________________
પ્રિયદર્શિનની
sex
હતાં; અને ભારતીય વેપારના અન્ય સ્થળા સાથે રાહદારી માર્ગાથી સંકળાયલાં જ હતાં, મતલબ ૪ બન્ને શહેરો બહુ જ સ્મૃદ્ધિવાળાં, વસ્તીવાળાં, તેમજ આરેાગ્યતાની નજરે પણ હવામાનવાળાં નગરા હતાં. અને તે ઉપરાંત ધાર્મિક દૃષ્ટિએ જે અગત્યતા આ સ્થળેાની હતી ́પ તે તે હજી સુધી જૈન સંપ્રદાય (કે જે ધર્મના સમ્રાટ પ્રિયદર્શિન પોતે જ એક મહાન્ કત હતા ) પણ તદ્દન અજ્ઞાત છે.
તે માટે આગળ આપણે ખડક તથા સ્તંભલેખનાં સ્થળા વિશે વન કરતાં ચર્ચા॰૧ કરીશું ) તેવા અનેક દેશીય ઉપયાગીપણું ધરાવતા પ્રદેશ ઉપર પાતાની રાજગાદિના પ્રાંત તરીકે તેની પ્રસંદગી ઉતરે, તે તેમાં કાંઇ વિસ્મયતા પામવાનું કારણ નહાતુ’.
આવા અનેક મુદ્દાથી સમ્રાટ પ્રિયદર્શિન પેાતાની રાજગાદિ મગધ દેશમાંથી અવંતિ દેશમાં ફેરવી નાંખી હતી. તેના બે વિભાગ૭૭ પાડયા હતા. એક પૂર્વ વિભાગ જેની રાજગાદિ વિદિશા નગરી ગણાતી અને બીજો પશ્ચિમ વિભાગ જેની રાજગાદિ ઉજ્જૈની૮ નગરી ગણાતી. મૌર્ય વંશ પૂરા થતાં, જે શુંગવંશ આવ્યા છે તેણે પશુ આજ સ્થળને રાજગાદિ
( ૭૪ ) ઉપર ાએ પુ. ૧ યુ. ૧૯, ટી. ૩૨. ( ૭૫ ) કેટલુંક વર્ણન, જે ઇતિહાસને લગતુ હતુ. તે પુ. ૧ અન ́તિનું વૃત્તાંત લખતાં પુ. ૧૯૫-૨૦૦ માં આપ્યું છે તેમજ આ પુસ્તકમાં ચંદ્રગુપ્તના વનમાં પણ લખાયુ છે, તથા જુએ નીચેની ટીકા ન”, ૭૬
( ૭૬ ) ઉપર ટી. નં. ૭૨ જુએ. ખાકી વિશેષ અને વિસ્તૃત અધિકાર તા, ભગવાન મહાવીરનુ' જીવન ચરિત્ર જે અમે લખવાના છીએ તેમાં લખીશું'. કારણ કે ધામિ`ક દષ્ટિનું... હાય તે ધામિક નજરે જ વણું વી શકાય. આ ગ્રંથમાં ન લખવાનું કારણ તે એ જ કે આ ગ્રંથ ઐતિહાસિક છે. એટલે માત્ર તેના નિર્દેશ કરાય તેટલું પૂરતુ કહેવાય.
( ૭૭ ) આમ કરવામાં રાજય હેત હતા,
}
[ દ્વિતીય
તરીકે સાચવી રાખ્યું હતુ. અને પછીથી તે તે પગલું ડહાપણવાળું નકકી થતાં, બધા રાજવશાએ માન્ય જ રાખ્યું હતું. જો કે પાછળથી પ્રાંતિક રાજધાની તરીકે તે તેની અગત્યતા જળવાઈ જ રહી હતી, પણુ સામ્રાજ્યની રાજગાદિ તરીકે, ભારત ભૂમિ ઉપર મુસલમાન રાજકર્તાઓનું સ્વામિત્વ જ્યારથી સ્થિર થયું અને દીલ્હી શહેર પાટનગર થયું ત્યારથી જ તેની અવેજી ખુંચવી લેવાઈ હતી, ત્યાંસુધી તે તે ઉજૈનીજ રાજનગરી તરીકે માન ધરાવતી રહી હતી.
બૌદ્ધચથામાં એમ હકીકત લખાયલી છે કે, સમ્રાટ અશોકે પેાતાની ઉદિગ્વિજય યાત્રા ત્તર અવસ્થામાં, અરે કહાકે, આયુષ્યના છેલ્લા એક એ વર્ષમાં પેાતાના રાજ્યની સારી પૃથ્વીનું દાન ધર્મકા નીમીત્તે કરી દીધું હતું. આ હકીકતને ખીજે કયાંયથી ટકા મળતા નથી. તેમજ ઐતિહાસિક ઘટના પણુ તે વિદ્ધ જાય છે, ૭૯કારણુ ક્રૂ (1) પ્રથમ દરજ્જે તેા સમ્રાટ પ્રિયદર્શિનના વાલી તરીકે જ્યાંસુધી મહારાજા અશાક રાજ્યરા ચલાવતા હાય, ત્યાંસુધી તે તે સારી પૃથ્વીનું દાન કરી શક્રેજ નહીં; વળી ત્રસ્ટી તરીકે તેમના જેવા ચતુર, વિલક્ષણુ અને અનુભવી રાજવી પેાતાની જવાબ
પછી જેમ હાલની કેટલીક પ્રાંતિક સરકારી, વર્ષોંના અમુક કાળે, પાતાના જ પ્રાંતના અમુક નગરે જાય છે અને અમુક સમયે અમુક નગરે જાય છે, તેવા હવામાનના હેતુ હતા, તે નક્કી કરવાને કંઇ સાધન હાથ લાગતું નથી, બહુધા રાજકિય હાવા સભવ છે,
( ૭૮ ) જ. માં, બ્રે. 1. સા. પુ. ૯ પૃ. ૧૫૪, “ તેના (કુણાલના) પુત્ર સ’પ્રતિ ઉજૈનિમાં રાજ્ય કરતા હતા J, B, B. R. A. S. IX. P. 154;~~ His ( Kumala's) son Samprati reigned at Ujjain * ભા. પ્રા. રા. ભાગ ૨ પૃ. ૧૩૫ : તથા આગળ ઉપર ટી. ન. ૧૦૫ જીએ,
( ૭૯ ) આ પૃ. ૨૮૦ નું લખાણ ટી. નં ૧૨૦ ની હકીકત.
તથા