________________
પ્રિયદર્શિનની
૩૦૨
રાજા દેવપાળ અને રાણી ચારૂમતી બન્ને જણા સમ્રાટ પ્રિયદર્શિનની માકક જૈન ધનાજ અનન્ય ભક્તો હતા. અને એમાં તાજી પામવાનું આપણે કાંઇ કારણ પણ નથીજ. તે બન્નેએ પેાતાના શાસન પ્રદેશમાં પેાતાને ધમ ફેલાવવા ઘણા પ્રયાસ સેવ્યા હતા. દેવસ્થાના, દેવાલયા અને મઠ તથા વિહારા ( જેને જૈન પ્રજા હાલ ઉપાશ્રયના નામે ઓળખાવે છે તેવા ) અનેક બધાવ્યાં હતાં, તેમજ મહારાજા પ્રિયદર્શિને જેમ પોતાના રાજ્યના દૂરદૂરના પ્રાંતામાં પણ ધર્માં પ્રચાર માટે ધમ્મમહામાત્રો માકલ્યા હતા તેમ આ નેપાળદેશમાં પણ તેવા ધમ્મમહામાત્રોને તેમણે આમંત્ર્યા હતા, જેમણે યથાશક્તિ ત્યાંની પ્રજામાં જૈન ધર્મનાં તત્ત્વાનુ. બીજ-સિંચન કરેલું હતું.પણ આ ધમ્મમહામાત્રો કાંઇ સવેગી સાધુ તેા નહેાતાજ, એટલે જૈન ધર્મના દીક્ષિત સાધુઓ, જેવા આચાર વિચાર પાળે અને પળાવે, તેવા આચાર વિચાર તો તે ઉપદેશે પણ નહીં, અને ઉપદેશે નહીં તો પછી પળાવે તો શી રીતે? મતલબ કે, જે ધર્મપ્રચાર ત્યાં થયા તે, સિદ્ધાંતા જોતાં, જૈન ધર્માંજ કહેવાય. પણ પ્રત્યક્ષ આચાર-વિચારમાં તેનાથી કાંષક જુદો પડતાજ દેખાય. ( આપણે બૌધધમ વિશે ઉપમાં તૃતીય ખડે પ્રથમ પરિચ્છેદે લખી ગયા છીએ, તે વષ્ણુન પણ આ નેપાલમાં જે પ્રમાણે જૈન ધમ કાંજીક વિકૃત સ્વરૂપે કાળાંતરે થઇ ગયા છે તે પ્રમાણેજ થયાનું સમજાશે) પ્રિયદર્શિનના વખતે પણ જ્યારે આવી સ્થિતિ ત્યાંના જૈન ધર્મની હતી તેા તેના સમય બાદ, જ્યારે આવા ધમ્મમહામાત્રાના અભાવ થઇ ગયા હૈાય; અને અન્ય ધર્મના ઉપદેશદેશના • અવરજવર વધી ગયા હોય ત્યારે તે ધર્મનું વિકૃત
( ૬૫ ) આ ઉપરથી સમજાશે કે નેપાળવાસી આના ધર્મનું મૂળ પણ જૈન ધમમાંથી જ છે: અલકે હા તેનું કાંઇક વિકૃત સ્વરૂપ જ છે. જુઓ નીચેનું ટી. ન. ૬૬.
[ દ્વિતીય
સ્વરૂપ થતું થતું... કઇ સ્થિતિએ પહોંચી શકે તેના તથા ત્યાંના પશુપતિ ધર્મ કે જેનાં દેવસ્થાના તે પ્રદેશમાં પાછળથી ઉભાં થયાં છે અને સુના ઉપાસક ૫ તરીકે જાણીતાં થયાં છે તે શાને, તથા બૌદ્ધ અને જૈન ધર્મના મુખ્ય મુખ્ય સિહાંતાનું ઘણે અંશે મળતાપણું આવે છે તેનેાએમ સર્વ બાબતને વિચાર કરીશું તે એક ધને બદલે તેના જેવા ખીજાં ધંનુ નામ, ઇત્તર ધર્મી લેખાએ આપી દીધુ' હાય, તે વાચક વર્ગને અચ્છી રીતે સમજી શકાય તેવી બાબત છે.
અત્યાર સુધી મૌય સામ્રાજ્યની રાજધાની અગાઉથી જેમ ચાલી તેની રાજધાની આવતી હતી તેમ મગધના પાટલિપુત્ર નગરેજ હતી. પણ મૌર્ય સામ્રાજ્ય - કહા કે મગધ સામ્રાજ્ય કહા - જેવા અતિ વિશાળ રાજ્યની રાજધાની દેશના એક ખૂણે હાય અને ત્યાંથી સ`શાસનાધિકાર ચલાવવામાં આવે તે પ્રથા રાજદારી નજરે વિધાતક ગણાય. કાંશ્વક આ હેતુથી, તેમજ, આપણે ઉપર જોઇ ગયા છીએ કે, સમ્રાટ અશોકે, કુમાર પ્રિયદર્શિનને જન્મ થયા પૂર્વે પેાતાના ઉત્તરાધિકારી તરીકે, પોતાના બીજા પૌત્ર કુમાર દશરથને નીમ્યા હતા; પણ કુમારી પ્રિયદર્શિનના જન્મ થવાથી અને તેને પોતાના ગાદીવારસ તરીકે જાહેર કરવાથી, આ કુમાર દશરથને મગધના સૂમે મુકરર કરવા પડયા હતા. એટલે સમ્રાટ પ્રિયદર્શિનને પાતાના રાજ્યાભિષેક થવાને સમય થવા આવ્યા ત્યારે, પોતાના પૂજ્ય દાદાના વચનનું બહુમાન કરવાની ફરજ પણ માથે આવી પડી હતી. અને એતે દેખીતુ' જ છે કે, કુમાર શર્થ જો મગધની ગાદી ઉપર હાય તા
( ૧૬ ) સરખાવેા ત્રીનખરે પ્રથમ પરિચ્છેદની હકીકત-ખાસ કરી યુદ્ધ દેવ પાતે પ્રથમ જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા તેની સાથે બૌદ્ધ ધર્મ ઉપર થયેલ અસરવાળી હકીકત.