Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 483
________________ સમયાવાળી [ પ્રાચીન ૨૨૨ વર્ષમાં (૩૧૬ થી ૩૦૪ સુધીના ) અઢારેક વખત હિંદ ઉપર નિષ્ફળ હુમલા કર્યો ૨૪૩, ૧૪૨ અશોકે પિતાની પુત્રી સંઘમિત્રાને કોઈ અગ્નિશમાં વેરે પરણાવી દીધી. ૨૬૩, ૨૭૧. ૩૧૪ ૨૧૩ સંઘમિત્રા વિધવા બની બૌદ્ધ ભિક્ષુકને ઉકળતા તેલના કડામાં નાંખ્યો (૩૧૫ ૨૭૧ નરકાલય બંધ કરાવ્યું ૨૭૧ (૩૦૮:૩૯૨ ) કુમાર દશરથને જન્મ સંભવે છે (૨૯૨ ): અશકે. પિતાનું વર્તન બદલ્યુ. (રાજ્યાભિષેક બાદ સાતમા વર્ષે; એમ મહાવંશ આદિમાં છે પણ સાતને બદલે ૧૧ વર્ષે જોઈએ). ૩૧૩ ૨૧૪ અશોક રાજ્ય સત્તરમાં વર્ષે બૌદ્ધધર્મ સભાનું ત્રીજું અધિવેશન પાટલીપુત્રે. ૨૨, ૨૭ર તે નવ માસ ચાલ્યું છે : તે સભામાં કુંવર મહેંદ્ર અને કુંવરી સંધમિત્રાને તે વખતે અનુક્રમે તેમની ઉમર ૧૮ અને ૧૬ ની હતી ) બૌદ્ધધર્મની દીક્ષા અપાઈ ૩૧૪: ૨૭૧ (૩૬૨ ) ધર્માશોક નામ પડયું ૨૭૨. પછી સિલોની પ્રતિનિધિ મંડળ મોકલાવાયું ૨૭૪ [ ૩૧૧ : ૨૬૪ (૨૬૩) ] અને ત્યાં બેધિવૃક્ષની સ્થાપના કરવામાં આવી ૨૬૩; ૨૭૩ (૨૭૩): ૨૯ થી 31-3થી છ વર્ષ સુધી સિલેનમાં અંધાધુની ચાલી (ર૬૪). હ૦૩ ૨૨૪ ૩૦૫ પ્રિયદર્શિને પાછલા ભવમાં દીક્ષા લીધી [ ૩૦૬, (૩૫) (૩૬)] તે સમયે કૌશાંબીમાં દુષ્કાળ. સેલ્યુકસે અશોક સાથે તહ કરી [ (૩૦૩) (૨૭૫)] ૩૨, ૧૫૫, ૨૨૭, ૨૪૩, ૨૫; તેની કુંવરી સાથે અશોકનું લગ્ન ૨૫૮, ૨૬૧, (૨૬૨ ) (૨૭૩): સંપ્રતિ ઉફ પ્રિયદર્શિનનો જન્મ ૨૭૯, ૨૮૮, ૨૯૧, ૩૯૯ (૩૯૯) [ (ભ. સં. ૨૨૩ ના પિષ સુદ ૧૫=(૨૯૧)]. સિલોનપતિ તિરસાનું રાજ્ય (૩૦૭ થી ૨૬૩ = ૪૦ વર્ષ) (૨૬૪) પ્રિયદર્શિનને ગાદી મળી ૨૭૯, ૨૮૦ : અશોકે દશરથને મગધને સૂબેની, (૩૦૪, ૩૬૫): ચિનાઈ શહેનશાહ શિ. હુવાંગને અમલ (૩૦૩ થી ૨૬૭ = ૩૬ વર્ષ) ૩૧૮ : ૩૦૩ બાદ સુદર્શન તળાવ અશોકના સૂબા તુષુપે સમરાવ્યું હતું. મેગેથેનીઝ ગ્રીક એલચી તરીકે (૩૦૨ થી ૨૮૮ = ૧૪ વર્ષ સુધી) પાટલિપુત્રના દરબારમાં ૧૫૫ઃ અશોક રીજટ-પ્રિયદર્શિનના વાલી તરીકે ૧૩ વર્ષ (૩૦૩ થી ર૯૦ સુધી) ૨૪૯, ૨૨૬ સેલ્યુકસ નિકટરની પુત્રી અને અશોકની રાણી અસંધિમિત્રાનું મરણ ૨૬૧, (૨૬૨) (૨૬૩) (૨૭૩). ૨૨૭ 'રાજા મેગસ ઉર્ફ મક, સાપરિનિનો રાજા (૩૦૦ થી ૨૫૦ આશરે) (૨૯૫). ૨૨૯ મરહુમ રાણી અસંધિમત્રાની દાસી સાથે અશોકનું લગ્ન ૨૬૧ (૨૨) (૨૭૩). ૨૨૫

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532