Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
ભારતવર્ષ ]
સમયાવતી
४०७ ૧૨૦ સ્થૂળભદ્ર (શ્રી મહાવીરની પાટે સાતમા પટ્ટઘર ) નો જન્મ (૧૪૫) ૪૦૫ ૧૨૨ મહાનંદે પંજાબ છો. (૧૫૨ ) ૩૯૭ ૧૩૦ મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ, ૧૫૩, ૧૫૪ (૧૨૯) ૩૯૫ થી ૧૩ર થી નાલંદામાં વિદ્યાપીઠની સ્થાપના, પાણિનિનું વ્યાકરણ વિગેરે સામાજીક સુધારા ૩૭ ૧૫૭ઈ આ પચીસ વર્ષના ગાળામાં થયા છે. ૨૯ ૩૮૬ ૧૪૧ આંધ્રપતિ બીજે, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી, (રાણી નાગનિકાનો પતિ) ને અમલ
ચાલુ હતો ૧૧૫ ( સિક-નં- ૬૯ ): શ્રી ભદ્રબાહુના લઘુબંધુ વરાહમિહિર
જીની દીક્ષા સંભવે છે (૩૦૩) તેમને સમય (૩૬) ૩૮૧(નવેંબર)૧૪૬ મૌર્યવંશની સ્થાપના, ૧૩૭: ચંદ્રગુપ્ત રાજાનું ગાદીએ બેસવું (૩૮૧ થી ૩૫૮=
૨૩ વર્ષ) ૧૪૩, ૧૪૬, (૧૫૧): ૩૭૭ ૧૫૦ નવમાં નંદના મહામંત્રી શકાળનું મરણ તથા તેમના પુત્ર સ્થૂલભદ્રજીએ દીક્ષા
લીધી. ૧૪૫ : મગધમાં બાર વષ દુષ્કાળના જેવી ગંભીર પરિસ્થિતિ જે ઉભી થઈ હતી તેની આદિ થવા માંડી (આ દુષ્કાળ ૩૭૭ થી ૩૬૭ = ૧૦ વર્ષ ટકો લાગે છે. આ સમય દરમ્યાન સ્થૂલભદ્રજી નેપાળ દેશમાં, ત્યાં સ્થિત રહેલા શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે શ્રી સંઘના આદેશથી અધ્યયનાથે ગયા હતા.) (૧૬૯, ૧૭૦) (૧૮૧) દુષ્કાળની અસર વિશેષપણે વર્તાવા માંડી. ૩૧
(૩૭૪). ૧૫૪
મૌર્ય ચંદ્રગુપ્ત, ત્રીજા અંધ્રપતિ અને વિદર્ભપતિ શાતકરણી કૃષ્ણ (શ્રીમુખ
અંધ્રપતિના ભાઈ)ને યુદ્ધમાં માર્યો અને પોતે વિદર્ભ જીતી લીધો ૧૯૯૦ ૩૭૧
નંદવંશની સમાપ્તિ (૨૨) ચંદ્રગુપ્ત રાજા, મગધનો સમ્રાટ બન્યો (૧૦૮), ૧૦૯, ૧૩૪, ૧૪૬ (૧૫૧) ચંદ્રગુપ્ત વક્રચીવ કલિંગપતિની મદદથી મહાનંદને હરાવ્યું, ૧૬૮ : કલિંગપતિ વક્રગ્રીવનું મરણ ૧૬૮: અત્યાર સુધી
ચાણકય અર્થશાસ્ત્રમાં ઉંડા ઉતર્યા નહોતા (૧૬૭). ટકા ૧૫૬
ભદ્રબાહુ સ્વામી-છેલ્લા શ્રુતકેવળીને ધર્મશાસન કાળ (૩૭૧ થી ૩૫૭ = ૧૪ વર્ષ), ૧૪૪ (૧૪૪) : બિંદુસાર જન્મ ૨૧૬. (૩૦ ) : ૧૮૦). અંજનસિદ્ધ પુરૂષનું ચંદ્રગુપ્તની સાથે બેસીને થાળમાંથી જમવું. ૧૮૦, (૧૮૧):
બીજા અધપતિ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને રાજઅમલ ચાલુ (સિકકા નં. ૭૧). ( ૧૬૦
ચાણક્યએ અર્થશાસ્ત્ર રચવા માંડયું, ૧૭, ૧૮૨ : અર્થશાસ્ત્ર રચાયું (૩૬૭ થી ૩૫૯ = ૮ વર્ષના ગાળામાં) ૨૦૧ (૨૦૧) : સુદર્શન તળાવનું નિર્માણ અને ચંદ્રગુપ્તનું સંધ સાથે યાત્રાએ જવું (૩૬૭ થી ૩૬૨ = પાંચ વર્ષમાં ) (૧૮૪): સૂબા નિમવાનું ધોરણ ચાણકયજીએ દાખલ કર્યું, અને તે બાદ ચંદ્રગુપ્ત અવંતિમાં રાજયમહેલ બંધાવી, થોડે થોડો સમય ત્યાં રહેવાનું
ઠરાવ્યું લાગે છે. ૬૬ ૧૬૧ ' સિલોનમાં મુસિવનું રાજ્ય (૩૬૬ થી ૩૦૯ = ૫૭ વર્ષ) (૨૬૪).
૧૫૫

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532