________________
૨૭૪
અશોકવન
[ પ્રથમ
ફરીને કાગળ વાંચ્યા સિવાય, સહી કરી મહોર મારી દૂતને આપી અવંતી તરફ રવાના કરી દીધો. દૂતના પહોંચ્યા બાદ શું પરિણામ આવે તે કપિ શકાય તેમ છે. જે કાગળ ત્યાં કચેરીમાં ફોડીને વંચાય કે બધાનાં મુખ કાળાં શ્યામ પડી ગયાં. રાજકુમારના વાલી, સમ્રાટના ભાઈ તે તુરત સમજી ગયા કે આ માત્ર રાજ- ખટપટનું જ પરિણામ છે. પણ પિતાના પિતાના શાહી ફરમાનનું પાલન કરવા, તુરતજ કુમાર કુણાલે અગ્નિમાં તપાવેલા લાલચોળ બે લેઢાના સળીયા મંગાવ્યા. અને પોતાના હાથેજ પિતાની આંખમાં બેસી દીધા. પોતે આંધળે૧૨ થયો, તે સમાચાર વળતાં દૂતારા પાટલિપુત્ર પહેચ્યા. મહારાજ અશોક બહુ દુ:ખ પામ્યા અને પિતાની ગફલત પર પશ્ચાતાપ કરવા લાગ્યા.
- હવે આ બાજુ કુણાલ અંધ થવાથી રાજગાદી પરને તેને હક ઉઠી ગયે, ઉમરે પહેચતાં તેને પરણાવવામાં આવ્યો અને પિતાનું જીવન સુખમય બનાવતા તેણે સંગિત કળાને અભ્યાસ કરવા માંડયો. થોડા સમયમાં સંગિત વિશારદ બન્યો. તે સમયમાં તેને પુત્ર થયો. એટલે પિતાની ધાવ માતા (પિતાના જન્મ પછી થોડા
સમયમાંજ જન્મદાતા જનની સ્વર્ગે સીધાવી હતી તેથી ધાવ માતાને જ જન્મદાતા જેટલું સન્માનતા) ની સલાહથી તેણે અશોક સમ્રાટ પાસે જઈ પિતાના સંગિતથી રીઝવી, વર માગવાનો પ્રસંગ આવે છે, તે બાળકુમાર માટે કટિણ = રાજ્યની માગણી કરવા નિરધાર કરી, પાટલિપુત્રના પંથે પડશે. ત્યાં પહોંચ્યો. પ્રથમ શહેરમાં ફરી પોતાના સંગિતથી સર્વનાં મન હરણ કરી લીધાં. ધીમે ધીમે મહારાજાના કાન સુધી વાત પહોંચી. તેમને પણ તેને એક વખત તે સાંભળ જ એમ તાલાવેલી થઈ. પણ તે વખતે કંઈક એ રિવાજ પ્રચલિત હતું કે રાજકર્તા પોતે અંધ પુરૂષને પિતાના સમીપે હાજરા હજુર બોલાવી સાંભળી શકે નહી. એટલે પડદાની પાછળ બેસારી ગાયનની લહેજત ચાખવી એમ ઠરાવ્યું. ગવૈયાના કંઠ માધુર્યથી અને સંગિત કળાના કાબુથી મહારાજા અત્યંત ખુશ થઈ ગયા. એટલે વર માગવા કહ્યું. વરમાં તેણે “કાકિણું” ની માગણી કરી. મહારાજા એમ સમજ્યા કે કાચને ટુકડે માગે છે. કારણ કે તે શબ્દને સામાન્ય અર્થ તે પ્રમાણે થતું હતું. પણ જ્યારે ત્યાં એકઠા મળેલા રાજપુરૂષ-કર્મચારીઓએ સમજાવ્યું કે, તે રાજ" ( કાકિણીને ખરે
( ૧૧૨ ) જુએ ઉપરની ટીક નં. ૫૫: તથા પરિશિષ્ટ પર્વમાં સંપ્રતિ રાજાનું વર્ણન.
( ૧૧૩ ) નાગરી પ્રચારિણી સભાની પત્રિકા પુ. ૧૦ અંક ૪, પૃ. ૬૩૪:
पयुत्तो चंद्रगुतस्य बिंदुसास्स नत्तुओ ।। મણો સરળપુણો બંગાપ જાળff
( ૧૪ ) ર. કુ. મુ. અશોક પૃ. ૮: દિવ્યાવદાનમાં સંપ્રતિને કુણાલના પુત્ર તરીકે જણાવ્યું છે.
Asoka by R. K. M. P. 8: _'The Divyayadana mentions Samprati as Kunala's son.
વળી નીચેની ટીક નં. ૧૧૫ વાંચે.
( ૧૧૫ ) પ્રિય + દર્શિનઃ તેમાં દર્શિન–જેનાર, one who ses, soor પ્રેક્ષક = a spectator
(એટલે કે જેનારજ પિતેઃ અને જોવાની વસ્તુ તે 2474 YEL4 He himself is the spectator ).
પ્રિય + દર્શન: (૧) દર્શન = મુખ, fact; જેનું મુખ વહાલું લાગે છે તે; જેનું મુખ જેવાથી આનંદ ઉપજે તે. (એટલે કે જેવાને જે પદાર્થ તે પોતેજ: અને જેનાર તે બીજી વ્યક્તિ= he himself is the object to be seen: he himself is not the speetator) (૨) શાસ્ત્ર તત્ત્વજ્ઞાન philosophy: એટલે કે જેને ધર્મશાસ્ત્ર બહુ વહાલાં છે તે પુરૂષ; આ પ્રમાણે વ્યુત્પતિ કરતાં અર્થ થઈ શકે. એટલે તે ઉપરથી તે એમ સમજી શકાય છે કે તેનું ખરૂં નામ પ્રિયદર્શન પાડવામાં આવ્યું હોવું જોઈએ. પણ શિલાલેખમાં તેણે પ્રિયદર્શિન નામનો ઉપયોગ વિશેષપણે કર્યો છે. તેની સમજૂતી માટે હવે પછી લખવામાં આવનાર