________________
૩૧૮
પ્રિયદર્શિનના
[ દ્વિતીય
સાથે વિચાર કરીએ છીએ ત્યારે તેમાં સુધારો કરવાની જરૂર લાગે છે. જે મેં ઉપરમાં ટી. નં. ૩૬ માં જ સૂચવ્યું છે.
સિલેનના રાજા હિસ્સાને તથા તેની પછી આવનાર રાજા ઉત્તયને મહાર જ પ્રિયદર્શિનને સમકાલિન બનાવીને તેને રાજ્યકાળ અપાયો છે. તે પણ પૃ. ૨૬૪ ફૂટનેટમાં આપેલી મેં વંશાવલી સાથે જે સરખાવી જોઈશું તે તેમાં પણ શું સુધારો કરવો આવશ્યક છે તે આપોઆપ દેખાઈ આવે છે.
હવે રહ્યો માત્ર ચિનાઈ. શહેનશાહ શી. યુવાંગના સમયને સવાલઃ આ સમય પણ કેટલાક બૌદ્ધગ્રંથના આધારે જ ઇતિહાસકારે ગોઠવ્યા છે. પણ આપણે અનુભવ્યું છે, કે આ ગ્રંથની હકીકતની સાલો, મહાત્મા બુદ્ધના નિર્વાણુ–અને પરિનિવણના સમયની સાથે સંકલિત છે, અને
જ્યાં આધારભૂત એવા નિર્વાશ અને પરિનિર્વાણના સમયમાં જ મતફેર ઉભો રહે, ત્યાં પછી તે ઉપર રચિત અન્ય સાલવારીમાં પણ હેરફેર રહે તે સંભવિત જ છે. પ્રખ્યાત ઇતિહાસકાર મિ. સ્મિથ લખે છે કે, The Chinese Emperor reigned from B. C. 246 to 210 ( 36 years ) becoming universal emperor. in 221, who built the great wall. The chronology certainly is approximately182 correct, because Asoka's reign extended from B. C. 273 to 282=ચિનાઈ શહેનશાહે ઈ. સ. પૂ. ૨૪૬૨૧૦ (૩૬ વર્ષ સુધી ) રાજય કર્યું છે અને
૨૨૧ માં સમ્રાટ બન્યો છે. ( એટલે કે ગાદીએ બેઠા પછી પચીસમા વર્ષે કે તેણે મોટી દીવાલ ચણાવી હતી. આ સમય બહુધા સાચે જ છે. કેમ કે અશોકનું રાજ્ય છે. સ. પૂ. ૨૭૩ થી ૨૩૨ ( ૪૧ વર્ષ ) ચાલ્યું હતું.
ઉપરની સાલો ભલે બધી અંદાજ રૂપે હોય, પણ ચિનાઈ શહેનશાહે. ૩૬ વર્ષ રાજ્ય કર્યું, રાજ્ય ગાદીએ બેઠા પછી ૨૫ મેં વર્ષે શહેનશાહ થયે તેમજ અશોક રાજગાદીએ બેઠા પછી ૨૭ વર્ષે (ઇ. સ. પૂ. ૨૭૩ થી ઇ. સ. પૂ. ૨૪૬= ૨૭ વર્ષનું અંતર ) તે ચીનને ગાદી પતિ થયો એટલું તે નિર્વિવાદીત સમજવું. હવે અશોકને એકકસ સમય આપણે ગોઠવી શકયા છીએ કે તેણે ઇ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯=૪૧ વર્ષ રાજ્ય કર્યું છે. તે ઉપરથી ચિનાઈ શહેનશાહને સમય પણ આપણે નિશંક ( ઈ. સ. પૂ. ૩૩૦ અશોક ગાદીએ આવ્યું તેમાંથી ૨૭ વર્ષ બાદ કરતાં ) ઇ. સ. પૂ. ૩૦૩ થી ૨૬૭=૩૬ વર્ષ ગોઠવી શકીએ અને તે હિસાબે શહેનશાહ પદ ધારણ કર્યાની સાલ ઈ. સ. પૂ. ૩૦૭-૨૫=૦૮ આવી શકે. જ્યારે મહારાજ પ્રિયદર્શિને નેપાળની પ્રથમ મુલાકાત ઈ. સ. પૂ. ૨૭૬૧88 ( રાયાભિષેક પછી ૧૪ વર્ષે ) અને બીજી મુલાકાત ઇ. સ. પૂ. ૨૭૦ (રાજ્યાભિષેક બાદ ૨૦ મે વર્ષ) માં લીધી છે. અને ખેટાન, તિબેટવાળા પ્રદેશ પ્રથમની મુલાકાતેજ જીત્યો છે. એટલે એમ સિદ્ધ થયું કે ચીન દેશની શહેનશાહત પદનું ધારણ કરવું અને પ્રિયદર્શિન રાજાનું તિબેટ અને ખાટાન દેશનું જીતવું તે બન્ને વચ્ચે માત્ર દોઢથી બે વર્ષનેજ અંતર છે. હવે ચીનના શહે
: (૧૩૧ ) જુઓ નીચેની ટીક નં. ૧૩૧ તથા સ્મિથ:અશોક પૃ. ૮૧ વાળું લખાણ, ઉ૫રમાં ટી. નં. ૮૯ માં જુએ. વળી આગળના પરિચ્છેદે આપેલ વર્ણન સાથે સરખા એટલે, આ દીવાલ શા કારણથી ચણવામાં આવી હતી તેનું ભાન તથા કારણને ખ્યાલ આવી શકશે.
(૧૨) આ શબ્દ જ સાબિત કરે છે કે અશેકની તેમ જ તે ઉપરથી ગોઠવેલી ચિનાઈ શહેનશાહની સાલવારી માત્ર અંદાજે રૂપે છે.
(૧૩૩ ) જુઓ ઉપરની ટી. ન. ૧૨૦ તથા ટી. નં. ૧૨૮ વાંચી, તે સાથે વિચારનું એકીકરણ કરો.