Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 494
________________ વિદ્યાને લગતાજ વિષે અધિકમાસ હિંદુવર્ષની ગણત્રીમાં ગમે તે આવે છે, પૂર્વ કાળે તેમ નહેતું (રર) અનુપ, આનર્ત શ્વસ્ત્ર, સૌવીર, કુકકુર નિષાદ વિ. દેશોનાં સ્થાન અને સમજ (૩૯૫) અપ્રતિગ્રાહક બ્રાહ્મણની વ્યાખ્યા કોને લાગુ પડે (૧૭૨) અફઘાનિસ્તાનની હદ રાજકીય દષ્ટિએ હિંદને રક્ષણ કરતાઃ ઈગ્રેજ લેખકેના શબ્દમાં જ ર૭૫ અમાત્ય અને પુરોહિતનાં પદો મગધપતિના દરબાર એક હતા કે જુદાં ૨૧૭) અમિત્રઘાત શબ્દનો અર્થ શું અને તે કેનું બિરૂદ હતું (૩૦૮) અર્થશાસ્ત્રને માનઃ સર્વ રાજારામ કહેવાય છે તે ખરૂં છે ૧૭૮ અલેકઝાંડર હિંદ ઉપર ચડાઈ લાવ્યો તેના પ્રલોભનની તપાસ રર૪ (રર) ૨૨૫, ૨૩૫, ૩૮૧ (૩૮૧). અલેકઝાંડરે તથા તેના મરણ બાદ સિરિયામાં મળેલી મંત્રી પરિષદે હિંદની વ્યવસ્થા માટે કરેલી ગોઠવણ ૨૩૫ અલેકઝાંડરની હકીકત, હિંદી ગ્રંથમાં કેમ કયાંય મળતી નથી ૧૫૪ અવર્ધનનું ચિત્ત વ્યગ્ર રહેતું તેનું કારણ (૨૯૨) અશોક યુવરાજ નહતો છતાં ગાદીપતિ થયે તેનાં કારણે (૨૧૭), ૨૪૮ અશોકવર્ધનની રાણીઓ, પુત્ર-પુત્રી પરિવાર તથા તેમનાં જીવનને ચિતાર ૨૬૦ અશોકવર્ધન અને સેલ્યુકસ નિકેટરના સંબંધને ઇતિહાસ ૧૫૫-૨૭૫ અશોક અને પ્રિયદર્શિન અને ભિન્ન છે ૧૮ અશોક સાથે સેલ્યુકસે કરેલી શરતે (૨૫). અશોકના મરણનું સ્થાન ૨૮૫ અંધ કુમાર કુણાલે મર્મગીતમાં પોતાના પિતા અશોકને આપેલી ઓળખ (ર) અંધ પુરૂષએ (પાંચ) એક હાથી સંબંધી કરેલી તપાસ ૦૮ અંધપતિ અને પ્રિયદર્શનને સંબંધ ૩૧૦, (૫૬) ૫૭ આંધ ભ્રય શબ્દનો અર્થ (૧૧૪) ઈરાની શહેનશાહ લુપ્ત થયાને સમય અને કારણ (૩૦૭) (૩૦૮). ઈરાની સંસ્કૃતિ પૂર્વને મળતી કે પશ્ચિમને મળતી (૩૭૯) ઉજ્જૈનમાં ગાદી લઈ જવામાં પ્રિયશિનનું રાજકીય ડહાપણ (૩૦૪) ૩૦૪, ૩૫ર એલચી નીમવાનું ધોરણ, એક બીજાના રાજ્ય ૩૦૮ (૩૦૮) (૩૪૮) કન્યા (વિજાતીય) કોણ પરણ્યું હતું હતું? ચંદ્રગુપ્ત, બિંદુસાર કે અશક ૨૮૨ કુટિલા નામની નદી ૧૭૪, ૧૭૫ઃ તેના પ્રદેશને કુટિલ કહેવાય કે અટલિ (૧૫) કુમાર કુસ્થત કર્યું હતું (૨૯૪). કૌશાંબીમાં પડેલ દુષ્કાળની ઝાંખી ૩૨૬ (૩૨૬) ક્ષત્ર (ભૂમક, રાજુપુલ, નવાણુ વિગેરે)ને ધર્મ શું હતું ૭૭–૭૯ ગર્ભ કેટલા માસને જીવંત રહી શકે ? ૧૮૦ ગાદી (મગધની) પાટલી પુત્રથી ઉજૈનીમાં આવી (૨૯૨) ૩૦૩ ગોત્રનાં નામ કયા કયા પ્રકારે પડી શકે ૧૩૪

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532