________________
૩ર.
પર્વજન્મની સાંપ્રત
[ સ્વતીય
અને શંકાશીલ હોવાનું ખુલ્લાં દીલથી જણાવ્યું છે. જ્યારે તેનો ખરો ભાવાર્થ એમ છે કે અત્યાર સુધી સારા જંબુદ્વીપમાં, પ્રજાજનોમાં જે અન્ય મિયાદષ્ટિ દેવદેવીઓની માનતા, આખડી, બાધા તથા તેમની મૂર્તિની સ્થાપના, પૂજા, આરતી, યજ્ઞ, વિગેરે વધી પડયાં હતાં, તે સર્વેવસ્તુઓ ( મહારાજા પ્રિયદર્શનના ધમ્મમહામાત્રોના પુરૂવાર્થથી) લેકેએ પિતાને ખરે ધર્મોપદેશ લાગવાથી, ત્યજી દીધી હતી ૩૪; અને સમ્યગુદૃષ્ટિ ઉત્પન્ન થવાથી ખરા છનદેવની આરાધના ત્રિવિધ (મન, વચન અને કાયાથી) કરવા લાગ્યા હતા.
જૈન ગ્રંથની આ હકીકતોથી જે કેટલાય અપરિચિત કે કમપરિચિત છે તેઓ, તેમજ બીજા ઓ કે જે ધમકી કે ધર્માધ માણસ છે તેઓ, તેવી હકીકતને ટાઢા પહોરના ગપ્પાં તરીકે લેખી કાઢે છે તથા આક્ષેપ મૂકે છે; તેઓને આ બધી હકીકતની ખુદ સંપ્રતિ મહારાજનાજ બનાવેલ શિલાલેખેથી જ્યારે સંપૂર્ણપણે સાથ હોવાની પ્રતીતિ થાશે, ત્યારે પિતાના વિચારે ફેરવી જૈન ધર્મના ગ્રંથને પ્રમાણિકતાની છાપ મારી તેને માટે તથા તેમાં વર્ણવાયેલી આખ્યાયિકાઓ માટે જરૂર વિશેષ માન મરતબો ધરાવતા થશે એમ મારું માનવું થાય છે. આ પ્રમાણે પિતાના આત્મિક કલ્યાણ માટે પ્રથમ મૂળભૂત જીનમં
દિર અને જીનપતિમા બનાવરાવવાનું ધર્મકાર્ય સંપૂર્ણ થવા આવ્યું હતું, મ સં. ૨૪૯ આ રીએ કે ૨૫૦ ની શરૂઆતમાં ઇ. સ. પૂ. ૨૭૭ માં. આમ પિતાના આત્મ કલ્યાણ માટેની આ એક પ્રકારની પ્રવૃત્તિ આદરવામાં જ સર્વ સમય તેણે ગાળી નાંખ્યો હતે એમ નહોતું. પણ એક બાજુ, જેમ ઉપર પ્રમાણે મંદિર વિશેની પ્રવૃત્તિમાં ગુંથાયો હતો તેમ બીજી બાજુ જન કલ્યાણના સુખ માટેની અન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધર્યો ગયો હતો. એટલે તેણે જગ જગાએ દાનશાળાઓ, ૩૫ ભોજનશાળાઓ, ઔષધ શાળાઓ, પાંજરાપોળે, વટેમાર્ગુઓ માટે ધર્મ શાળાએ બંધાવવા માંડી. તેમજ ભારબરદારી પશુઓને રાહત મળે તથા વહન કરતાં કરતાં માર્ગને શ્રમ ન જણાય, માટે રસ્તા ઉપર બને બાજુ, છાયા આપે તેવી મોટી મોટી ઘટા કરનારાં વૃક્ષા રોપાવી દીધાં હતાં. પીવાનું પાણી દરેક મનુષ્ય તથા પશુને સુલભ થાય તે માટે કુવા, વાવ, તળાવ આદિ બંધાવવાના હુકમો પણ છોડી દીધા હતા. તેમજ અવરજવર કરવા માટે પાકા રસ્તાઓ બનાવરાવ્યા તથા જૂના હતા તેને સમરાવી મૂકયા.
જે જે માર્ગે પ્રાણીઓની હિંસા થતી જણાઈ, તેને–જેવાકે શિકારખાનાં, કલખાનાં
|
become men whose gods were united; in other words, the strife of gods and their worshippers (i. c. of the jarring sects ) had largely ccased in the country અત્યાર સુધી જંબુદ્વીપમાં જે માણસો દેવથી છટા હતા તે હવે દેવ સાથે જોડાઈ ગયા એટલે કે, દેવ અને તેમના ભકતો વચ્ચેને કજીયો (મતભેદ ધરાવતા વાડા મંડળો) મોટા ભાગે દેશમાંથી નાબૂદ થયો હતો.”
( ૩૪ ) ઉપરનો ટી. નં. ૩૩ જુઓ.
( ૩૫) એક રંક તરીકે પૂર્વભવને પોતાનો અનુભવ નજરમાં રાખી, ભિક્ષુકને પડતી હાડમારીને વિચાર આવતાં, આ બાબતની જરૂરિઆત દેખાઈ
આવતી હતી. (જુઓ સ્તંભ લેખ નં. ૭ આ કારણથી જ પિતાના સગાંઓને પણ સાધુદાનની ભલામણ કર્યો ગયો છે.) વળી નીચેની ટી. ૩૬ જુઓ.
( ૩૬ ) મહાન સંપ્રતિ પૃ. ૨૨૯ “પતાના શિક્ષક તરીકે પૂર્વ ભવનાં દુઃખે યાદ આવવાથી દુઃખી. ગરીબ, અપગેને શું શું દુઃખ ભોગવવાં પડતાં હશે, તેને ખ્યાલ લાવી નગરમાં ચારે દ્વારે ભોજનશાળાઓ સ્થાપી ” આ પ્રમાણે દાનશાળા, ભોજન શાળા, પાંજરાપોળ, વગેરે સંસ્થાઓ પ્રાચીન સમયે જૈનધર્મનુયાયીઓ નભાવતા હતા તેના શિલાલેખી પુરાવાઓ મળી આવ્યા કહેવાય.
( ૩૭) સ્તંભ લેખ નં. ૫ અને ૭ જુઓ.