________________
૩૧૬
k
પગપાળા ચાલતા હતા ત્યાં આવી નમસ્કાર કરી, તેમને પ્રશ્ન કર્યો કે, આપ મને ઓળખા છે ? ” મહાપુરૂષાએ ઉત્તર આપ્યા કે “ આપ પોતે સમ્રાટ છે, તે સર્વ કાઇ જાણે છે તે આપને અમે કેમ ન એળખીએ ? ” મહારાજાએ કરી પ્રશ્ન કર્યો કે, “ તે એળખથી નહીં, પણ બીજી કાષ્ટ રીતે ઓળખા છે ? ” એટલે મહાપુરૂષોએ જ્ઞાનને ઉપયાગ દીધા તે જણાયું કે, અહા તમે તેા પૂર્વભવમાં અમારા શિષ્ય હતા અને ત્રણ દિવસની દીક્ષા પામીને મરણુ પામી અત્રે રાજકુટુંબમાં જન્મી આ પદવીને પામ્યા છે. મહારાજા પ્રિયદર્શિને તે ઉપરથી વિશેષ પ્રકારે નમસ્કાર વંદન કરી, પોતાના પૂર્વ ભવનું વિવેચન જરા લંબાણુથી કહી સ’ભળાવવા આ વતાભરી વિનંતિ કરી. એટલે ગુરૂ મહારાજે કહ્યું કે, પૂર્વે॰ તમે કૌશખીમાં એક ભિક્ષુક હતા, અને તે સમયે ત્યાં સખ્ત દુષ્કાળ પ્રવર્તી રહેલ હાવાથી ઘણા ધણા ઠેકાણે ભિક્ષાવૃત્તિએ આથયા છતાં તેમને એકદા પેટ પૂરતું પણુ અન્ન મળી શકયુ નહાતું, તેમ કરતાં મધ્યાહ્ન સમય થવા આવ્યા એટલે નિરાશ થઇ એક સ્થાને ઉભા હતા. ત્યાં અમારા શિષ્યા ગાચરી માટે ( અહાર લેવા ભિક્ષા પાત્ર
,,
જીન ઉપર અસર
[ તૃતીય
લઇને સાધુ કરવા નીકળે તેનુ” નામ ગેાચરી) નીકળ્યા. અને એક ગૃહસ્થના ઘેર જઇ ઉભા રહ્યા. તે ધરની ગૃહલક્ષ્મીએ, સાધુ મહારાજને પ્રહણ કરવાની ઇચ્છા ન હેાવા છતાં, અતિ આગ્રહથી અને ધ ભક્તિથી, ઘણું દ્રવ્ય ખર્ચી બનાવેલા માદા વહેારાવ્યા. સાધુએ, ધર્મ લાભ ૧૦ આપી પાછા વળ્યા. તમે દૂર ઉભા ઉભા આ બધુ ભિક્ષુક તરીકે જોઇ રહ્યા હતા. એટલે વિચારવા મડયા કે, અહા, આ જ ભાઇ પાસે જઈને મેં કેટલી એ કરગરીને આરઝૂ વિનંતી કરી હતી. છતાં સૂકા રોટલાના કટકા પણુ આપતી નહતી, જ્યારે આ મહાનુભવાને તો ઉલટા સામા ચડીને, અતિ અતિ આગ્રહથી મહા મુલ્યવાન એવી મીઠાઇ આપી દીધી. માટે આ મહાનુભાવામાં કાંઈક છે ખરૂં? લાવને હું' તેમની પાસે જઉં અને થોડીક મીઠાઇ માટે માંગણી કરૂં. આમ વિચારી, તમે તે સાધુ પાસે જઇ તેવી માંગણી કરી. સાધુઓએ ઉત્તર વાળ્યા કે, અમે આપી શકીએ નહી, છતાં જો તારે તે વસ્તુની ઇચ્છાજ હાય, તે ચાત્ર અમારી સાથે અમારા ગુરૂ મહારાજ પાસે, તેઓશ્રી પાસે માંગણી કર. એટલે તમે તેમની પાછળ પાછળ
માસ, ૨૨૧ આવશે. જે વખતે, પાતાના પૂર્વ જન્મમાં તેણે આ ગુરૂ મહારાજ પાસેજ દીક્ષા લીધેલી કહેવારો,
( ૬ ) જીએ ભ. ખા. વૃ, ભાષાં પૃ. ૧૭૬ અને આગળ ક. સૂ. સુ. પૃ. ૧૨.
( ૭ ) આ વખતે રાજા પ્રિયદર્શિનની ઉમરમાં ૧૭મું વર્ષ ચાલતું હતું: તે ભિક્ષુકની અવસ્થામાં મરણ પામી તુરતજ અત્ર રાજકુટુંબમાં જન્મ્યા હતા. એટલે ૧૭ વર્ષની ઉમર અને ગર્ભાવસ્થાના ૯ માસ ઉમેરતાં ૧૮ વર્ષ ગણાય એટલે કૌશ’બીના દુષ્કાળને ૧૮ વર્ષી ચાં ગણવા; ઇ.સ. પૂ. ૨૮૭ ( ઉપર જીઓ ટીકા ૩) -૧૮ = ઇ, સ. પૂ. ૩૦૫ અથવા મ. સ. ૧૨૨ માં કૌશાંબીમાં દુષ્કાળ હેાવાના સમય આવશે,
ઉપરની ટીકા. ૫ જુએ એટલે કે જે સાલમાં પ્રિયદશિનના જન્મ, તેજ સાથે કૌચાંણીમાં પ્રવતી રહેલ
દુષ્કાળની ગણવી.
( ૮ ) ખા શબ્દ ગૌચરી હશે; જેમ ગો = ગાય અકેક ખમે મડાં અડી તહીથી ઘાસ ખાઇને પેાતાનુ પેટ પૂરૂ' કરે છે, તેમ ડ્ડ થેડું અન્ન જુદે જુદે ઠેકાણેથી ગડણ કરવુ. તેનું નામ ગૌ-ચરી પડયું હશે. ઘરે ઘરેથી ભિક્ષા ઉધરાવવી તે,
( ૯ ) જૈન સાંપ્રદાયિક રાબ્દ છે: વહેરાવ્યા એટલે ભિક્ષામાં આપ્યા.
( ૧૦ ) જ્યારે જ્યારે જૈન સાધુને કાંઇ આપવામાં આવે ત્યારે, તે દાન દેનારને સામા આશિસ વચનમાં “ ધર્મલાભ ” = ધર્મની પ્રાપ્તિ તમને થા એમ ઉચ્ચારે છે.
( ૧૧ ) જ્યાં જૈન શ્રમી પાતાના મુકામ કરે છે તે સ્થાન બૌદ્ધ અને વૈ િધીમાં જેને મા,