________________
પરિચ્છેદ ]
રાજ્યકાળ અને આયુષ્ય
દયાળુ હૃદયને તથા સ્વભાવે શાંત હાવા સંભવ છે. તેમ તેની ઉંચાઈ પણ લગભગ નવ ફૂટ ઉપરની અને દશ ફૂટની અંદરની હશે૭ એમ અનુમાન કરી શકાય છે. કારણ કે, જે સાંચી સ્તૂપ તેમજ ભારત સ્તૂપના ભાગે તેણે અને બંધાવ્યા છે અને તેમાંને ધારો જળવાઈ રહ્યા છે. તેની ઉંચાઈ ફૂટ ૯ ઇંચ છા થી કમી ૩૮ નથી અને એ તે પ્રસિદ્ધ વાત છે કે પ્રાચીન સમયના જૈન તથા હિંદુ દેવાલયોની બાંધણી એવા પ્રકારે કરવામાં આવતી, કે તેના પ્રવેશદ્વારની ઊંચાઈ પ્રવેશ કરનારની ઊંચાઈથી હમેશાં સહેજ નાની જ રહે, કે જેથી પ્રવેશ કરનારને પિતાનું શિષ નમાવીનેજ દેવાલયમાં પ્રવેરા કરવાની જરૂરિયાત પડે. જ્યારે સિંહધારની ઊંચાઈ ૮છા” છે, તે અંદર દાખલ થનારની ઊંચાઈ કમમાંકમ લા” થી ૧૦ ફીટ હોય જ, એમ અનુમાન કરી શકાય છે. વળી જે પ્રમાણે રાજા પ્રિયદર્શિનનું દેહમાન હતું, તેજ
પ્રમાણે તે સમયના મનુષ્ય માત્રનું દેહમાન સાધારણ રીતે હોવું જોઈએ. એમ સમજી લેવામાં પણ છેટું નહીં ગણાય. તેમના ખડક સ્તંભ- તથા શિલાલેખમાં
કોતરાયેલ જુદા જુદા વર્ણન રાજકુટુંબ ઉપરથી સમજી શકાય છે
કે, તેનું રાજકુટુંબ બહુ વિસ્તૃત હતું. તેમ તેણે પિતાની હુંફમાં ઘણું કુટુંબી જનેને આશ્રય પણ આપ્યો હતો. જો કે નિશ્ચિતપણે કાંઈ કહી શકાય તેવું બહુ પ્રાપ્ય નથી જ, છતાં કાંઈક અનુમાન તે બાંધી શકાય તેટલે દરજજે વસ્તુસ્થિતિ જળવાઈ રહેલી દેખાય છે.
રાણીની સંખ્યા–ખરી રીતે તે તેને ઘણી જ રાણીઓ ૩૮ હતી એમ જૈન સાહિત્ય ઉપરથી જણાય છે. પણ સેંડ્રે કેટસના નામે આપણા વિધાને જે અણસજાતિમાં દેરાઈ રહ્યા છે તે પ્રમાણે જે આ કિસ્સામાં પણ બનવા પામ્યું
-
કાલિન તરીકે યવનરાજાનાં પાંચ નામો આપ્યાં છે તે તપાસતાં, પણ આપણે આ અનુમાનની સિદ્ધિ રૂપજ પુરવાર થાય છે. ઉપર જુએ . ૨૪૮,
(૧) અંતિક-સીરીઆને રાજા, એંટીઓકસ બીજે; (ઇ. સ. પૂ. ૨૬૨ થી ૨૪૧)
મારી ગણત્રી એમ છે કે, આ રાજા એંટીઓકસ બીજો નહીં પણ પહેલો હોવો જોઈએ. મારા મતને મળતેજ અભિપ્રાય મૌ. સા. ઈતિ પૃ. ૧માં દર્શાવેલ છે તેમાં જણાવ્યું છે કે, સેલ્યુકસ પછીના એંટીઓકસને એંટીઓકસ સેટર કહેતા પહેલા એંટીઓકસને સેરેટરનું અને બીજાને થીઓસનું બિરૂદ છે એટલે અહીં એંટીઓકસ પહેલો કહેવાનો હેતુ તેમને છે. એમ થયું. જેને રાજ્યઅમલ ઈ. સ. પૂ. ૨૮૦ થી ૨૬૨ હતે.
(૨) તમય, ઈજીપ્તને રાજા ટેમી બીજે ફીલેડલફક્સ; ઈ. સ. પુ. ૨૮૫ થી ૨૪૭.
(૩) મક–સાઇરિનિને રાજા મેગસ; ઈ. સ. પૂ. ૩૦૦ થી ૨૫૦.
() અંતિકિનિ–મેસીડેનીઆને રાજા એન્ટી
નસ ગેટસ; ઈ. સ. પૂ. ૨૭૬ થી ૨૩,
(૫) અલેકઝાંડર–કારિંથને રાજા અલેકઝાંડર; ઈ. સ. પૂ. ૨૫૨-૨૪૪.
આ અલેકઝાંડર કેરીથો નહીં, પણ એપિરસને છે. તેને રાજ્ય ઈ. સ. પૂ. ૨૭૨-૨૫૫ માં હતું કારણકે પ્રિયદશિનને રાજયાભિષેક ઇ. સ. પૂ. ૨૮૯ છે. ને દિવિજય ઇ. સ. પુ. ૨૮૨ સુધીમાં છે અને પછી તુરતમાંજ, એલચીઓ, મહામાત્રો વિગેરે એક બીજાના રાજ દરબારે જતા આવતા થયા દેખાય છે.
( ૩૭ ) આ અનુમાનથી, આપણને અત્યારના જમાનામાં નવાઈ લાગશે જ, પણ જ્યારે બસે વર્ષ ઉપરજ થઈ ગયેલ શ્રી મહાવીરની ઉંચાઈ સાડાદશ ફૂટની હતી. ( જુઓ પુ. ૧, પૃ. ૨૯. ટી. ૬૦એ બીના ધ્યાનમાં લેતાં તાજુબી જેવું કાંઇજ લાગતું નથી.
( ૩૮ ) ભિ. ટે. તયા ભા. સ્વ. નામનાં પુસ્તકેમાં આ સ્વપનાં વર્ણને લખાયાં છે તે જુઓ.
(૩૯) જુએ ઉપરમાં પૃ. ૨૧૬ નું લખાણ તથા ટી. નં. ૪૮ ની હકીકત;
(૪૦ ) જુઓ પૃ. ૨૧૬. ટી. ૨૮