________________
પરદેશીની
૧૮
રીશું, તે એમ જ સાર નીકળશે કે, જ્યારે ૪. સ. પૂ. ૩૨૭ માં અલેકઝાંડર આવ્યા, ત્યારે રોક જ હિં'દી ભૂપાળ હતા, અને જે ભર યુવાન નૃપતિ સેડ્રેટસના મેળાપ અલેકઝાંડર સાથે થયા હતા, તે પણ આ અશાક જ હતા. અલબત્ત ગાદી પતિ થયા હતા, પણ રાજ્યાભિષેક થયા નહતા એટલું ખરૂર છે. રોકના રાજ્યાયિક ઇ. સ. પૂ. ૩૨૬ માં થયા બાદ, અઢી ત્રણ વર્ષે ઇ. સ. પૂ. ૩૨૩ માં લેકઝાંડરનું મરણ નીપજ્યું હતુ.
( ૬ ) આ હકીકતથી સાબિત થયું કે જે એંડ્રો કાઢસ નામની વ્યક્તિને અલેકઝાંડર બન્યા છે, તે ચક્રગુપ્ત નહીં પણ અશેક પાતે જ હતા.
k
( ૭ ) . . એ. સ. ૧૯૩૨ એપ્રીલ ૨. ૨૦૫ ( ટીપણ ) “ ડેઇન્ડી શબ્દ જ સૂચવે છે કે, અલેક ઝડરના અમલદારા સાથે જે લડાઇ થઇ છે, તે રાજગાદી ઝુંટવી લીધા બાદ થઇ છે. '
J. R. A. S. 1982 April P. 275 t. n. * The word Deinde seems to indicate that the war with Alexander's otioers followed the usurpntion. *' એટલે એમ કહેવા માંગે છે કે પ્રથમ ગાદી 'ત્રુઠી શ્રધીને રાજા થશે, પછી અલેકઝાંડરનું મરણ અને તે પછી તેના સરદારશ સાથેનું યુદ્ધ: એમ અનુક્રમે થયાં છે અને આપણે પણ એજ પ્રમાણે અહીઁ કહ્યુ` છે, ૩૨૬ માં રાજ્યાભિષેક છે. ૧૨૩ માં સિંકદરનું મરણ છે અને તે બાદ બળવો થયા છે. જેમાં અલેકઝાંડરના સરદારો સાથે અરોને સામના કરવા પડયા છે.
( ૮ ) આ થનારા બહુ પ્રાચીન અને મૂળ ગ્રંથમાંથી ઉતારાયા ઢાવાને લીધે, ગીત કાઇ પણ પુરાવા કરતાં વિશેષ વિશ્વાસ લાયક અને સત્ય પૂર્ણ માનવા એકએ અને તેમાજ છે. તેના શબ્દો આ પ્રમાણે છેઃ
. [ From Pompei Trogi xv. 4: as translated by Mr. Grinlle, Principal, Patna College see Pro, Hultrsh, Goro. Inser. Indiä, Öt I, Pred, xxxiii ) ].
"Seleucus waged many wars in the east, after the partition of Alexander's empire among his generals. He first
[ સપ્તમ
આટલાં પ્રારંભિક સૂત્રેાના સ્વીકાર કર્યાં બા, હવે ગ્રીક પ્રતિહાસમાં મૂળ તરીકે જે લખાણુ મિ, જસ્ટીનનું લેખાય છે અને હજી જળવાઇ રહેલ ગણાય છે તથા જેને ઈંગ્રેજી અનુવાદ પાણા કૉલેજના આચાય મિ. મેક ક્રિશ કરેલ છે તેમજ પ્રા. હક્કે રચેલ ઇન્ક્રપ્શન્સ ઑફ અશાક નામના પુસ્તકની પ્રસ્તાવનામાં પૂ. ૩૭ થી ૩૪ ઉપર ઉતાર્યો છે તે અક્ષરે બહાર અત્રે ઉતારીશ, તે આ પ્રમાણે છે.
took Babylonia, and then with his forces, augmented by viciory, subjugated the Bactrians. He then passed over to India, which after Alexander's death, as if the yoke of servitude had been shaken off from its neck, had put his prefects to death. Sandrocottus had been the leader, who achieved their freedom; but after his victory he had forfeited by his tyranny, all title to the name of liberator: for having ascended the throne, he oppressed with servitude the very people, whom he had emancipated from foreign thraldom. He was born in humble life, but was prompted to aspire to royalty by an omen, significant of an august destiny. For, when by insolent behaviour he had offended king Nandras, and was ordered by that king to be put to death, he had sought safety by a speedy flight. When he lay down, overcome with fatigue and had fallen into a deep sleep, a lion of enormous size, approaching the slumberer, licked with its tongue, the sweat, which oozed profusely from his body; and when he awoke, quietly took its departure. It was this prodigy, which first inspired him, with the hope of winning the throne, and so having colle