________________
પરિચ્છેદ ].
અનેક કૃતિઓ
૭૫
ગરેની તે ગણે છેજ છતાં તેનાં મૂળ છે, કે પ્લાને ગોઠવનાર તે, તે દૂર દૂરથી આવેલ કલાધરો જ હોવા જોઈએ એવું ઠસાવવા જે માગે છે તે તે માત્ર કલ્પના જ છે. કારણ કે, એક બારગી એમ માને કે તેમને અભિપ્રાય વધારે વજનદાર છે, તે જે ભિલ્સા ( સાંચી ) સ્તૂપે તેમજ ભારહત સ્તૂપે તેમજ તેને લગતાં પ્રવેશદ્વારે, તારણે, વિગેરે જે સ્થાપત્યની કળાના નમુનારૂપ છે, તેના કર્તા કેને ઠરાવે છે? આ સમય પર્યત તે કઈ પાશ્ચાત્ય સરકાર કે રાજાને હિંદના આંતસ્થ પ્રદેશમાં રાજ્ય અધિકાર પ્રાપ્ત થયાને, તેમજ યવન સૈનિકોની ભરતી કરવામાં આવી હોય, કે કયાંક છુટી છવાઇ એકાદ બે વ્યક્તિને રાજકુટુંબની સાથેની સગપણ ગ્રંથીને લીધે, કોઈ પ્રાંતના હાકેમપદ ઉપર ઠસાવી દીધી હોય તે સિવાય કોઈ ઐતિહાસિક પુરા આપણને મળી આવતા જ નથી; તે પછી આવા કળાધર હિંદમાં આવીને વસ્યા કયારે ? જેમ કેટલાક યુરોપીય ગ્રંથકારને મત છે તેમ તેમના મનમાં પણ એવી જ શેખી ભરી ગયેલ હોય છે કે પાશ્ચાત્ય તેટલું બધું જ
સારું અને પૌત્ય બધું જ નઠારું, અથવા તે પાશ્ચાત્ય તે હમેશાં ગુરૂપદે જ બિરાજીત રહેવા યોગ્ય છે અને પૌવય તે માત્ર શિષ્યપદે જ રહેવાને નિર્માયલું છે, ૬૫ તે આ સધળા પિતાના મંતવ્યમાં ભાન ભૂલા જ રહ્યા છે એમ અતિ વિનયભાવે આપણે કહેવું પડશે. ભલે યુરોપના ગ્રીસ દેશમાં અને રામ સામ્રાજ્યની ચઢતીના સમયે, તે દેશમાં કળાના નમુનારૂપ અનેક કળામંદિરો ઉભાં થયાં હશે અથવા તે મિસરદેશમાં પણુ લક્ષ વરસના સમયની પુરાણી બનાવટની વસ્તુઓ મળી આવી હશે, પણ તેથી કાંઈ એમ સિદ્ધ થતું નથી, કે ત્યાંથી જ તે તે પ્રકારની વિદાઓ આ દેશમાં આવી હતી. તેથી તે એટલું જ પુરવાર થઈ શકે છે કે ગ્રીસ અને રેમ પ્રદેશમાં બે અઢી હજાર વર્ષ પૂર્વે, તેમજ મિસર દેશમાં એક લક્ષ વર્ષ પૂર્વે, શિલ્પકળા તેમજ અનેક વિધ અન્ય કળાઓ પણ તે સમયના કારિગરોમાં સારી રીતે જાણીતી થયેલી હતી. છતાં આ એક વાત તે તદન ભૂલી જ જવામાં આવે છે કે, જેમ તે સમયે તે ભાગમાં તે સ્થિતિ હતી તેમ આર્યાવતમાં શું સ્થિતિ હતી ?
સત્યની પ્રતીતિ થશે.. . ( ૧૪ ) સુદર્શન તળાવની પ્રશસ્તિમાં તે પ્રદેશના હાકેમેને પહર જાતિના ઠરાવી સ્વરૂપ અને તેવા તેવા ઉચ્ચારવાળા કેટલાંક વિચિત્ર નામો ઉપરથી અનુમાન દેરાયાં છે તે ઉપરથી મેં અહીં “હાકેમપદ ઉપર” શબ્દ પ્રયોગ કર્યો છે. પણ પલ્લવ શબ્દ જ નથી, ૫૯લવ છે તે બધે સ્ટેટ કરી બતાવ્યો છે (જુઓ પૂ. ૧૦૬. ટી. નં. ૧૦૭.) એટલે તેમની દલીલ બધી ઉડી જાય છે.
(૬૫) મૌ. સા. ઇ. પૃ. ૪૮૪ માં છે. રીડેવીસ સાહેબને અભિપ્રાય ટાંકે છે તથા તે ઉપર ગ્રંથકારે ટીકા કરી છે, તે બને અને આપણે ઉતારીશ. - પ્રો. રીઝ ડેવીસ લિખતા હૈ કી, ગ્રીક
કેમેં ભારતી દ્વારા ધર્મતત્વને પ્રચારિત હેના કભીભી સંભવ નહિં, યહ અથાકને કેવલ પ્રલાપ
-માત્રહી કિયા હે (આ પ્રમાણે બાલવું તે બહુ સહેલું છે. પણ પ્રોફેસર સાહેબ કાંઈ દાખલો બતાવશે કે R. B. ના વખાણું કરતાં પણ તેમનું કથન શું વધારે પ્રમાણભૂત છે ?) ઉપરના લખાણ ઉપર ગ્રંથકાર પિતે લખે છે કે (મો. સા. ઇ. ૫. ૪૮૫) ઉસ સમયકા ભારત સચ્ચે અર્થોમેં સંસારકા ગુરૂ થા “હીમાલયકી બદીલીચેટિયા, પામરકી દૂધમ ઘાટીયા, ઔર આરબસાગરકી ભયાનક તરંગે, ઉનકે માર્ગક રોક નહીં સકતી થી; તે અસભ્ય જાતિઓકે સભ્યતા શિખા રહે છે, ભટકે હુકે સચ્ચા રસ્તા દિખા રહે છે, ઇસ અવસ્થામેં કર્યો સંભવ નહિ હૈ કિ ગ્રીક રાજ્યો મેં ભારતીય પ્રચારક ગયે હા પ્રો. રીઝ ડેવીડ કા કથન કેવળ યહી સૂચીત કરતા હૈ કિ જાતિગત પક્ષપાસે તે સર્વથા શુન્ય નહીં હૈ ( સરખાવો પૃ. ૩૪૩ ની ટી, ન, ૧ વિવરણ ).