________________
૧૮૬
અશોક અને પ્રિયદર્શિન ભિન્ન છે
[ પ્રથમ
મ. સં. ૨૫૬ માં જે ઠેકાણે મહારાજા સંપ્રતિ સહસ્ત્રામને શિલાલેખ ઉભો છે. તે સ્થળે
મરણ પામ્યું હતું. મરણ સમયે તેની ઉમર ૮૨ વર્ષની હતી.
() સહસ્રામના શિલાલેખમાં જે વિયુથ (after the departed) શબ્દ છે તે પછી, ૨૫૬ ને આંક છે. આ શિલાલેખે ઉભા કરાવનાર રન પ્રિયદર્શિન જૈન હોવાથી, પિતાના ધર્મના અંતિમ તીર્થકરના સંવતને માનતા હતા. અને તેમને મેણુ પામ્યાને જ્યારે ૨૫૬ વર્ષ થયા હતા. ત્યારે આ બનાવ
બન્યું હતું એમ કહેવાને તેમાં ભાવાર્થ છે: વિશેષ માટે અશોકના રાજ્યકાળના નિર્ણય માટેની દલિલો પૃ. ૨૪૯ ઉપર જુઓઃ આ શિલાલેખ શા માટે ઉભા કરાયા છે તેને સવિસ્તાર ખ્યાલ વાંચક વગને આગળ ઉપર પ્રિયદર્શિનને વૃત્તાંત લખતાં આપીશું.