________________
પરિચ્છેદ ].
જન્મ તથા નામ
૨૯૩
શાખાને વંશવેલો એમને એમ ઉત્તરોત્તર ઈ.સ.ની ત્રીજીચેથી કે છઠ્ઠી શતાબ્દિ સુધી ચાલી આવ્યો હાય. આ અનુમાન જ સાથી વધારે બંધબેસતું ગણી શકાય તેમ છે. છતાં બીજું એક અનુમાન એમ પણ કરી શકાય કે મહારાજા સંપ્રતિનું બીજું નામજ-ગાદીપતિ તરીકે રાજ્યાભિષેક કરાયા બાદમહારાજા દશરથ પણ કઈ હોઈ ન શકે -એટલેકે સંપ્રતિ, પ્રિયદર્શિન અને દશરથ આ ત્રણે એકજ વ્યકિત ૨૭ કાં ન હોઈ શકે –તે સંભવિતતા પણ એકદમ દુર્લક્ષ્ય કરવા જેવી તે નથી જ ! પણ પાછો જ્યારે વિચાર કરીએ છીએ કે, રાજાદશરથ તે, મહારાજા પ્રિયદર્શિનના વિદ્યમાનપણુમાંજ-(રાજ્યકાળમાંજ) સ્વર્ગસ્થ થવાથી, તેમણે પિતાને ના ભાઈ શાલિશુક કે જે અત્યારસુધી સૌરાષ્ટ્ર પ્રાંતને સૂબે હતા તેને દશરથની ગાદી ઉપર મગધપ્રાંતના સૂબાપદે નિત કર્યો છે ૮. આ હકીકત વિચારતા તે દશરથ અને પ્રિયદર્શિન બંને જુદી જ વ્યક્તિ કરે છે. આ ઉપરથી મુખ્યતયા એજ સાર ઉપર અવાય છે કે, મહારાજા પ્રિયદર્શિન તે કુમાર કુણાલને જ્યેષ્ઠપુત્ર હતા. અને રાજા દશરથ તે કુમાર કુણાલના લઘુભ્રાતા
(નામ પ્રકાશમાં નથી આવ્યું) નેજ પુત્ર હતા. એટલે તે પણ સમ્રાટ અશોકનો પૌત્ર જ ગણાય. અને પ્રિયદર્શિનના જન્મ પહેલાં સમ્રાટ અશોકે તેને પિતાને ગાદીવારસ નીમ્યો હતો. પણ પ્રિયદર્શિનને જન્મ થતા, તે દશથને હક મગધની મુખ્ય ગાદી ઉપરથી ઉઠાવી લઈ, કોઈ બીજ ઉંચા હોદ્દા ઉપર નીમવાનું મહારાજા અશોકે પોતે જ વિચારી રાખ્યું હતું. તેને જન્મ ઇ. સ. પૂ. ૩૦૪ = મ. સં.
૨૨૩ માં થયો હતો. તેના તેનાં રાજ્યકાળ જન્મની વધાઇ મહારાજા અને આયુષ્ય અશોકને થતાં, તુરતા તુરત
તેને અવંતિથી૨૯ પાટલિપુત્ર બેલાવરાવીને મગધના ગાદીપતિ તરીકે જાહેર કરી દીધા હતા. તે સમયે તેની ઉમર માત્ર દશ માસની હતીઃ ઉપર આપણે તેને જન્મ, પોષ માસમાં જણાવી ગયા છીએ, એટલે તે હિસાબે, મ. સં. ૨૨૭ ના આશ્વિન શુકલ ૧૦ - વિજ્યાદશમીએ કદાચ તેને ગાદીપતિ ની હશે ( જુઓ પૃ. ૨૮૮ ટી. નં. ૫. )
તેને રાજ્યાભિષેક કયારે થયો તે આપણે
કરતા થા. પશ્ચમીય રાજયકી રાજધાની ઉજેનીથી, ઔર વહાં સંપ્રતિ કા રાજય થા. પુરાણોમાં સંપ્રતિ કે મગધ કે રાજ્યવંશક વંશાવલી મેં લિખા ગયા હૈ.
( ૨૭ ) કે. હિ. ઈ. પૃ. ૧૬૬:-મગધના સૂબા દશરથનું વર્ણન કરતાં લખે છે કે, “ Samprati, another grandson of Asoka, who reigned probably at Ujjainઅશોકનો બીજો પૌત્ર સંપ્રતિ હતો, તેણે વિશેષત: ઉજ્જૈનમાં રાજ્ય ચલાવ્યું છે. ” ( આ વીચાર જે કે લેખકે, જેન મંથના આધારે લીધાનું જણાવ્યું છે. પણ જૈનગ્રંથમાં another=બીજે, એ શબ્દ નથી. તે તો લેખકે પોતે જ ઉમેર્યો દેખાય છે. છતાં તે શબ્દ ઉપયોગી હોવાથી અહીં લીધે છે ) આ ઉપરથી સમજાશે કે અશોકને પૌત્ર જેમ દશરથ છે (જુઓ ઉ૫ર ટી. ૧૬ ) તેમ સંપ્રતિ પણ એક પૌત્ર જ છે. (પણ દશરથ અને સંપ્રતિ એક જ કે
ભિન્નઃ અને અશોકની ગાદી ઉપર કેણું બેઠો હતો તે માત્ર તપાસવું રહે તે માટે પુસ્તકને અંતે પરિશિષ્ટ જુઓ )
( ૨૮ ) જુએ ઉપરનું પૃ. ૨૬૬.
( ૨ ) જે કે મેં અહીં અવંતિ લખ્યું છે. કારણકે બીજા કેઈ પુરાવા નથી: પણ બનવાજોગ છે કે રાણી કંચનમાળાની સુવાવડ, તેના પિયરમાં ભાછા
ખડક લેખવાળી જગ્યાએ કરાઇ હોય અને પછી થોડે વખત કુમાર સાથે ત્યાં પણ રહ્યાં હોય; એટલે ત્યાંથી કુમારને તેડું કરાયું હેય.
( ૭૦ ) વડોદરા લાઈ. સંપ્રતિ કથા નામે હસ્ત લિખિત પ્રતમાં પૃ. ૮૮માં “ દશ દિવસ ” લખ્યું છે તે અસંભવિત લાગે છે, કારણકે તેટલી નાની ઉમરના બાળકને મુસાફરી કેવી રીતે કરાવવી તે પ્રશ્ન જ મહાવિટંબણું રૂપ થઇ પડે,
સ” લખ્યું
કરણ
nકને મુસાફરી