________________
પ્રિયદર્શિનનાં
| [ દ્વિતીય
અશોક વર્ષના વૃતાંતમાં ( જુઓ પૃ. ૨૪૯) જણાવી ગયા છીએ. આ બનાવ મ. સં. ૨૩૭ = ઇ. સ. પૂ. ૨૯૦ માં બન્યું હતું. આ વાતને સ્વતંત રીતે અન્ય હકીકતથી ટકે મળે છે કે, પ્રિયદર્શિનના રાજયે ૨૬ મા વર્ષે ૩૧ સિંહલરાજ તિસ્સાનું મરણ (પિતાના ૪૦ વર્ષના અમલ ૫છી ) નીપજ્યું છે. ( જુઓ પૃ. ૨૬૪ ટી. ને, ૭૧) એટલે હવે તેને સાબિત થયેલી બીના તરીકેજ સ્વીકારી લેવી રહે છે.
હવે તેને રાજય અમલ કેટલા વર્ષ ચાલે હતા તે તપાસવું રહે છે. બૌદ્ધ ગ્રંથમાં તે આને લગતી હકીકત હોવા સંભવ નથી કારણ કે મહારાજા પ્રિયદર્શિન તે બૌદ્ધ ધર્મ નહેાતાજી. પણ જૈન ગ્રંથમાં જે બીના છે તે પણ ભૂલ થાપ ખવરાવનારી છે. પણ તિબેટન ગ્રંથકાર પંડિત તારાનાથના પુરતકમાં, ખેટાનને લગતી હકીકતમાં, રાજા સંબાતિનું (કદાચ તિબેટના ભાષામાં સંપ્રતિને આ પ્રમાણે સંબેધા હશે ) ૫૪ વર્ષનું
રાજ્ય૩૪ હોવાનું જણાવેલ છે. એટલે તેને રાજ્ય કાળ મ. સં. ૨૩૭ થી ૨૯૦ = ઈ. સ. પૂ. ૨૯૦ થી ૨૩૭ ગણી શકાય. તેમ ઉજૈનપતિની જે વંશાવળીઓ, જૈન ગ્રંથકારે પરિશિષ્ઠ પર્વ ૩૫માં આપી છે, તે પાછી આ વાતને ટેકા રૂપ થઈ પડે છે.
એટલે તેને જન્મ મ. સં. ૨૨૩-૪ માં હેઇ, ૨૩૭ માં ( ઇ. સ. પુ. ૨૯૦ ) રાજ્ય ભિષેક પામી, ૫૪ વર્ષ રાજ્ય ભોગવી, મ. સં. ૨૯૦ = ઈ. સ. પૂ. ૨૩૭ માં પિતાની ૬૭ વર્ષની ઉમરે તે મરણ પામ્યા હતા એમ ગણી શકાય છે.
તેને ચહેરો ( જુઓ તે ચિત્ર ) ભવ્ય અને તેજસ્વી હતા, રંગે તે ગૌરવણ હવા સંભવ છે. લલાટ વિશાળ હોવાથી, બુદ્ધિમાન, પ્રભાવિક અને મહા પરાક્રમી નીવડવાની આગાહી આપનાર, તેમજ વિચારીને પગલું ભરનાર તથા કરેલ પ્રકૃતિને હાવા સંભવ છે. છાતી પહોળી હોઈ,
( ૩ ) ઇ. સ. પૂ. ૨૯૦-૨૬ = ૨૬૪-૩ માં રાજા હિસ્સાનું મરણ થયું કહેવાય. ( જુઓ પૃ. ૨૬૪ ઉપર ટી. નં. ૭૧ સિંહલપતિની વંશાવળી) આ કિસ્સાની બાબતમાં એક અજાયબ જેવી વસ્તુ બની કહેવાશે. કેમકે જ્યારે સંપ્રતિનો જન્મ થયો ત્યારે તે ગાદીએ બેઠો છે અને સંપ્રતિએ બધા શિલાલેખે ઉભા કર્યા ત્યારે તે મરણ પામ્યો છે.
( ૩૨ ) તે આપણે તેમના શિલાલેખની હકીકતે જોઈ શકીશું.
(૩૩) જુઓ પુ. ૧. પૃ ૧૭૪ ની હકીકત તથા તેને લગતી સમજુતી.
( ૩૪ ) સ્મિ. અશોક પૃ. ૮૨–“ The aecossion of Asoka apparently 48 or 49 years carlior in B. C. 301 or 302, assiging 51 years of his reign = અશોકનું ગાદીએ આવવું ઈ. સ. પૂ. ૩૦૧ ૩૦૨ માં છે, તે દેખીતી રીતે ૪૮ થી ૪૯ વર્ષ વહેલું છે; તેનું રાજ્ય ૫૪ વર્ષ ચાહ્યું છે. ”
ટીકા-ચાદ રાખવાનું કે, મિ. મિથે જે વાકય અહીં ટાંક્યું છે તે પોતાના વિચાર છે. પણ તે વિચારનું મૂળ તો તેણે ખાટાન અને તિબેટના કુમાર કુસ્થનનું વૃત્તાંત લખતાં પંડિત તારાનાથે જે લખાણ કરેલ છે તેમાંથી લીધું છે. મતલબકે, પંડિત તારાનાથે બતાવેલ સાલ અને રાજ્યકાળનાં વર્ષોને તેણે સ્વીકાર તે કરેલ છે, પણ પિતાને તે બરાબર ન લાગવાથી apparently શબ્દ મૂકીને પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. આ ઉપરથી સમજાશે કે સમયવાળી આંક સંખ્યા બરાબર છે. પણ પં. તારાનાથે જે વ્યક્તિનું વર્ણન લખ્યું છે (સંભવ છે કે અશોક-ધમક વિરો છે) તેને મિ, સ્મિથે મૌર્યવંશી અશોકવન ધારી લેવાથી મતભેદ ઉભો થયો છે. પણ અશોકનો રાજ્યકાળ ૪૧ વર્ષને છે. અને સંપ્રતિને ૫૪ છે એટલે તે જોતાં, જ્યાં અશોક શબ્દ મિ. મિથે ધાર્યો છે ત્યાં પ્રિયદર્શિન-સંપ્રતિ આપણે વાંચો.
( ૩૫ ) જુએ ઉપરની ટી. ૩૩ તથા તેને સાર ( ૩૬ ) ખડક લેખ નં. ૧૩માં જે તેના સમ