________________
४००
નગરે અશોકે ( કે પછી પ્રિયદર્શિનને સ્થાને આ શબ્દ વપરાયલા ગણવાના છે ) સ્ત ભલેખ ઉભેા કરાવેલ હતા, ત્યારે એમ સહજ અનુમાન કરી શકાય છે કે, સ ંપ્રતિના તાબે તે મુલક પાછળથી આવ્યા હશે; નહીં તે। સંપ્રતિ મહારાજ કાં ખીજાના પ્રદેશમાં સ્તંભ ઉભા તા ન જ કરાવી શકે. આ વાતને વાયુપુરાણના કથન ઉપરથી ટકા મળે છે ખરા. તેમાં કહેલુ` છે કે સ’પતિએ પોતાના ભાઈ શાલિશુક્રને સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી બદલીને દશરથની જગ્યાએ સૂમે નીમ્યા હતા.પ સંપ્રતિનું રાજ્ય એક દરે ચાપન વર્ષાં ચાલ્યુ છે, તેમાંય પ્રથમના ૨૬ વર્ષ સુધી તા શસ્થ પોતે જ જીવતા હતા, એટલે બાકીના ૨૮ વર્ષામાં શાલિશુકની નીમણૂક થઈ હોય અને સ્ત ભલેખ ઉભે થયા હૈાય. મહારાજા પ્રિયદર્શિનના અન્ય સ્ત ભલેખાના ઉભા કરાયાના સમય વિશે વિદ્યાનાના જો કે ભિન્ન ભિન્ન મત છે, છતાં કાષ્ઠના મતે રાજ્યાભિષેક બાદ ૨૬ વર્ષી પહેલાં, અને તેત્રીસમાં વર્ષ પછી તે ઉભા કરાયાનું નીકળતુ નથી. એટલે આપણે એમ અનુમાન દારી શકીએ કે, રાજા દશરથ ખાખર ગુફાનું દાન ૨૬મે વર્ષે કરીને, એકાદ બે વરસમાં જ સ્વર્ગે ગયા હશે. અને તે બાદ શાલિશુકના સૂબાપદના સમયમાં મહારાજા પ્રિયદર્શિને તુરત કે એ ત્રણ વર્લ્ડમાં જ આ સ્તંભ ઉભા કરાવ્યેા હશે.
આ શાલિશુક પોતે તેા સૂા હતા જ; પણ સમજાય છે કે મહારાજા પ્રિયદર્શિનના મૃત્યુ બાદ જેમ મૌર્ય સામ્રાજ્યના ભાગલા પડી ગયા હતા અને જે જે દેવકુમારા જે જે પ્રાંતે ઉપર શાસન ચલાવતા હતા, તે તે પાતપેાતાને મગવડતા મળતી ગઇ, તેમ તેમ સ્વતંત્ર થઇ ગયા
દશરથ અને
[ પંચમ
હતા; તેવી જ રીતે, આ શાલિશુક કૅ તેના વશજો પણ સ્વતંત્ર થઇ ગયા હશે અને ગાળના શાસક તરીકે જાહેર થયેલ હશે. મૌ વશની મગધપ્રાંત-બંગાળવાળી શાખામાં કાણુ ક્રાણુ રાજા થયા અને તેમણે કેટલાં કેટલાં વ સુધી રાજ્ય કર્યુ તે વિષય આ પુસ્તકને અંગે ગૌણુ થઇ જાય છે, એટલે આપણે તેને છેડવા જરૂર નથી, પણ એમ કલ્પના કરી શકીએ ખરા કે, જ્યારે મૌર્ય વ’શત્રુ નામ ઠેઠ ઇ. સ. ના ૮ મા સૈકા બાદ પણ બંગાળ સાથે જોડાયલુ સંભળાય છે, ત્યારે ઇ. સ. ની સાતમી સદીની શરૂઆતમાં, કનેાજના સમ્રાટ હવનના બનેવી ગૃહવ મારી નાંખનાર, રાજા શશાંક-જેતે જૈન ધર્મી ( મૌ`વંશી પણ જૈન હતા ) ગણવામાં આવે છે તે, તેમજ ગ્વાલિયર પતિ આમ્રરાજા ( ઉર્ફે ઈંદ્રાયુદ્ધ ) જેણે ઇ. સ. ૭૯૦ થી ૮૩૪= ૪૪ વર્ષ રાજ્ય કર્યુ. છે અને જે તેના સમકાલિન, બંગાળના ગૌડ પતિ ધમ દેશના રાજા જે હતા અને જેના વંશને પાલવશી તરીકે ઓળખવામાં આવે છે તે શશાંક અને ધમ પાળને પણુ આ શાલિશુકની મૌય શાખા સાથે કાંઇક સગપણુ હશે એમ ધારી શકાય છે. નહીં ત। તેમનાં સ્વગમન સુધી મૌર્યના નામને બંગાળ પ્રાંતના રાજકુટુંબ સાથે સંબંધ શી રીતે સભવી શકે ?
મરણ પામ્યા છે અને ખીજે વર્ષે સપ્રતિ મરણ પામ્યાછે, (આ બીજી કંથન અસંગતિવાળું દેખાય છે ) વિશેષ માટે જુઓ નીચેની ટી. નં. ૯
( ૫ ) બ્રુએ બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ અંક ૩ જો
એક વખત મારા પોતાના મત પણ એમ થતા હતા કે રાજા દશરથ તે મહારાજા અશાકના પૌત્ર હતા તેમજ ખરાબર ગુડ્ડામાં પેાતાને દાતા તરીકે વર્ણવીને, પોતાના રાજ્ય કાળનાં ૨૬ વર્ષ બાદ તે દાન કર્યાંનુ દર્શાવે છે એટલે અશોકની પાછળ ગાદીએ આવનાર મહારાજા પ્રિયનિ કે જે પણ અશાકના જ પૌત્ર થતા હતા
પૃ. ૮૯. વાયુપુરાણના આધારે લખાણ છે અને આવાં અનેક કારણને લીધે, શાલિશુક્રને ખંપાલિત નામથી સમાધી શકાય ( જી ઉપરની ટી. નં. ૨) તથા પૃ. ૧૩૪૫ ઉપરની વંશાવળી.