________________
પરિચ્છેદ ]
ઉપાસક પણ
૩૫
આ દીવાલ માત્ર તિબેટમાંથી ચીનને પ્રવેશ અટકાવવા પુરતી જ હોઇને, તે આખા ચીન દેશને ફરતી નથી પણ તેટલા પ્રદેશ પૂરતી જ છે. પણ પ્રિયદર્શિનને તે બાજુની કાંઈ પડીજ નહતીઃ તેણે તે પાછા વળતા પિતાની મંજલમાં
નદેશ અને કાશ્મીરને જ રસ્તે લીધે અને છતી લઈને તે પ્રતિ ઉપર પિતાને સૂઓ સ્થાપી ૨૪ પાછો હિંદમાં આવી પહએ ( ઇ. સ. પૂ. ૨૨
=મ. સં. ૨૫૪ આશરે )
હવે પિતે ચારેબાજુનો પ્રદેશ જીતી લીધો છેવાથી અને પોતાના સામ્રાજ્યનો મજબૂત પાયો નંખાઈ ગયો હોવાથી નીરાંતે થાક ઉતારવા અવંતિમાં બેઠે. ચક્રવર્તિ જે તેને દિગ્વિજય ૨૫ પૂરું થયું હતું. વિશેષ પ્રદેશ મેળવવાની ઇચ્છા ૧૨૬રહી નહોતી. હવે તે જ્યાંથી ધર્મપ્રચારનું કામ મુકી દીધું હતું ત્યાંથી
સંવત” મેં ઠરાવ્યું છે, કેમકે તે પ્રિયદર્શિન જન ધમ પાલના સમ્રાટ છે અને જેન ધમી અન શ્રી મહાવીરના નિર્વાણને જ “પરમાત્માનું નિર્વાણ” કહી શકે; એટલે અહી ર૫૦ ને આપણે મ. સં. ગણીશું.
- હવે જે મ. સં. ૨૫૦ હોય તો તે ઈ. સ. ૫. ૨૭૭ આવી શકે છે. અને સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખ આધારે જણાયું છે કે, તેણે પિતાના રાજ્યાભિષેક બાદ ચૌદમા વર્ષે પ્રથમ વાર નેપાળની મુલાકાત લીધી છે: હવે તેને રાજ્યાભિષેક ઇ. સ. પુ. ૨૮૯ માં ગણાય છે. તે હિસાબે ચૌદમું વર્ષ એટલે ઈ. સ. પૂ. ૨૭૬ જ આવે છે ( ચૌદમું વર્ષ તે, તેર પૂરું થયા બાદ થોડા દિવસ થયા હોય તે પણ ચૌદમુંજ કહેવાય? એટલે કે ચૌદને બદલે તેને આંક લેવામાં પણ વધે નથી. વળી ઈ. સ. પૂ. અને મ. સં. ની અદલાબદલી કરવામાં પણ ત્રણ માસને ફેર પડી જાય છે તે વાત ધ્યાનમાં રાખવાની છે ) મતલબ કે ૨૫૦ મ. સં=ઈ. સ. પૂ. ૨૭૭ બરાબર આવી રહે છે અને તેને શિલા લેખનું ( સહસ્ત્રામના લેખનું ) તથા પં, તારાનાથજી જેવા તિબેટન ગ્રંથકારના કથનનું સમર્થન મળી રહ્યું છે એટલે કાંઈક વિશેષ મજબૂતપણે તે હાલ તુરત તે સ્વીકારી લેવું જ રહે છે..
( એક પ્રશ્ન થાય છે. શું રાજપુતો અત્યારે પિતાના નામ સાથે “સિંહ” જોડે છે તે આ લચ્છવી ક્ષત્રિયમાંથી પિતાની ઉત્પત્તિ છે એમ સૂચવવા હશે: કે “મહાવીર” જેનું સાંકેતિક ચિહ્ન પણ સિંહ છે. એટલે પોતે મહાવીરના ભક્ત છે અથવા તે મહાવીરના જેવા શુરા ક્ષત્રિય છે એમ બતાવવા માટે ધારણ કરતા હશે )
બેટાનની પ્રા પિતાના મૂળ રાજાને લિચ્છવી
ગણે છે ( જુઓ ઉપરની ટી. ૧૧૯ તરે રે. . . પુ. ૨. પૃ. ૧૭) આ ઉપરથી સમજાશે કે તે સંપ્રતિ રાજાને કઈ રાજકુટુંબી હશે. કારણ કે મૌર્યવંશ પિતે લિચ્છવી ક્ષત્રિય હતા ( જુઓ ઉપર પૃ. ૧૪૦-૧ ): તેઓ Great Lion or the noble lions=મહાન સિંહ અથવા ખાનદાન સિંહ ( ને ફરજો ) કહેવાય છે.
( ૧૨ ) જુઓ આ પરિચ્છેદના અંતનું લખાણ.
(૧૨૨ ) જંબુદ્વિપમાંની આર્ય પ્રજા બધી અહીંથી ચારે તરફ વિસ્તાર પામી હોય એમ માની શકાય. પાશ્ચાત્ય જે, કોકેસસ પર્વત પાસે આર્ય પ્રજાનું મૂળ સ્થાન ગણે છે તે હકીકત સાથે આ સરખાવો.
( ૧૨૩ ) જુઓ ઉપરની ટી. ૧૨૦ માંનું સ્મિ. અશે, પૃ. ૮૧ વાળા ભાગનું પ્રમાણુ.
( ૧૨૪) જુએ ઉપરની ટી. કા. નં. ૮૬.
(134) The Bhilsa Topes ( Appondix fiy-7):-“Vajra, thunderbolt is a symbol of Universal domination usually placed in the hand of a king, very common at Sanchi, ભિ. ટોસ ( પુસ્તકના અંતે પરિશિષ્ટ છે તેની આકૃતિ નં. ૭ વિષેનું ) લખાણુ જુઓ વજ અથવા ગદાજે રાજાના હાથમાં મૂકયું હોય તે તેના સાર્વ ભૌમત્વનું-ચક્રવતી પણાનું ચિહ્ન છે. આ પ્રમાણે સાંચીના સ્થળે વારંવાર નજરે પડે છે. | (સાંચી = અવંતિઃ આ પ્રદેશમાં સંપ્રતિની રાજ્યધાની હતી. એટલે ઉપરનું બધું વર્ણન તથા વિશેષણે સંપ્રતિને લાગુ પડે છે ).
(૧૨૬) સરખા આગળના પરિછેદે ટીકા નં. ૪૦ ના વિચારે તથા તેનું લખાણું.