________________
પરિચ્છેદ ]
ને બનાવ
નીકળે તેને, વિના હુકમે અને વિના તપાસે મારી નાંખવો. અને આપ પણ એક મનુષ્ય . વળી આ રસ્તે નીકળ્યા છો–કેમકે આ સ્થાનમાં આપ અત્રે પધાર્યા છે–એટલે આપના હુકમ પ્રમાણે મારે આપના પ્રત્યે પણ તેજ પ્રમાણે વર્તાવ કર રહે છે. માટે આપ હવે તૈયાર થઈ જાઓ. આ વાકય સાંભળતાં, રાજાને પિતાના હુકમમાં રહેલા બેવફીપણાનું ભાન આવ્યું. અને તુરત જ નર્યાલય બંધ કરવાનો હુકમ ફરમાવ્યું.
આ સર્વ અધિકાર સત્ય હેય વા કૃત્રિમ હોય વા અતિતિ ભર્યો હોય, પણું એટલે તાત્પર્ય તેમાંથી જરૂર તારવી શકાય છે કે, રાજાએ પિતાની ભૂલ દેખી અને નર્યાલય બંધ કરાવી દીધું જ.
તેના પિતા તથા દાદા જૈનધર્મી હતા અને
પોતે પણ જ્યાં સુધી તેને ધર્મ, તિષ્યરક્ષિતા રાણી સાથે
લગ્ન કર્યું હતું નહીં ત્યાં સુધી જૈનધર્મી જ હતા. પણ આ રાણીના રૂપથી તે એટલો બધે મોહાંધ થયે હતું કે, તેણીના પડયા બોલ ઝીલી લેતે હતે ( જે માટે તેને પાછળની જીંદગીમાં બહુજ પશ્ચાતાપ પણ કરે પડયે હવે ) અને તેથી તેણીના બૌદ્ધધર્મ પ્રત્યે આકર્ષાઇ તે ધર્મ અંગીકાર પણ કર્યો હતો. ” આ બનાવ રાજ્યગાદીએ આવ્યા પછી ચોથા વર્ષે અને રાજ્યાભિષેક પહેલાં ત્રણ ચાર મહિનેજ ૮૫થયો હતે. હું નહીં કે રાજ્યાભિષક પછી ૮૧થે વર્ષે ) જે કે તેણે બૌદ્ધધર્મ અંગીકાર
( વિશેષ સમજુતી નીચેનું પેટા ટીપણ નં. ૪ જુઓ)
( ૪ ) મૌ. સા. ઈ. પૃ. ૫૩ ( on the authority of Narayan Shastri in his "Ago of Shanker.” Appendix I p. 60 “શંકરનો” યુગ છે તે નામનું જે પુસ્તક નારાયણ શાસ્ત્રીએ લખ્યું તેના પરિશિષ્ટ ૧ પૃ. ૬૦ નો હવાલો આપીને આ મૌ સા. ઇ. લેખકે જણાવ્યું છે કે ) “ અશોક ( ધર્માશક ) ઇશકા વર્ણન કલ્હણકી રાજતરંગિણિમેં મિલતા હૈ, યહ ગાનંદ વંશમેં ઉત્પન્ન હુઆ થા ( જે કે આ ગાનંદ ને નંદવંશ ધારીને, રાજા અશોકને નંદ પહેલ કે બીજે કે નવમો નંદ હેવાની સંભાવના દેરી છે-જુઓ ઉપરનું પેટા ટી. ૩ ) પણ અશોક પુત્ર જાલૌક તેની પાછળ ગાદીએ બેઠાનો ઉલ્લેખ નીકળે છે ત્યારે એમ અનુમાન ઉપર જવાય છે કે તે કાશ્મિર પતિ ધર્માશોક, ઇતિહાસ પ્રસિદ્ધ પ્રિયદર્શિન ઉફ જૈન ધમ સમ્રાટ સપ્રિતજ હશે, અને જેમ તેણે અન્ય પ્રાંત ઉપર આર્યકુમારને દેવકુમારને સૂબા તરીકે નિર્મિત કરી દીધા હતા તેમ આ કાશિમરના પ્રાંત ઉપર પણ સ્વપુત્ર જાલૌકને નીમી દીધો હોય; અને આ
અનુમાન કેટલા દરજજે ખરૂં છે, તે માટે જુઓ આ પુસ્તકના અંતભાગે, તેનું પરિશિષ્ટ )
( ૫ ) ઈ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૨ : Converted to Buddhism in 4th year aftor acces
sion Then soon he was crowned in the salue year - ગાદી મળ્યા પછી ચોથા વર્ષમાં તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, અને તે બાદ તુરતજ તેજ વર્ષ માં ( એટલે ગાદી મળ્યા પછી ચોથા વર્ષેજ ) તેને રાજયાભિષેક થયો હતો : મતલબ કે તેના રાજ્યનું ચૈથું વર્ષ ચાલતું હતું ત્યારે પ્રથમ તેણે ધર્મ પલટે કર્યો અને તે બાદ તુરતમાંજ રાજયાભિષેકની વિધિ થઈ હતી. ( જુઓ નીચેનું ટી. ૮૬ )
( ૮૬ ) આ માન્યતા, એટલે કે રાજયાભિષેક પછી ચોથા વર્ષે ધર્મ પલટાની, તો વિદ્વાનોએ સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખના આધારે ગોઠવી દીધી છે. કારણ કે તેમણે અશોકને જ પ્રિયદર્શિન માની લીધે છે. એટલે પ્રિયદર્શિનના સર્વે જીવન પ્રસંગે તેમણે અશેકના માની લીધા અને તે પ્રમાણે આ માન્યતાવાળું લખાણું કરી દીધું છે. બાકી મહાવંશમાં તો આ પ્રમાણેજ શબ્દો છે. તેમાં કયાંય પ્રિયદર્શિન એવું 413197 tel. (Mahavamsa V. 189) Before he had been known as Chandasoka (i,s the fierce Asoka ) on account of his
vil deeds afterwarls he was known as Dhrmasoka (i. c. the Pious Asoka ) on account of liis virtuous deeds (+61421 ૫, ૧૮૯ ) પ્રથમ તે ચંડાશક (એટલે ઘાતકી અશેક)