________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
રાજ્ય પ્રદેશ અયાખ્યાપ્રાંત ( વિશાખા નગરી, અથવા ખીજું નામ વિનિતા નગરી૨૩ ) હાવાથી, આ અયાખ્યા પ્રાંતના સર્વ સિક્કા ઉપર વૃષભનું ચિન્હ આલેખવામાં આવેલુ છે. તેમ વળી તે રાજાએ પણ તેમનાજ વશના–કુળના એટલે કે ઇક્ષ્વાકુ વંશના (કાશળપતિ રાજા પ્રસેનજિત૨૪ વિગેરે) હતા એમ પણ આ ઉપરથી બતાવાય છે. વળી વિશેષમાં તેઓ જૈનધર્મ પાળતા હતાપ તેથી તે ધમનાં ચિન્હા સિક્કા ઉપર તેમણે કાતરાવ્યાં છે. ( વત્સ–નંદી, જેને 'ગ્રેજીમાં Bull કહેવાય છે તેને દેખાવમાં વૃષભ કહી શકાય અને આ ઉપરથી તે કૈાશળ દેશનુ ચિન્હ ઠરે છેઃ વળી આગળ ઉપર સિક્કા ન’. ૧૪ ની હકીકત જુએ. તેમાં વત્સદેશ અથવા કોશ"ખી રાજ્યનુ તે ચિન્હ કહેવાયું છે. એટલે કે વત્સ તે કૌશાંબી તેમજ કૈાશળ, એમ બન્ને દેશનાં ચિન્હ તરીકે વપરાયા દેખાય છે ).
વૃષભ માટેની સમજૂતી સારૂ ઉપરના સિકકા ન’. ૧૩ નું વર્ણન જુએ. અહીં જે ખાસ એક બાબત ઉપર લક્ષ ખેંચવું રહે છે તે એકે, કે, હી. Ûના લેખકને આ સિક્કામાં વત્સ ( Bull )ને—નંદી હાવા છતાં તેને અયાખ્યા પ્રાંતના એટલે કાશળ દેશના કહેવા પડ્યો છે. મતલબ કે વિદ્યાના વત્સ અથવા નદીને માત્ર કૌશાંખી દેશનું જ ચિન્હ હાવાનું જે લેખતા રહ્યા છે તે તેમ નથી, તે ચિન્હ કાશળ દેશનુ પણ ગણાય છે. ( ઉપર નં. ૧૩ માંનું લખાણ સરખાવે, )
મૂળ ગ્રંથમાં સવળી બાજુના ચિત્રનું વર્ણન કરતાં અશ્વ હાવાનુ' લખ્યું છે. જ્યારે બારીક નજરે જોતાં તેમ દેખાતું નથી. આમ થવાનુ` કારણ, ચિત્ર બરાબર ન ઉઠવાને લીધે પણ હાય, અથવા તો ઉઠયું હાય તે, તેના બારીક કને લીધે એળખવામાં ભૂલ થઇ ગઇ હાય. અને તેથી નદીના ચિત્રને અશ્વ પણ માની લીધા હાય.
અત્ર મારા ખ્યાલમાં, અશ્વ નથી પણ યાદ્દો જણાય છે. એટલે વત્સ=ન'દી, જે કૌશાંખીનું ચિન્હ સાધારણ રીતે૨૬ મનાય છે તે નથી, પણ વત્સ દેશ ઉપર, શતાનિક રાજાના વંશની સત્તા બંધ પડયા પછી, મગધપતિ નંદિવર્ધનની સત્તા સ્થાપન થયા બાદ, ન ંદિવર્ધન પેતે ચેાહારૂપે ઉભા છે, એમ બતાવ્યું છે. નંદિવર્ધનની સત્તા કૌશાંબી
૮૧
ઇ. સ. પૂ. પાંચમી સદી
ઇ. સ. પૂ. ૪૧૭ થી ૧૫
(F)
સમયે હતું ( શ્વેતાંખી અને કૌશાંખી જુદા છે: જુઓ ઉપર વિશાખા શબ્દે ). શ્રાવસ્તિ—હાલમાં હિમાલયની તળેટીમાં, જ્યાંથી ગંગાનદી વહે છે ત્યાં આગળ તેનું સ્થળ હતું. આ સ્થાનમાં ગેાશાળા મ’ખલીપુત્રનેા જન્મ તથા મરણ થયાં હતાં. તથા શ્રી મહાવીરને ઉપસ નડયા હતા. તથા બૌદ્ધ સાહિત્યનુ જ્યેષ્ઠવન આ નગરીમાં આવેલું હતું. (શ્રાવસ્તિ અને શ્વેતાંબિકા નગરીએ જીદી છે. જીએ ઉપર વિશાખા શબ્દે) શ્રાવસ્તિને ચંદ્રિકાપુરી અથવા ચંદ્રપુરી પણ કહેવાય છે.
(૨૪) આ કાશળપતિ વિશે પુ. ૧ પૃ. ૯૦ જીએ: તેમને પણ ઇક્ષ્વાકુ વંશના ગણાવ્યા છે.
(૨૫) જુએ પુ. ૧ પૃ. ૮૦ નું વર્ણન : જ્યાં બૌદ્ધ ધમી રાજા પસાદિને ધમ નું પરિવર્તન કરાવરાવી કેશિ નામના મુનિએ જૈન ધમી બનાવ્યા છે.
(૨૬) જુઓ ઉપરમાં નં. ૧૩ અને ૧૪ ની હકીકત; નદિ જેમ કોશખીનુ ચિન્હ છે તેમ કાશળ દેશનુ પણ છે.
૧૧