________________
અશાકવન
૨૬૦
થયા હતા અને જે વિદિશા નગરીના એક ધનાઢય વણિક શ્રેષ્ઠિની પુત્રી૧૩ હતી. તેણીનું મરણુ રાજા અશાકના રાજ્યાભિષેક થયા તે અરસામાં ( ધણું કરીને તે પહેલાં છે પણ પછી નથી ) થયું હતુ.. ( ૨ ) રાણી તિષ્યરક્ષિતા તે અતિ રૂપસુ દરી હતી. અશાક તેણીના રૂપમાં અતિ મુગ્ધ થઇ ગયા હતા. જેમ જેમ રાજા વિશેષને વિશેષ અનુરકત થતા ગયા, તેમ તેમ તેણી પણુ વિશેષને વિશેષ શિથિલાચારી બનતી ગઇ. એક તા ાતે હવે પટરાણી અની હતી; કારણ કે કુણાલની માતા જે પટરાણી પદે હતી તે ક્યારની મરણુ૧૪ પામી હતી. તેમાં પોતે વળી મહારાજાની કૃપાપાત્ર બની; વળી કુમારની માતા ( કેમકે મહેંદ્ર કુમારના પ્રસવ
( ૫૩ ) તેનુ નામ પદ્માવતી હતું (. વે. વ, પુ. ૧ પૃ. ૧૪૧ ટી. નં. ૫૬ તથા ઉપરની ટી નં. પર જુએ.)
( ૫૪ ) ઉપર ટી. ન. ૨૮ જુ
( ૫૫ ) ઉપરની ટી. નં. ૫૧ જુએ. ધી. લિસ્સાટોપ્સ પૃ. ૧૨૪:-રાણીની સમજાવટથી, રાજાની મહેરવાળું ફરમાન કાઢવામાં આવ્યું હતુ. જેની રૂઇએ, જે આંખાના લાલિત્યથી તેણી માહાંધ બની હતી તે ફાડી નાંખવામાં આવી હતી,
The Bhilsa Topes P. 124:—Through the queen's influence, a royal order sealed with the king's signature, those beantiful eyes ( Kunal's ) which had excited the queen's love, were taken out. (૫) પાલીતાણામાંથી બહાર પડેલું અાક ચરિત્ર
જુઓ.
( ૫ ૬ ) એ નીચેની ટી. નં. ૮૫ માં મહા વ'શના ઉતારા. વિ. સ્મિથનું અશોક પૃ. ૨૩૬: સમ્રાટ અશાકના હુકમથી તિષ્યરક્ષિતાને જીવતી ખાળી મૂકવામાં આવી હતી. King Asoka had caused fishyarakslita burnt alive–જૈન પુસ્તકમાં તેણીને મારી નંખાવી હતી એટલુંજ મેધમમાં નીકળે છે. ( ખરનહેતુ' બુ. ઇ. પૃ. ૪૦૯ થી ૪૧૩ ) નુએ ઉપરમાં
[ પ્રથમ
થઇ ગયા હતા ) બની હતી. સાથે વળી યુવાવસ્થા અને સૌંદયતાઃ આ બધાં કારાને લીધે તેણી રૂપના બહુજ મદ કરતી હતી, અને અંતે સ્વૈરિણી પણુ થષ્ટ હતી. મહારાજાની કૃપા એટલે સુધી હતી અને તેણીના રૂપમાં તે એટલા બધા માહાંધ હતા કે, પાતાના બાપીકા જે જૈન ધર્મ હતા તે ત્યજીને તેણી જે બૌદ્ધ ધર્મ પાળતી હતી તેને તેણે અંગીકાર કર્યાં હતા; વળી કુમાર મહેંદ્રના જન્મ થયા પછી અને તે અરસામાં કુણાલની જન્મદાતા માતાનું અવસાન થવાથી તિષ્યરક્ષિતાને પટરાણી પદે સ્થાપવામાં આવી હતી; આથી તિષ્યરક્ષિતાના ગર્વમાં ઉમેશ થયે હતા અને ધીમે ધીમે મોંદા પણ મૂળે જતી હતી. કહે છે કે, કુમાર કુણાલની આંખા ૧૫
ટી, નં. ૧૩ તથા આગળ ઉપર આ પરિચ્છેદ.
( ૧૮ ) કેટલાક ગંથક્રર્તાઓએ, રાણી વિષ્ય રક્ષિતાને અને આ રાણીને એક માની લઇ એક બીજાને લગતા બનાવા ભેળસેળ કરી નાંખ્યા છે: આમ કરવાને શું કારણ હશે તે કહી શકાતું નથી: પણ તિષ્ય રક્ષિતાની પુત્રીનું નામ સંધમિત્રા હતુ' અને આ ચવન રાણીનું નામ અસંધિમિત્રા હતું, એટલે સંમિત્રાની માનું નામ અસદ્ધિમિત્રા ધારીને કદાચ લખી દીધું હાય ( ટી. ન. ૬૩ જીઆ )
(b) જીએ ઉપરની ટીકા ૪૯.
( ૧૭ ) જીએ આ પરિચ્છેદે આગળ, ( ૫૯ ) જીએ આ પરિચ્છેદે આગળ.
( ૬૧ ) ખાધીબીજ વૃક્ષની સ્થાપ્ના સિલેાનમાં થયા બાદ બાર વર્ષ ( સ્મિ. અ. પૃ. ૨૨૦ ); ખાધીખીજની સ્થાપ્ના ઇ. સ. પૂ. ૩૧૩ માં થઇ છે તે માટે જીએ ટી. નં. ૯૨.
(૬૨) ઇ. સ. પૂ. ૩૦૪ માં લગ્ન થ્યુઅને ૩૦૧ માં મરણ પામી એટલે લગ્ન બાદ ત્રણ વર્ષ જીવતી રહી કહેવાય.
( ૧૦ ) શુ જેટલા વરસ તેણીનૌ સાથે લગ્ન ગ્રંથી રહી તેટલા જ વરસ શાક પાળવા ખાતર આમ કર્યું' હશે ?સભનિત લાગે છે. કારણ કે, તેણીના શાકના નિવારણ માટે, તેણીની જ દાસી સાથે પરણ્યા છે.