________________
પરિચ્છેદ ]
જાલકનો સંબંધ
૪૦૩
otherwise be traced; (૧) અશોકના તે નામધારી પુત્ર જાલોકના નામને કોઈ રીતે પત્તો મેળવી શકાતું નથી (૨) રાજતરંગિણિ કે અનુસાર કામિરકા રાજા જાલૌક બડા વિજેતા થા ઉસને કાન્યકુબજ તક વિજય કી થી જાલૌકને બહત દીર્ધ સમય તક સજ્ય કિયા થા, ઉસકે બાદ દામોદર, ફિર હુષ્ક, જવિષ્ક, તથા કનિષ્કને ક્રમશઃ રાજ્ય કિયા (3) જાલૌકી કા રાજસિંહાસન પર
આરૂઢ હુએ અભી ૨૬ વર્ષ હુએથે-ઔર ઉસને કાન્યકુwજ તક આક્રમણ કર વિજય પ્રાપ્ત કી હે. (4) *Even his connection (જાલોકની પાછળ ગાદીએ આવનાર દાદર બીજા વિશે ) with Asoka's family is characteristically enough left doubtful by the chronicler (5) "Huska, Juska and Kaniska-Kalban's account of the reign of these kings, who are supposed to have ruled simultaneously (6) It clearly describes them as princes of Turuska i. . Turkish nationality. The continued existence of the three places Kainsbkapura, Hushkapur and Juskapura which are deseribed as foundations of these kings and which still survive to the present day. (7) That illustrious king ( the Pious Asoka ) built the town of Shrinagar, wh
ich was most important on account of its 96 lacs of houses resplendent with wealth. As the country was overrun by Malechchas the pious king (Asoka) obtained from Bhutosha, whom he had pleased by his austerities, a son, in order to exterminate them, ૮This son is called Jalauka. (8) Upto that time-there were seven main state-officers, establishing eighteen officers & created onwards a condition of things as under Yudhish-thira. (૪) વળી અશોકના કુટુંબની સાથે તેને સંબંધ, તે ગ્રંથના લેખકે ખસુસ કરીને શંકા મયજ રાખી મૂકયે છે (૫) કુશાણુ વંશી ત્રણ રાજાઓ નામે હુક્ક, જુસ્ક અને કનિષ્ક જેમણે એકત્ર થઇને સમકાલિન પણે રાજ્ય કર્યું છે (૬) તેમાં આ રાજાઓને તુરૂષ્ક ઓલાદનાતુર્કસ્તાનના વતની તરીકે ગણાવ્યા છે. તેમણે પાયો નાખેલ તેમ જ તેમનાં નામ ઉપરથી પડેલ ત્રણે નગરો કનિષ્કપુર, હુસ્કપુર અને જુસ્કપુર અત્યારે જળવાઈ રહેલ છે ( 9 ) તે મહાન ધર્માત્મા અશોક રાજાએ શ્રીનગર શહેર વસાવ્યું હતું. તેમાં ૯૬ લાખ શાહુકારે વસતા હેવાથી તે શહેર બહુ ગૌરવવંતુ હતું. તે દેશ ઉપર
છોનો જોર જુલમ વરસી રહ્યા હતા, તેથી
( ૧ ) રાજતરંગિણિ, તરંગ પહેલો પૃ. ૭૫. પાર. ૭૩.
( ૨ ) મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ પૂ. ૬૫૪. ન ( ૩ ) તેજ પુસ્તક પૂ. ૬૫૫
(૪) રાજતરંગિણી તરંગ પહેલે પૃ. ૭૬. પારિ ૭૪,
( ૫ ) ટી. ન. ૪ પ્રમાણે
( ૬ ) રાજતરંગિણિ પુ. ૧, પૃ. ૧૯ શ્લોક નં. ૧૦૪
( ૭ ) મજકુર પુસ્તક ક નં. ૧૦૭ .
( ૮ ) રાજતરંગિણિ પુ. ૧. શ્લોક ૧૦૮ | ( ૯ ) તેજ પુસ્તક. ક, ૧૮, ૧૧, ૧૨૦