Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 486
________________ ભારતવર્ષ 1 સમયાવળી. ૨૭૦ ૨૫૭ ૨૫૮ ૨૬૪ ૨૬૪ ૨૬૨ ૨૬૫ સમ્રાટ અશોકનું મરણ ૨૪, ૨૫૯, ૩૧૬ ૩૨૨, ૩૭૪, ૩૩૭, (૩૭) જેથી પ્રિયદર્શિનનું નેપાળમાંથી એકાકી પાછું ફરવું ૨૪૯, ૨૫૯, ૩૧૬, ૩૨, ૩૪૪, ૩૫૭, (૩૩૭) ૩૧૬, ૩૨૨, અશોકના મરણ સ્થાને સામને શિલાલેખ ૩૬૬. મધ્ય એશિયામાં મોકલેલ ધમ્મમહામાત્રા પાસેથી પાંચ વર્ષે રીપોર્ટ માંગે તથા તે પ્રમાણે બધે ઠેકાણે પાંચ પાંચ વરસનું ધરણફેરવી નાંખ્યું દેખાય છે, (અમેકના મરણ બાદ (૩૩૭) ૩૪૫ પ્રિયદશિને શિલાલેખો કોતરાવવા માંડયા ૯૩ (૨૬૪, ૩૩૭). ધર્મમહામાત્રાના રીપોર્ટને પાંચ વરસને બીજે હફત. દશરથે પિતાના મગધ પ્રાંતમાં આવેલ બરાબરગુફાનું દાન કર્યું ૨૬૫, ૩૯૭, ૪૦૦ પ્રચંડકાય મુર્તિએ પ્રિયદર્શિને કેતરાવી ૩૩૭ (સ્પ, ૭૮). શિલોનપતિ ઉતિયનું સર્જય(૨૬૩ થી ૨૫૩ = ૧૦ વર્ષ) (૨૬૩) (૨૬૪): પ્રિયદર્શિને શિલાલેખ કોતરાવ્યા (ર૯૪) : સિલે પતિ રાજા હિસ્સાનું ભરણ ૨૯૪. આસુહસ્તિપ્રિયદર્શિનના ગુરૂજીનું સ્વર્ગગમન ૧૪૬ (૨૧૬ઃ ૩૩૮) જૈન ધર્મમાં શાખા પ્રશાખાઓ તે (૨૬૧ ૨૩૮) બાદ વિશેષ પ્રમાણમાં પડી. જો કે તેમની હયાતીમાં પણ હતીજ પણ બહુ જુજ સંખ્યામાં (૩૩૫). સિરિયાનો રાજા એટીએસ બીજે (૨૬૨ થી ૨૪૬=૧૬ વર્ષ) (૨૯૫). (૩૦૮) પ્રિયદશિને જાહેર ધર્મપ્રચારનું કાર્ય છેડી દીધું ૩૩૮. મહેન્દ્રકુમાર-ભિક્ષુકનું મરણ ૭૮ વર્ષની ઉમરે સિલેનમાં (૨૬૨) ૨૬૪. સંઘમિત્રા ભીક્ષુણીનું મરણ ૭૭ વર્ષ ઉમરે સિલેનમાં (૨૬ર) ૨૬૪. ઇરાનમાં આર્સેસીડાઈ વંશની સ્થાપના (૨૨૫) પણ તે સમ્રાટ પ્રિયદર્શિનના ખંડીયાપણે રહીને કરી હેય એમ સંભ છે મગધના રાજા દશરથનું મરણ અને તે જગ્યાએ શાલિશની નિમણુંક (૪૨) ૩૯૬ (તેનું રાજ્ય ૨૫૦ થી ૨૩૮=૧૩ વર્ષ) પ્રિયદર્શિનનું મરણ ૧૩૬, ૨૯૪, ૩૩૯ (કેટલાક પ્રિયદર્શિનના ગુરૂ આર્ય સુહસ્તિજીનું મરણ આ સાલમાં ગણે છે તે ખોટું છે તે તો ઇ. પૂ. ર૧ર માં નીપજયું છે) [૨૩૬) (૨૯) (૧૦૩)] મૌયપતિ વૃષભસેન અષભસેન રાયે પંજાબમાં બળવો (૩૧૨ ) આ સમય સધી શત્રુંજયના બે શિખરે રેવતગિરિ અને વિમળગિરિ એકજ ગિરિ રૂપે હતાં પણ ઇ. સ. પૂ. ૨૩૬ થી ૧૭ ની વચ્ચેના ૧૭૫ વર્ષના ગાળામાં તે બો શિખર છુટાં પડી ગયાં હતાં. કયે સમયે તે નકકી કહી શકાતું નથી. કંબગિરિ શિંખર પણ આ સમયે કે તે બાદ છૂટું પડયું લાગે છે ૧૮૯ઃ કાશ્મિરપતિ જાલીકનું રાજ્ય ( ૨૩૬ થી ૧૯=૩૬ વર્ષ) ૩૯૩ ૪૦૫. ૨૫૪ ૨૭૩ ૨૭૪ ૨૫૩ ૨૫૦ ૨૭૭ ૨૩૭ ૨૯૦ રક ૨૯૧

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532