________________
૪%
કેટલાક
[ પંચમ
સુધી માત્ર સાત અધિકારીઓ જ રાજ્ય ચલા- વતા હતા. તેને બદલે હવે અઢાર અમલદારો નીમી, રાજા યુધિષ્ઠિરના રાજ્ય જે પ્રજાને સતેષ મળે એ કારભાર ચલાવતા હતા, તે આ રાજા જલોકના અમલે ચાલતે કરવામાં આવ્યો હતો. તેનું મૂળ તેના પિતાએ રાખ્યું હતું. એટલે ધારવામાં આવે છે કે કાં તે આ સાત અમલદારે સર્વ કામોને પહોંચી વળતા નહીં હોય અથવા તે અનેક પ્રકારે લાંચ રૂશ્વત લઈ પ્રજા પીડન અને દમન ચલાવ્યે જતા હશે, એટલે તે પ્રથાને સુધારવાની મહારાજા પ્રિયદર્શિ. નને જરૂર પડેલી, સાત અધિકારીથી વડે રાજ્ય ચલાવવાની જે પ્રથા માત્ર તે કાળે અને તે સ્થળે વિધમતી હતી, તે રીત કયાંની હશે તે આપણે જાણતા નથી. પણ તે હિંદની રીત નહોતી એમ તે ચોકકસ જ છે. એટલે કાં તે ન પ્રજાની હોય કે ચીન તરફના ભાગની તે વખતે વસાહત કરી રહેલીyu-chi (યુ-શી) પ્રજાની હેય
કેટલાક સુધારા આખા મૌર્યવંશની અને તેમાં છે, સમ્રાટ અશોક વર્ધન અને પ્રિયદર્શિનની ઘણી ઘણી હકીકત, અનેક પ્રસંગોમાંથી તારવી કાઢવી પડી છે તેમાંની થેડીક બાબતે જે, વિશેષ અભ્યાસને લઇને કાંઇક સુધારે માંગે છે તે નીચે ઉતારું છું.
થડા વખત ઉપર થયું હતું તથા પિતાને રાજ્યાભિષેક થયો તે પહેલાં થોડા માસે તેણીને પટરાણી બનાવીને પાટલિપુત્રે તેડાવી હતી. તથા તેણે આ સમયે જે ધર્મ પલટો કર્યો હતો તે 'પણ તિબ્બરક્ષિતાના રૂપસૌંદર્ય ઉપરના મોહને લઈને હતે.
કુમાર મહેંદ્ર ( રાણી તિષ્યરક્ષિતા પેટે જન્મેલ ) કરતાં કુમાર કુણાલ ( વિદિશા નગરના શ્રેષ્ઠીની વૈશ્ય પુત્રીના પેટે જન્મેલ) બે વર્ષે મેટો હતો અને તેથી તે કુણાલને યુવરાજ ઠરાવાયા હતા. કુમાર મહેંદ્રને જન્મ, મિલનપતિની વંશાવલીના આધારે ઈ. સ. પૂ. ૩૩૨ ઠરાવાય છે ( જુઓ પૃ. ૨૬૨ ) એટલે કુણાલને જન્મ ઇ. સ. પૂ. ૩૩૪ ઠરી શકે છે. અને તેથી જ આ બન્ને કુમારની ઉમર અશોક વર્ધનના રાજ્યાભિષેક વખતે તેઓ પાટલિપુત્ર નગરે આવ્યા ત્યારે અનુક્રમે છે અને આઠ વર્ષની હોવાનું સાબિત પણ થઈ જાય છે.
કુમાર મહેંદ્રને જન્મ જ્યારે ઇ. સ. પૂ. ૩૩૨માં છે ત્યારે તેની માતાનું લગ્ન તે કમમાં કમ ઇ. સ. પૂ. ૩૩૩-૩૪ માં થઈ ગયું સમજાયઃ એટલે ઇ. સ. પૂ. ૩૩૦માં અશોક ગાદીપતિ બન્યા તે સમયે તે લગ્નને થઈ ગયાં ત્રણ વર્ષ ઉપરને સમય વ્યતીત થઈ ગયો હતે. - કુમાર કુણાલને જન્મ ઇ. સ. પુ. ૩૩૪ છે. અને તે સંબંધી હકીકત એમ નીકળે છે કે, શ્રેષ્ઠીપુત્રી સાથે લગ્ન કર્યું તે બાદ બીજે જ વર્ષે તેણુએ કુંવરને જન્મ આપ્યો હતો. એટલે તે હિસાબે તેણીનું લગ્ન ઇ. સ. પૂ. ૩૩૫માં થયું
એમ જણાવાયું છે કે રાણું તિષ્યરક્ષિતા સાથેનું કુમાર અશોકનું લગ્ન, તે પિત ( ઇ. સ. પૂ. ૩૭૦ ) ગાદી પતિ થયો તે પહેલાં
મન મનાય છે તેનું બીજ, નલૌક અથવા કસ્થાનના વંશ અને ખોટાનતુર્કસ્તાનની પ્રજાનું મિશ્રણ થઈને બનેલી પ્રજા છે.
બાલૌક સંપ્રતિ પુત્ર હેઈ ને જેન હતો અને તકી પ્રજા પણ જંબુદ્વિીપના મધ્યબિંદુ સમાન મેરૂપર્વતની આસપાસ વસનારી પ્રજા તરીકે જૈનજ
હતી.
આ બંને પ્રજાનું મિશ્રણ થતાં પણ તેમને ધર્મ મુખ્ય ભાગે જૈનજ હતો. પણ ખરો જૈનધર્મ માત્ર આર્યાવર્ત માંજ પળાઈ રહેલા હોવાથી, આ હપ્રજામાં તે ખરા જૈનધર્મને બદલે, માત્ર અંશપ્રમાણુ તે ધર્મના તો રહ્યાં હતાં.