________________
પરિચ્છેદ ]
ને રાજ્ય વિસ્તાર
૭૫
સરદાર સેલ્યુક્સ ની કેટર૭ આવ્યું હતું. તેણે પ્રથમ પિતાની સ્થિતિ પિતાના દેશમાં બહુ મજ- બૂત બનાવી લીધી અને પછી હિંદ ઉપર પાછું આક્રમણ કર્યું. કહે છે કે તેણે અગીમાર વાર અરે તેથી પણ વિશેષ વખત હુમલા કર્યા હતા. પણ અંતે નાસીપાસ થઈને તેને, હિંદી સમ્રાટ સાથે તહ કરવાની ફરજ પડી હતી. ૯૯ઈ, સ. 4. 3ox By this he got Paropanisadai, Aria and Arachosia, capitals of which, were respectively the cities now known as Kabul, Herat, & Kandabar. The satarapy of Gedrosa or at least the eastern portion of it seems also to have been included in the cession. ઉપરના પ્રાંતે ઉપરાંત, પિતાની પુત્રીને
અશોકને (સે કોટસ વેરે) પરણાવવી પડી,૧૦૦ જેના બદલામાં મહારાજા અશોકે માનને ખાતર ૫૦૦ હાથી આપ્યા હતા અને સેલ્યુકસે પિતાના મેગેસ્થનીઝ નામના એલચીને પાટલિપુત્ર દરબારે રાખો એમ ઠરાવ્યું હતું ( કદાચ એમ પણ હોય છે, કુંવરીને ભારત દેશ નવીન હોવાથી તેમ જ પિતાની ભાષાને કેાઈને પરિચય ન હોય તેથી ઘણું મૂંઝાવું પડે, માટે આશ્વાસન મળે તે હેતુથી સેલ્યુકસ નીકેટર, પિતાને આત્મીય જન, એલચી દરજે રહે તેવી ગોઠવણ કરી હશે ). આ જીતથી અશોક વર્ધનના હાથ બહુ જ મજબૂત બન્યા હતા તેના વિશે વિન્સેન્ટ સ્મિથ. અ. હિ. ઈ ૪ થી આવુ. પૃ. ૧૨૬ માં લખે છે કે ૧૦૧The first Indian Emperor, more than two thousand years ago thus entered into possession of
હતી. (નીચેની ટી. નં. ૯૯ જુઓ )
The Bhilsa Topes P. 92:- Where a succossful advance cannot be made an honourable retreat becomes a decided alvantage. The friendly relations were cemented at the time by a matrimonial alliance.
( ૯૯ ) મ. સા. ઇતિ પૃ. ૪૪૯ ( સેલ્યુકસ દ્વારા સંધિર્મને પ્રદેશ સેંડ્રેકટસ કો પ્રાપ્ત છે. કાશ્મીર અંતર્ગત ન થે છે અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯:--“ ઈ. સ. ૫. ૩૦૩ માં સલાહ કરવામાં આવી હતી ” S. H. I. 3rd Edi P. 119:–Treaty conclnded in B. C. 303.
રૂલ ઓફ ઈન્ડિઆ સીરીઝનું અશેક નામે પુસ્તક પૃ. ૧૫: તે સુલેહ નામાની સરતો આ પ્રમાણે હતી (1) બન્ને રાજકુટુંબ વચ્ચે (સેલ્યુકસ નિકેટર અને સેંડ્રેકેટસ) લગ્નસંબંધ નકકી કરવામાં આવ્યા હતો. તે ઉપરાંત (૨) હિંદી સમ્રાટને (એંડ્રેકટસને ) તેના હરીફ (સેલ્યુકસ નિકેર ) પાસેથી આ ચાર પ્રાંત મળ્યા હતા ( મ. એરિયા જેની રાજધાની
હેરાત છે. મા. એરેશિયા. ૬. ગેશિયા અને ૩. પેરોપેની સદાઇ.) અને ( ૩ ) તેના બદલામા (હિંદી સમ્રાટે) પાંચસો હાથી આપવા જે સરત સરખામણીમાં બહુ જ નજીવી કહી શકાય. Rulers of India Series, Asoka P. 15 :-- Terms of peace, including a matrimonial alliance between the two royal houses, were arranged and the Indian monarch obtained from his opponent, the ression of four satarapios, Aria (Herat) Arachosia, Cedrosia and Paropanisadai, giring in exchange the comparatively small recompense of 500 elephants.
( ૧૦૦ ) આ ઉ૫રથી સમજાશે કે, કેટલાક વિદ્વાન આ તહને જે, માનભરી સલાહ ( વિજેતાની સલાહ ) કહેવરાવવા પ્રયત્ન સેવી રહ્યા છે, તેવું નથી. શું વિજેતા પક્ષ પિતાની પુત્રીને હારનાર પક્ષને લગ્નમાં આપે ખરો? તેમ જ પિતાની કેટલી મહેનતથી મેળવેલા મોટા પ્રદેશે છોડી દે ખરો?
( ૧૦ ) મો સા. ઇતિ. પૃ. ૨૪૩ ટી. નં. ૧