________________
ધર્માચાક
[ પંચમ
પશ્ચિમ તરફ દિશા તરફ જીત મેળવતા, અને પિતાના કદમ લંબાવતે ગયો હોય એમ ગણાય.
જ્યારે કાશ્મિર ઇતિહાસ તો તેથી ઉલટી જ દિશામાં જાલૌકને મહિમા ગાયા કરે છે. એટલે કે, કારિમરથી પૂર્વ તરફ પિતાની છત લંબાવતે લંબાવતે ઠેઠ કનાજ-કન્ય કુન્જ સુધીના પ્રદેશ ઉપર જીત મેળવતે પહોંચ્યો હતો એમ જણાવે છે. આ પ્રમાણથી નવમે નંદ તે જાલૌક અને તેને પિતા અશોક તે નંદ બીજે, એવી માન્યતા જે કલ્પી હતી તે તદન ભૂ શાયી થઈ પડી.. * ' હવે ધમશોક તે મૌયશોક હોઈ શકે કે કેમ તે પ્રશ્નના વિચાર માટે સાધનોની શોધખોળમાં પડયો. કેટલાંક પ્રમાણો તેની તરફેણમાં પ્રબળ પણે ઉભાં રહ્યાં, જેવાં કે અશોક પોતે પ્રબળ પ્રતાપી સમ્રાટ હતે, તેણે ગ્રીકના મહાવીર યોદ્ધા સેલ્યુકસ નિકેટર જેવાની સાથે પંદર વર્ષથી અધિક કાળ સુધી ટક્કર ઝીલી હતી. છેવટે તેને જેર કરી શરણાગત કર્યો હતો અને વિગ્રહના તહની શરતમાં, ગાંધાર તથા તેની પશ્ચિમના પ્રતિ મેળવ્યા હતા. તે તે સમ્રાટને કારિમર જેવા ના પ્રદેશ છો કાંઈ કઠિન કાર્ય નહતું જ; પણ આના સમર્થનમાં કઈ ઐતિહાસિક પુરા નથી કે આ અશકે કાશિમર દેશ પણ જીતી લીધો હતો. બીજું તેને પુત્ર જાલૌક ( ભારતીય ઇતિહાસમાં અશોકની પછી તેને પુત્ર નહીં પણ પૌત્ર ગાદીએ આવ્યાનું છે, છતાં ગાદીવારસ તરીકે કદાચ પુત્ર ગણાવવામાં રાજતરંગિણિકારે ભૂલ ખાધી હોય તે તે દોષ ક્ષમ્ય ગણાય–તે દષ્ટિગણું ) કારિમરપતિ બન્યા પછી, કઇ પૂર્વ તરફ પિતાની છત વધારતે વધારતે ભારતના અંતરવેદી પ્રદેશમાં ઘુસી ન
શકે; કેમ કે તે તે કયારને પૂર્વ ભારતને-મગધ સમ્રાટ બની ચૂકી જ હતું. એટલે જેમ ઉપરના નવમાનંદના કિસ્સામાં તેની વિરૂદ્ધ જે દલીલ આવી ઉભી હતી, તે જ આ જાલૌકના બાબતમાં પણુ આવીને ઉપસ્થિત થઈ. એટલે અશોક સમ્રાટને વિચાર પણ પડતે મુકો પડ્યો. છતાં જે કાંઈક રહી સહી ઉમેદ તેની તરફેણમાં બંધાઈ હતી, તે શ્લેક ૧૦૨ ઉપરથી તદન કડડભૂસ થઈ ગઈ. તેમાં લખ્યું છે કે “ This King ( Asoka ) who had freed himself from sins and had embraced the doctrine of Jina, covered Shushkaletra and Vitastara with numerous Stupas. 24121 GULULI 24H થયો કે તૂ૫ બંધાવ્યા પહેલાં તે રાજપદે પણ આવી ગયું હત; તેમ તેણે જૈન ધર્મ પણ અંગિકાર કરી લીધો હતો, જ્યારે ભારતીય તેમ જ બૌદ્ધ ઇતિહાસ તેથી વિરૂદ્ધ જ વાત જાહેર કરે છે. કે રાજા અશકે તે રાજ્યાભિષેક થયા પહેલાં જન્મ બૌદ્ધધર્મ અંગિકાર કર્યો હતે (એટલે કે તેણે પિતાના બાપીકા ધર્મને ત્યાગ કર્યો હતો ) અને પિતાનું જીવન બૌદ્ધધમનુયાયી તરીકે જ સંપૂર્ણ કર્યું હતું; એટલે પછી તેણે, છનના અનુયાયી એક જન તરીકે સ્તૂપો બંધાવ્યા હવાનું પ્રમાણ, સ્વાભાવિક રીતે જ નિર્મળ થઈ જાય છે. આ પ્રમાણે બન્ને પ્રમાણે અશોકની વિરૂદ્ધ પ્રબળપણે ઉભા થવાથી, વિશેષ આગળ તપાસ કરવા મન પ્રેરવું પડયું. ત્યાં ઉપરને જ ૧૦૨ - શ્લોક સહાય થઈ પડ્યો “had embraced the doctrine of Jina " e
(૩) જુએ ઉ૫રનું પુસ્તક, તંરગ પહેલે ૫. ૧૧૪ હેક ૧૧૭.
(૪) એટલે એમ અર્થ થયે કે કામિરપતિ ધમશાક જનધમી હતે: ( પછી તેનું ખરૂં નામ ગમે તે હેાય તે વાત જુદી છે);
જુઓ ઉપરમાં પૃ. ૩૦૫ ટીકા ૮૭ નું લખાણ. (૫) જુએ ૫. ૨૬૯ નું લખાણ.
(૬) ઉલટું એથી તે એમ સાબિત થયું કે કાશ્મિરમાં જે પ વિગેર છે તે જૈન ધર્મનાજ છે? ( જેમ પિતાની અત્યારની માન્યતા છે કે તે બૌદ્ધ