________________
વિ ષ એ છે ધી કાઢવા ની
ચાવી
સમજ –જે આંક લખ્યા છે તે પણ સૂચક છે. જે બ્લેકમાં મૂક્યા છે તે પ્રશસ્તિવાળા ભાગના પૃષ્ઠના આંક સમજવા અને કૌંસમાં છે તે ટીકાના પૂર્ણ સમજવાં.
લગભગ ચારસો વિષય છે. તે સર્વની માહિતી “શું અને ક્યાં ” જોવાથી પણ મળી શકે તેમ છે. છતાં વાચકની સગવડ સચવાય માટે ચાવી રૂપે તેમની ટીપ આ સાથે છે.
સામાન્ય રીતે તેના ત્રણ ભાગ પાડયા છે (૧) કેવળ વિદ્યાને સ્પર્શે તેવા (૨) કેવળ જૈન ધર્મને લગતા હેય તેવા અને (૩) સર્વ સામાન્ય હેય તેવા; જો કે આ તો માત્ર ઉપલક દષ્ટિએ વિભાગ છે બાકી દરેકને તત્વતઃ વિચારતાં તે સર્વ વિષયો સામાન્યના એક વિભાગમાં સેંધાય તેવા જ છે.