________________
પરિચ્છેદ ]
સાલે નિર્ણય
૨૫૯
બાદ જતાં બે રહે છે માટે) તે કુંવરીને પરણ્યો હતો એમ કહી શકાય કે? જે તદ્દન હાસ્યાસ્પદ જ લેખાય.
He is said to have married a Yavan princess"? in the 26th year of his reign. Firstly, now as we know from the above that Emp. Asoka came to the throne in B. C. 330, the twenty -sixth year of his reign will fall in 880-26=B.C. 304; that is exactly the date of the treaty between him & Seleucus Nicator, once the commander & then the successor to the throne of Alexander the Great ceeding the Indian Emperor four provinces of his trans-Indus territories and one of his beloved daughters in marriage. So this corroboration also proves that the yavan Queen of Emp. Asoka was none else but the daughter of the Greek Commander Seleucus. (vide above para No 8). Secondly-It has been accepted by all the authorities that Chandragupta's reign has lasted only for 24 years. Now were this Sandrocottus, whom the yavan princess has married, be Chandragupta, how would it
be possible for him to marry in the 26th year of his reign when he himself has reigned only for 24 years ( Would he marry two years after (26–24=2 years) he himself is no more ? )
ઉપરની સર્વે દલિલોથી નિસંશય રીતે પુરવાર થાય છે કે, રાજા અશોકનું ( ૧ ) ગાદીએ બેસવું ઇ. સ. પૂ. ૩૩૦ માં (૨) અને તે બાદ ચાર વર્ષે એટલે ઈ. સ. પૂ. ૩૨૬ માં તેને રાજ્યાભિષેક ( ૩ ) તથા તેને રાજ્યકાળ એકંદરે ૪૧ વર્ષને છે. એટલે તે ગણત્રીએ . સ. પૂ. : ૮૯ માં ગાદી ત્યાગ તથા ( ૪ ) તેનું મરણ ઈ. સ. પૂ. ૨૬૮ -૭૦ માં ૮૨ વર્ષની ઉમરે થયું હોવાથી તેના જન્મની સાલ ઈ. સ. પૂ. ૩૫ર માં થયાનું નોંધવું રહે છે.
From all these, it is clearly & conclusively proved that (1) King Asoka came to the throne in B.C. 330. (2) that he was crowned, four years later in B.C. 326 (3) that he has reigned for 41 years, relenquishing the throne in B.C. 289 and (4) that he died in B.C. 270 at the age of 82 years: & thus his birth fell in B.C. 352. પ્રસંગોપાત આપણે તેની ત્રણ રાણીઓ
વિશે જણાવી ગયા છીએ. તેનું કુટુંબ (૧ ) પટરાણી, જેને પેટ,
કુમાર કુણાલને જન્મ
તથા ૧૯૬-૭: કે. હિ. ઇં. પૃ. ૪૩ તથા ૭૨.
( ૫ર ) કુણાલનું નામ ધર્મવિવર્ધન હતું ( રે. કુ. મુ. અશોક પૃ. ૮) દિવ્યાવદાનના પ્રકરણ ૨૭ માં જણાવેલ છે કે, અશેકે પોતાની રાણી પદ્માવતીના પેટે ( જુઓ નીચે ટી. ૫૩, ) જે નવીન પુત્ર
જન્મ્યો હતો તેનું નામ ધર્મવર્ધન પાડયું હતું? પણ તેના અમાત્યાએ, અથવા ખીદમતદારોએ આંખનું સૌંદર્ય જોયું કે, તે તો હિમાલય પર્વતના “કુણાલ” નામના પક્ષીની સાદશ છે એટલે અશકે પણ તેનું નામ મશ્કરીમાં કુણાલ પાડી દીધું (પૃ. ૮ ટી. ૧ ર, ૩ મુ.)