________________
પરિક ]
ચાલતી પકડી. આ શુકનને લીધે જ પ્રથમ ગાદી મેળવવાની૨૨ આકાંક્ષા તેના હૃદયમાં સ્ફૂરી આવી હતી. અને ધાડપાડુઓની ટુકડી એકઠી કરીને, તે સમયની રાજકર્તા સત્તા સામે બળવા કરવાને હિંદીઓને ઉશ્કેર્યાં. અને ત્યાં જઇને જ્યારે તે અલેકઝાંડરના સરદારો ઉપર૨૪ હુમલા લઇ જવાની તૈયારી કરી રહ્યા ત્યારે, કદાવર શરીરના એક જંગલી હાથીપ તેની પાસે ધસી આવ્યેા, અને એક પાળેલ પશુની માધુક તેની ઘૂંટણીએ પડીને, (સૂંઢ વડે) તેને ઉચકી પોતાની પીઠ ઉપર એસા અને સૈન્યની માખરે રહીને ખૂબ ખૂબ લડયા. આ પ્રમાણે સેÒાય્સને ગાદી મળવાથી, હિંદ ઉપર૨૭ રાજ્ય કરતા થયા હતા. ત્યારે સેલ્યુકસ પેાતાની ભવિષ્યની કારકીર્દિના
નવું હિ
સાહિત્યના ગ્રંથા ફેરવી જોઇશું. તા, આ સિંહરાજના પ્રસંગ તેમાં કયાંક વવાયલા મળી આવશે, અને જો તેમજ થાય, તા ગ્રીક સાહિત્યના સેકસ ( એટલે અલેકઝાંડરને મળનાર હિંદી રાજા ) તે અશાકજ હતા એમ સહેજે પુરવાર થઈ શક્યું,
( ૨૧ ) સિંહરાજ જેવું પ્રાણી, આ પ્રમાણે વન લખવે, માચા ખતાવે, અને કોઇપણ પ્રકારની ઇન કરે નહિ, તેમાં કાંઇક ચમત્કાર જેવું તેા ખર્જ ને ! કાંઇક દૈવી સકેત ધારવેજ રહે છે.
( ૨૨ ) ગાદી મેળવવાના એટલે રાજ્યાભિષેક થવાના એમ સમજવું : અત્યાર સુધી તેના મનમાં થયાં કરતું હતું કે, હું ગાર્ડીએ તેા બેઠા છું પણ તે સ્થિતિ નભશે કે કેમ ! હવે કાંઇક આશા બંધાઇ કે પેાતાના રાજ્યાભિષેક જરૂર થારોજ, એટલે તેના સમય ( ઇ. સ. પૂ. ૩૨૬ માં રાજ્યાભિષેક થયેા છે, તેની પૂર્વ કહેવાય ) ઇ. સ. પૂ. ૩૨૬ સુધીમાં હાય,
( ૨૩ ) રાજકી સત્તા; આ શબ્દજ સૂચવે છે કે ત્યાં પરદેશી સત્તાની જમાવટ થડે ઘણે અંશે પણ થઇ તા હતીજ. અને તે આપણે જાણીએ છીએ કે ઇ. સ. પૂ. ૩૨૩ માં એટલે અલેક્ઝાંડરના મરણુ ખાદ ગ્રીક પ્રધાન મ`ડળે વ્યવસ્થા કર્યા પ્રમાણે ચાલતું હતું. એટલે તેના સમય ઇ. સ. પૂ. ૩૨૨ પછીજ કહેવાશે. ( વળી જુઓ નીચેનું ટી, ન, ૨૪ )
૨૩૧
મડાણ માંડી રહ્યો હતા. સેલ્યુકસ તેની સાથે સુલેહ કરીને, ૨૮ કહા કે પૂમાં બધુ ડાકઠીક કરીને, એ’ટીગાનસ સાથે યુદ્ધ કરવાને સ્વદેશ પા ર્યાં. આ શબ્દોને સમ્રાટ અશાકના જીવન વૃત્તાંત સાથે મેળવવામાં આવશે તે સ્પષ્ટપણે તેમાંથી ધ્વનિ નીકળતા સભળાશે, કે અલેકઝાંડર બાદશાહે અશાકને મેલાવીને જો કે વાત કરવાનું નિમ...ત્રણ માકલ્યું હતું, અને તે પ્રમાણે હિંદી ભૂપતિ વિવેક જાળવીને તે વિદેશી શહેનશાહના નિવાસસ્થાને આવ્યા પણ હતા, છતાં ગ્રીક શહેનશાહે એક યજમાન તરીકે, પેાતાના નિમત્રિત મિજબાન સાથે જે સભ્યતા ભરી રીતે વર્તવું જોઇએ તેમ ન વતાં, પેતાના તુંડમીજાજી સ્વભાવનું પ્રદર્શન કરવા માંડયુ કે, હિં દીનૃપતિએ
( ૨૪ ) અંહી “”અલેકઝાંડરના સરદારશ ” શબ્દ વપરાયા છે. તે સૂચવે છે કે, અલેકઝાંડરની હૈયાતી નહેાતીજ: એટલે તેના સમય ઇ. સ. પૂ. ૩૨૩ બાદ ઠર્યાં. સરખાવા ઉપરની ટીકા ન. ૨૭
( ૫ ) હાથીવાળા આ બનાવ ઇ. સ. ૧. ૩૨૨ કે તે બાદ બન્યા કહેવાય, જ્યારે ઉપરના સિહ વાળા બનાવ ઇ. સ. પૂ. ૩૨૬ માં બન્યા હતા. જેથી બન્ને બનાવ વચ્ચે કમમાં ક્રમ પાંચ વČનું અંતર તા છેજ. પણ ઇંગ્રેજી અનુવાદમાં જે winning the throne and so having eollected a band વિગેરે વાકય છે, તેમાંથી એમ ધ્વનિ નીકળે છે કે સિંહ અને હાથીવાળા મનાવા લાગલાગઢ અન્યા પણ હેાય. તેમ સમજવું નહીં. ( જુઆ આ પરિચ્છેદના અંતે આપેલી સાલવારી )
( ૨૬ ) ગાદી મળવાથી, એટલે અહીં ગ્રીક સત્તા ના પ્રદેશ ઉપર પણ હકુમત મળવાથી, એવા ભાવાથ સમજી લેવા.
( ૨૭ ) “ હિંદ ઉપર ” એટલે, પરદેશી સત્તાની આડખીલી નીકળી જવાથી સકળ હિંદના સમ્રાટ તરીકે, એવા અથ કરવા,
( ૨૮ ) આ સુલેહની સરતા માટે જાઓ તેનુ જીવન ચરિત્ર અને કેટલખધુ ઔાય. વાર્યું છે, તે સમજી શકો.
શું હતી તે તેમાં શેકે આપે આપ