________________
૩૦૦.
પ્રિયદર્શિનને
[ દ્વિતીય
સુદર્શન તળાવના બંધ તૂટી ગયા બાદ તેને દુરસ્ત કરનાર તરીકે, તેણે પોતે જ કતરાવેલ પ્રશસ્તિ ઉપરથી જોઈએ છીએ. તેમ જ સમ્રાટ પ્રિયદર્શિન શ્રી સંધ સાથે ભકિત: નિમણે શ્રી ગિરનારજીના દર્શને પધારતે, ત્યારે પિતાથી બને તેટલી તે સર્વેની બરદાસ કરી સ્વામિવાત્સલ્યતાને લાભ મેળવતા હતા. સૌરાષ્ટ્રના સૂબા પદે કેટલાય વખત રહ્યા બાદ, જ્યારે મગધને રાજા દશરથ-અથવા જોઈએ તે સૂબો કહે–
સ્વર્ગસ્થ થયો ત્યારે ( અનુમાન કરવું પડે છે કે તે નિર્વશ ગુજરી ગયો હશે ) તેને ત્યાંથી ફેરવીને સમ્રાટ પ્રિયદર્શિને, મગધની ગાદી ઉપર નીમ્યો હતું. ત્યાં કેટલા વરસ જીવંત રહ્યો અને તેની પાછળ કેણ ગાદીએ આવ્યું તે જણાયું નથી. પણ એમ સ્પષ્ટપણે કહી શકાય કે, તેને વંશ ઈ. સ. ની ચાર પાંચ શતાબ્દિ સુધી મગધપતિ તરીકે ચાલી આવ્યો હતો. વચમાં એક બે વખત
ત્રુટિત પણ થયો હતો. એક વખત શુંગવંશી રાજા પુષ્યમિત્રના સમયે અને બીજી વખત ગુપ્તવંશી ચૂડામણિ સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાના કે બીજાના સમયમાં પણ પાછા સમ્રાટ સમુદ્રગુપ્તના સમયે તેઓ ખંડિયા તરીકે સત્તા ઉપર આવી ગયા દેખાય છે.
આ બે વ્યક્તિ ( કુમાર દશરથ અને કુમાર શાલિશુક ) ઉપરાંત એક ત્રીજી વ્યક્તિ જે ખાસ ધ્યાન ખેંચે છે તે દેવકુમાર દેવપાળની છે. આ કુમાર દેવપાળ તે સમ્રાટ પ્રિયદર્શિનને જમાઈ અને કુંવરી ચારમતીને પતિ થતો હતો. ( કુંવરી ચારમતીની ઓળખ આપણે પૃ. ૨૯૮ ઉપર લખી ગયા છીએ કે તેને હાલના નેપાલ-ભૂતાન-તિબેટ વાળા પ્રદેશના સૂબાપદે નિયત કરવામાં આવ્યું હતું. આ બધો પ્રદેશ મહારાજા પ્રિયદર્શિને પિતાના રાજ્યાભિષેક પછી ૧૪મા વર્ષે જ્યારે નિશ્લિવ અને રૂમીન્ડીઆઈના જ્યાં સ્તંભ લેખે
નામે પુસ્તક પૃ. ૬ ) નીચે પ્રમાણે ઉતારી છે. Yuan Chwang, calling him Mahendra, rolates that he used his birth to violate the laws, lead a dissolute life & oppress the poople, till the matter was reported to Asoka by his high ministers and old statesmen. Then Asoka, in tears, expla- ined to his brother, how awkward was his position due to his own conduct. Mahendra, confessing guilt, asked for a reprieve of seven days, during which by the practice of contemplation in a dark chamber he became an Arhata = yolla સ્વાંગ નામના લેખકે, તેને મહેંદ્રનું નામ આપીને જણાવ્યું છે કે આ નામ મિ. સ્વાંગે લખ્યું છે કે કેમ તે બરાબર તપાસવું રહે છે. સંભવ છે કે મિ. મુકરજીએ આસપાસના વાંચનથી કલ્પી લીધું હશે) તે પોતે રાજકુટુંબમાં જન્મ્યા હોવાથી કાયદાનો ભંગ કરતે, સ્વછંદપણે વતતો, અને પ્રજાને પીડતે: છેવટે અશોકના
કાને તેના મોટા પ્રધાનએ અને વૃદ્ધ નાગરિક જનેએ તે વાત પહોંચાડી. તે ઉપરથી અશકને આંખમાં ઝળગળીયાં આવ્યાં અને પિતાના બંધુને સમજાવ્યું કે, તેના વર્તનથી પિતાની કેવી કડી સ્થિતિ થઈ રહી છે. મહેકે પિતાના ગુન્હાને સ્વીકાર કર્યો અને સાત દિવસની મહેતલ માંગો. તે દરમ્યાન એક અંધારા એરડામાં પતે આત્મચિંતન કરવાથી તે અહત થયે ( અહંત જેટલી ઉંચી ભૂમિકાએ તો શું પહોંચે, પણ તેને ઘણો પશ્ચાતાપ થયે હોય અને તે પછીથી પિતાની વર્તણૂકમાં બહેને સુધારે થયો હોય એમ તેમના કહેવાની મતલબ છે )-( નીચેની હકીકત સાથે સરખાવો કે આ વર્ણન કોને લાગુ પડે તેમ છે.).
વળી “ બુદ્ધિપ્રકાશ' માસિક પુ. ૭૬ અંક ૩ પૃ. ૫૯ અને આગળના પ્રકરણમાં વાયુપુરાણના આધારે જે હકીકત લખી છે તે જુઓ અને ઉપરમાં મિ. યુઆન સ્વાંગના લખાણ આધારે જે શબ્દો ટાંક્યા છે તે સાથે સરખાવો.
(૫૯ ) જૂઓ ભાગ-વૈરાટનો લેખ. ( ૧૦ ) સંપ્રતિ પતે જૈન ધમી છે. અને આ ,
-