૪) ચોથી સપાટી કેવી થતી હતી. અશેકવર્ધનના સમયે ૨૮૧ જ બુદ્વીપમાં આર્યપ્રજાનું સ્મરણ (૧૫) જાલૌક (કાશ્મિરપતિ)ને પ્રિયદર્શિન સાથે સંબંધ ૨૯૭ જૈન ધર્મ રાજાઓની જ સત્તા સકળ ઉત્તર હિંદમાં પ્રાચીન સમયે હતી ૨૪ જૈનાચાર્યો (મોટા મોટા)ને મોટો ભાગ બ્રાહ્મણે કેમ હતા ૩૫, ૧૯૭ જૈન ધર્મ સર્વગ્રાહ્ય છે એમ પ્રિયદર્શિનના ખડક તથા સ્તંભ લેખો વિગેરે કૃતિ ઉપરથી અદ્યાપિ પણ આપણને જાણ થાય છે ૩૪૩ (૩૪૪) જૈન ધર્મવાળાની હાંસી, વનરાજ ચાવડાના લેખકે કરી છે તેને રદી (૩૪૩) તિર્વિદ્યાનું સ્થાન, ઉજેની ૩૦૩, (૩૪૯) તેની ચડતી પડતીની કહાણ ૩૦૪ ટંકશાળ પ્રિયદશિને ઉઘાડી લેવાનું સંભવિતપણું ૩૪૯ ડહાપણુ-રાજકીયઃ પ્રિયદર્શિને બતાવ્યાં હતા ૩૫રઃ બે પ્રકારનાં તેનું વર્ણન ડેસીમાએ પિતાના બાળકને આપેલ. ઉપાલંભ અને તે ઉપરથી ચાણક્યછના જીવનને પલટો ૧૬ તિવર (કુમાર) અને કુંવરી ચારૂમતીને વૃત્તાંત ૨૯૬, ૩૯૭ (૨૯૬) (૨૯૮). તિસ્સા (સિલોનપતિ), અને પ્રિયદર્શિનના સંબંધમાં બનેલી બે અજાયબીઓ (૨૪) દશરથ અને શાલિશુક વિશે સંપૂર્ણ માહિતી ૩૯૭ થી ૪૦૨ દશરથ, પ્રિયદર્શિન તથા અશોકને પરસ્પર સંબંધ, ૨૬૫ (૨૬૫) ૩૯૮ ૨૯૦ દિગ્વિજય યાત્રામાં રાજકીય ઉપરાંત ધર્મપ્રચારને ગર્ભિત હેતુ હતોઃ કેટલાક પ્રસંગે કેવળ ધર્મ પ્રચાર જ ૩૩૩ (૩૩૩) ૩૩૪ દેવપાળ, પ્રિયદર્શિનને જમાઈ અને નેપાળને સૂબા ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૧૭, ૩૧૬ ધમ પ્રચાર માટે પ્રિયદર્શિને કરેલ ભગીરથ પ્રયત્ન ૩૨૯ થી ૩૩૭ ધર્મ મહાયાત્રા નીમી પાંચ પાંચ વર્ષે હેવાલ માંગવાનું ધોરણ (૩૩૭): ત્રણ ત્રણ વર્ષે ૩૪૬ – (૩૪૬) ધર્મ સૂનું પ્રિયદશિને રાજકીય ક્ષેત્રે કરેલું ગુંથન ૩૨૮ ધર્મશાક, ચંડાશોક, કાળાશક છે. અનેક પક્ષી વિચારણા કરી, બાંધી આપેલ છેવટને નિર્ણય ૩૮૯ થી આગળ ધર્માશોક (કાશિમરપતિ ) કેણ ૨૯૭ ધધ નહેતા (પ્રિયદર્શિન) પણ ધર્મ સહિષ્ણ હરે ૩૩૫ (૩૫) (૩૪૫) ધાર્મિકવાડા (પ્રજામાં) પાડવાથી પ્રજાનું અહિત છે એ પ્રિયદર્શિનને સિદ્ધાંત ૩૪૫ (૩૪૫) “નકશ” શબ્દની ઉત્પત્તિ અને તેને ખરો અર્થ (૩૩૦) નયનો સમાવેશ દંડ નીતિમાં કેટલો હોઈ શકે ૧૭૮ * નય” વાદની વિશિષ્ટતા, જૈન ધર્મમાં ૩૪૨ નિકટપણું (પૂર્વ અને પશ્ચિમનું ) સૌથી પ્રથમ કયારે થયું અને તેની અસર ૩૭૯ થી ૭૮૧ પશુ પીડનના માર્ગો પ્રિયદશિને બંધ કરાવ્યા ૩૪૭

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532