________________
૩૨૮
જીવન ઉપર અસર
[ તૃતીય
તરીકે ટપકાવે છે તે ઉપરથી વાચક વર્ગને, પૂર્વ જન્મ-પુનર્જન્મ=અનેક જન્મ હોઈ શકે કે કેમ, તે વિશે પ્રકાશ પાડવાની સાથે એક ભિક્ષુક, સમ્યકત્વ (તે માટે જન સંપ્રદાયમાં રૂઢ શબ્દ = ઢામ છે) પામવાથી કેવી ઉચ્ચ પદવીને પ્રાપ્ત થયું હતું અને દાનને (સુપાત્રદાન જેને કહેવાય છે) મહિમા કેવો છે તે બધુ જણાશે. અને જે આટલી ખાત્રી થઈ તે, પછી તેજ ભિક્ષુકને જીવ, જે મહારાજ સંપ્રતિ હતા તે પિતાના મનુષ્ય દેહે, જે કારણથી પિતે ચાલુ ભવમાં આવા ગૌરવવંતા સ્થાને પહોંચ્ય, તેજ વદિ ગ્રામ ( જય જીન ૧૭=જુઓ ભાષા વૈરાટને ખડકલેખ ) નું મહાભ્ય તથા યોગાન કરવા, પ્રચારવા અને બીજાને ઉપદેશી તેનું અનુકરણ કરાવવા તથા પિત કરવા (જે પ્રમાણે ક્યનું તેમણે પિતાના, મેટા તથા નાના ખડક લેખે અને સ્તંભ લેખમાં સુવર્ણાક્ષરે તરાવ્યું છે) કાંઇ પણ બાકી રાખે ખરે કે છે અને સાથે સાથે વાચક વર્ગને જે આટલી એ તેની પ્રતીતિ થઈ જશે તે આ કથાનક અત્રે કહેવાને હેતુ સાર્થક થશે. તથા બધા શિલાલેખાને ભાવાર્થ ઉકેલવામાં અને
સમજવામાં તેને સુગમતા થશે. આ પછી ૧૮ પતે દિગ્વિજય યાત્રાએ
નીકળ્યો હતો તેમાં પશ્ચિમ દેશ ઉપરની છત દેશ તરફ પ્રથમ પ્રયાણ તથા ધર્મયાત્રામાં કર્યું અને ઉપર લખી ગયા અને રાજકીય પ્રમાણે ઠેઠ એશિઆમાઇનર વ્યસ્થામાં ધર્મ અને મિસર દેશ સુધીને સૂત્રોનું ગુંથન ૧૯ પ્રદેશ અઢી વર્ષમાં
કબજે કરી લઇ, પોતાના સ્વદેશ પાછો આવ્યો. ઇ. સ. પૂ. ૨૮૫=મ. સં. ૨૪૧ લગભગ ની આખરે; આ સમયે પણ પિલા ગુરૂમહારાજ અવંતિમાં જ ચાતુર્માસ બિરાજતા હોવાથી, પાછા ફરીને રથયાત્રામાં તેમને વાંદવાને પ્રસંગ મળ્યો હતો. આ વખતે તે પિતાને કૃતજ્ઞ થયેલો માનતાં અત્યાર સુધી જે માત્ર ઉપાસક જ હતું, તેને બદલે હવે તેણે કાંઈક વૃત્તો પણ ગ્રહણ કર્યા અને શ્રાવકવર્ગની ટિમાં આવ્યા. (જુઓ. શિલાલેખ ) એટલે પિતાને શ્રી સંધ સાથે, પવિત્ર તીર્થોની યાત્રાએ જવાનું મન થયું. જેથી જૈન ધર્મના પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુ ય તથા ગિરનારજીની યાત્રાએ ગયો. લગભગ એક વર્ષે પાછો આવ્યો. ( મ. સં. ર૪ર=ઈ. સ. પૂ.
સભાનું ભાષાંતર સર્ગ ૧ ૫. ૧૨૦; વળી જુએ ખડક લેખ ત્રીજે).
(૧૭) બેહિલાભ = સમ્યકત્વની પ્રાપ્તિ કરી આપે તેવી વસ્તુ અને બેધિબીજ= સમ્યકત્વ રૂપીફળ મેળવવા માટે જે બીજની રોપણી કરવી તે આ બને શબ્દો એકબીજાના પર્યાય રૂપે વાપરવામાં આવે છે.
(૮) જૈન સાહિત્ય લેખ સંગ્રહ જુએ ૫. ૮૩ થી ૮૬ ( આ તેના કાર્યના અનુક્રમ માટે ) ' (૧૯ ) ( જી. એમ. વેલ્સની બનાવેલી શૈટ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ ઉપરથી ગુ x 9 + સે એ બનાવેલ ભાષાંતર પૃ. ૮૦ ) તેના ધર્મોપદેશકે, કાશમીર, ઇરાન, સીન અને અલેકઝાંડરીઆમાં જઈ પહોંચ્યા તેને મુલક હાય તેમજ આ પ્રમાણે જઈ શકે ને ? એટલે કે તે દેશે તેણે જીતી લીધા હતા એમ સાબિત થાય છે
(સરખાવો પૃ. ૭૦નું લખાણ અને ટી. નં. ૧૦૫-૧).
( ૨૦ ) સરખાવ ૫. ૩૨૭ ઉપરની ૫.સક શબ્દને લગતું ટીપ્પણું ૧૫
( ૨૧ ) ભ. બા. 9. ભાષાં. પૃ. ૧૬૮: અહીં છે કે બને તીર્થોનાં નામ જુદાં પાડી બતાવ્યાં છે, પણ ખરી રીતે તે સમયે બને પર્વત એકજ હતા. અને તે ઉપર ચડવા માગે હાલના જુનાગઢ શહેર પાસે થઈને હતા એટલે એકજ પતિ તરીકે નામ આપીએ તે ચાલે ખરૂં, પણ તે પર્વતના જુદાં જુદાં શગેની ઓળખ જુદાં જુદાં નામે થતી હોવાથી જ અહીં જુદાં નામ આપ્યા છે. (જેમ ઉદયગિરિ અને ખંડગિરિનું છે તેમ ) બાકી બને શિખરો તદન જુદા પર્વત તરીકે તે, આ પ્રસંગ બાદ લગભગ બસો વર્ષે ઈ. સ. પૂ. ૫૭ ના સમયે થઈ ગયા હોય એમ હકીકત નીકળે છે, કે