________________
પરિચ્છેદ ].
દિગ્વિજય યાત્રા
૩૦૫
દારી સંપૂર્ણ રીતે સમજતા જ હોય, (૨) વળી જે પૃથ્વીનું દાન દઈ દીધું હોય તે, મહારાજા પ્રિયદર્શિનને રાજ્યાભિષેક કેમ કરી શકાય. (૩) તેમ તે વખત પોતાના આયુષ્યને અંત ભાગ પણ નહેાતેજ, કેમ કે પ્રિયદર્શિનના રાજ્યાભિષેક બાદ પણ પિતે લગભગ ૨૦ વર્ષ સુધી જીવંત રહ્યા છે. (૪) તેમ પિતાના આયુષ્યના અંતે તે, પિતેજ પૃથ્વીપતિ રહ્યા હતા તે પૃથ્વીનું દાનજ શી રીતે કરી શકે ! આ બધા સંજોગો વિચારતાં એકજ સાર ઉપર અવાય છે કે, બૌદ્ધ ગ્રંથમાંની હકીકત કાં ખેતી છે ? અને કાંતે એકદમ અતિશ્યોકિતપૂર્વક વર્ણવાયેલી છે. બાકી કાંઈક મુલક દાન તરીકે અર્પણ કરી દેવાયો હશે તેટલું તે ખરુંજ, નહીંતે રાજા પ્રિયદર્શિન પતે, પિતાના રાજયના કેટલીક જાતના વિભાગ પાડી બતાવતાં ૮૧ કેટલાક પ્રાંતને તાબે fulg-gurrendered-3241132 conquered by his own valour=પોતાના
બાહુબળે જીતી લીધા-ઇત્યાદિ ભિન્ન ભિન્ન સ્થિતિ દર્શાવતા શબ્દોથી વર્ણન કરત નહીં. સમ્રાટ અશોકના ગાદીવારસ તરીકે તેને બધે મુલક નહીં, તે મુખ્ય પણે મગધપ્રાંત તે બાદ તેજ. કેમકે ત્યાંની ગાદી દશરથને અપાઈ હતીઃ ઉપરાંત જે મુલક અશોકે ધર્મકાર્યમાં દાન દઈ દીધો હોય તેઃ આ પ્રમાણે બે પ્રકારે જે દેશ નીકળી જાય તે સિવાય મોટા ભાગને વારસો પ્રિયદર્શિનને મળ્યો જ હતું. પણ તે કાંઈક અસ્તવ્યસ્ત હાલતમાં તેમજ સમ્રાટની ડગુમગુ સત્તા સ્વીકારતા હોય તે તેને લાગેલ. એટલે રાજ્યાભિષેક થયા પછી પ્રથમ વર્ષેજ૮૨ જોઇતું રાજ્યકાર્ય તેમજ બંદોબસ્ત કરી, એકદમ પિતાની સ્થિતિ દઢ કરવા તરફ જ તેનું વલણ દેરાયું. અવંતિની પશ્ચિમથી શરૂ કરી પ્રથમ તે ભરતખંડમાં જ મરૂ, સૌરાષ્ટ્ર, શ્વભ્ર, કચ્છ, આનર્ત૮૪ વિગેરે દૃઢ કરી લીધા. ત્યાં બે અઢી વર્ષનું તેનું રાજ્ય થયું. તે બાદ ગાંધાર, કંબજ, અને કાશ્મિર થઈને,
( ૮૭ ) તેણે જે કારિમર ઝર્યું છે, તે જ્યારે પોતે પશ્ચિમ દેશ તરફ જીત મેળવવા ગયો ત્યારે કે, પિતે નેપાળ, તિબેટ અને ખેટાન જીતી લઈને હિંદુ તરફ પાછા વળતે હતો ત્યારે જીત્યુ તે નકકી કરવાને કાંઇ સાધન મળતું નથી. ગાંધારના શિલાલેખમાં જણાવેલ છે કે-( જુઓ ઈન્ડીઅન એન્ટીકરી પુ. ૩૭, પૃ. ૩૪૨ મિ. થેમાસનો લેખ ) “ પાર્વનાથ ભગવાન અહીં બાધિસત્વ થયા છે તેમ તક્ષશિલાના લેખમાં પણ પાર્શ્વનાથનું નામ છે. ”
મૌ. સા. ઈ. પૃ. ૪૪૮:-ઐસા પ્રતિત હોતા હૈ કિ, કલિંગ દેશ કે સિવાય અશોકને (સંપ્રતિ જોઈએ) કાશ્મિરકાભિ વિજય કિયા. સંભવતઃ કાશિમર ચંદ્રગુપ્ત
ઔર બિંદુસાર કે સામ્રાજ્ય મેં સમિલિત નહીં થા. વળી તે જ પુસ્તક પૃ. ૪૪૯-સેલ્યુકસદ્ધારા સંધિ મેં જે પ્રદેશ ચંદ્રગુપ્ત કો ( અશોક જોઈએ ) પ્રાપ્ત હુએ થે, કાશ્મિર અંતર્ગત ન થે ( જ્યારે અશકને તાબે ન હેતે, તે પછી સંપ્રતિએ જ મેળવ્યો એમ સિદ્ધ થાય છે. ) વળી કામિરના પાડોશી રાજ્ય, એક બાજુ ન (બેકટ્રીઆ) અને બીજી બાજુ ખોટાન અને તિબેટ
(૮૦) આવાં દષ્ટાંતે બૌદ્ધ ગ્રંથમાં કયાં ઓછા પ્રમાણમાં નજરે પડે છે. જુઓ પુ. ૧ પૃ. ૨૮૮ ટી. ૨૬: એ. હિં. ઈ. પૃ. ૪૮:
{ ૮૧ ) જુઓ સુદર્શન તળાવની પ્રશસ્તિએપિ. ઇન્ડિ. પુ. ૮ પૃ. ૩૯ અને અને આગળ; આ પ્રશસ્તિ ક્ષત્રિય રૂદ્રદામને લખાવી હતી, એમ અદ્યપિ વિદ્વાનની માન્યતા થઈ છે. મારું મંતવ્ય એમ છે કે તે બધી પ્રશસ્તિ સમ્રાટ પ્રિયદશિનની છે. તે માટે મારી દલીલો વિગેરે આ પુસ્તકના અંતે તેને લગતા પરિશિષ્ટમાં જુઓ.
( ૮૨ ) રાજ્યાભિષેક મ. સં. ૨૩૭=ઈ. સ. પુ. ર૯૦ ૮૯ છે. અને એક વર્ષ બાદ એટલે ઈ. સ. પૂ. ૨૮૯.
( ૮૩ ) વર્તમાનકાળે અમદાવાદ જીલ્લાની સાબરમતી નદીની આસપાસનો મુલક.
( ૮૪ ) ગુજરાતને ભાગ નહીં, પણ મધ્ય કાઠિઆવાડનો ભાગ તે છે (જુઓ બુદ્ધિ પ્રકાશ ૧૯૩૪ પહેલો અંક )
( ૮૫-૮૬ ) પુસ્તક પહેલું, ચતુર્થ પરિચ્છેદ
જુઓ.